________________
(८
)
ષોડશક પ્રકરણ - ૬ गीयते तज्ज्ञैः-तद्वेदिभिः ॥१२॥
प्रतिदिवसमस्य वृद्धिः कृताकृतप्रत्युपेक्षणविधानात् । एवमिदं क्रियमाणं, शस्तमिह निदर्शितं समये ॥१३॥
. : विवरणम् : अधुना वृद्धिमाह - प्रतीत्यादि।
प्रतिदिवसमस्य-कुशलाशयस्य वृद्धिः-अभ्युदयरूपा 'कृताकृतप्रत्युपेक्षणविधानात्' इदं कृतं-निर्वतितमिदमकृतं-करणीयमद्यापि भाविनि काले तयोः प्रत्युपेक्षणम्अवलोकनं तद्विधानाद् यथोक्तं फलद्वारेण
"प्रशान्ताः सुगर्ति यान्ति, संयताः स्वर्ग-गामिनः ।
शान्तायतन-कर्तृणां, सदा पुण्यं प्रवर्दते ॥१॥" ___ एवम्-उक्तेन न्यायेन इदं-जिनभवनं क्रियमाणं-विधीयमानं, शस्तं-प्रशस्तम् इह अधिकारे निदर्शितं-नितरां दर्शितं अनुज्ञातं समये-सिद्धान्ते ॥१३॥
: योगदीपिका : एतद्वृद्धिमाह-प्रतीत्यादि।
प्रतिदिवसमस्य-कुशलाशयस्य वृद्धिः कार्या, कृताकृतयोरेतत्प्रतिबन्धेन निष्पन्ननिष्पाद्ययोः कार्ययोः प्रत्युपेक्षणस्य अवलोकनस्य विधानात्, तथा हि
"एतद् दृष्ट्वाऽऽर्हतं चैत्यमनेके सुगतिं गताः । यास्यन्ति बहवश्चान्ये, ध्यान-निर्धूतकल्मषाः ॥१॥ यात्रा-स्नात्रादिकर्मेह, भूतमन्यच्च भावि यत् । तत्सर्वं श्रेयसां बीजं, ममार्हच्चैत्यनिर्मित्तौ ॥२॥ साधु जातो विधिरयं, कार्योऽतः परमेष मे।
अर्हच्चैत्येष्विति ध्यानं, श्राद्धस्य शुभवृद्धये ॥३॥ છે એનું નિરીક્ષણ રોજ કરતાં રહેવું એ શુભભાવ કહેવાય છે. આ રીતે શુભભાવનાની વૃદ્ધિપૂર્વક બનાવવામાં આવતા જિનમંદિરને શાસ્ત્રમાં જ્ઞાનીઓએ ખૂબ જ પ્રશંસનીય કહ્યું છે. એનું સુંદર ફળ બતાવતાં કહ્યું છે કે- પ્રશાંત આત્મા (કષાયનો નિગ્રહ કરનાર) સુગતિગામી બને છે. સંયમી આત્માઓ સ્વર્ગગામી બને છે અને જિનેશ્વરપરમાત્માનું મંદિર બંધાવનારા આત્માઓનું પુણ્ય સદા વધે છે. આ પુણ્ય વધવામાં કારણ શુભભાવની વૃદ્ધિ છે. અન્ય ગ્રંથોમાં પણ શુભભાવની વૃદ્ધિનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે – અરિહંત પરમાત્માનું આવું મંદિર જોઈને અનેક આત્માઓ સદ્ગતિમાં ગયા છે અને ઘણા આત્માઓ પ્રભુના ધ્યાન દ્વારા પાપમેલ ધોઈને સદ્ગતિમાં જશે. આવાં મંદિરોમાં ભૂતકાળમાં યાત્રા, સ્નાત્રાદિ શુભકાર્યો થયાં, ભવિષ્યમાં પણ થશે. એ