SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૫ पश्यन्ति दृष्टिदोषात् ॥५॥ तत एवाविधिसेवा, दानादौ तत्प्रसिद्धफल एव। तत्तत्त्वदृशामेषा, पापा कथमन्यथा भवति ? ॥६॥ विवरणम् : यत एवागमदीपेऽध्यारोपमण्डलं तत्त्वतोऽसदेव पश्यन्ति तत एवेत्यादि । तत एवअध्यारोपादेव भ्रान्तेरेवेत्यर्थः, अध्यारोपमण्डलदर्शनादेव वा, 'अविधिसेवा' अविधे:विधिविपर्ययस्य सेवा-सेवनं दानादौ विषये, आदिशब्दात् शील-तपो-भावना-परिग्रहः, तत्प्रसिद्धफल एव-तस्मिन्नागमे प्रसिद्धं फलं यस्य दानादेस्तस्मिन्, तस्यागमस्य तत्त्वंपरमार्थस्तं पश्यन्तीति तत्तत्त्वदृशस्तेषाम्, एषा-अविधिसेवा पापा स्वरूपेण कथमन्यथा भवति?, न भवतीत्यर्थः ॥६॥ : योगदीपिका: उक्तमेवार्थं कार्यलिङ्गेन समर्थयति-तत एवेत्यादि । तत एव-आगमदीपेऽध्यारोपमण्डलदर्शनादेव, अविधेः विधिविपर्ययस्य सेवा दानादौ विषये तत्प्रसिद्धफल एव आगमाभ्युपगतफल एव भवति अन्यथा आगमार्थाध्यारोपाभावे तत्तत्त्वदृशां आगमप्रामाण्याभ्युपगन्तृणाम्एषा-दानाद्यविधिसेवा पापा-पापहेतुः कथं स्यात्, फलार्थिनः फलानुपाये प्रवृत्तेरर्थभ्रमं विनाऽसम्भवादिति भावः ॥६॥ येषामेषा तेषामागमवचनं न परिणतं सम्यक् । अमृतरसास्वादज्ञः, को नाम विषे प्रवर्तेत? ॥७॥ :विवरणम् : अविधिसेवागतमेवाह - येषामित्यादि। येषां-जीवानां एषा-अविधिसेवा तेषामागमवचनं-सर्वज्ञवचनंन परिणतं सम्यग् આગમોનું પ્રામાણ્ય સ્વીકારનાર તત્ત્વદૃષ્ટિ આત્માઓમાં પાપના કારણરૂપ અવિધિ સેવા ક્યાંથી હોઈ શકે? ફળ મેળવવાની ઇચ્છાવાળા જીવો ફળ મેળવવાનો જે ઉપાય ન હોય તેમાં પ્રવૃત્તિ કરે, એ આગમશાસ્ત્રોના અર્થમાં ભ્રમ વગર સંભવી શકતું નથી. આગમના અર્થોમાં ભ્રાંતિ હોય તો જ દાનાદિધર્મો અવિધિપૂર્વકના હોય. જે જીવો અવિધિથી દાનાદિ ધર્મો કરે છે, તે જીવોને સર્વજ્ઞ ભગવંતે કહેલાં આગમવચનો વિષયના વિભાગપૂર્વક સમજાયાં નથી, પરિણમ્યાં નથી, એમ માનવું રહ્યું! એમનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે એ જ્ઞાનનું સાચું ફળ આપવા અસમર્થ છે, એમ સમજવું રહ્યું. અમૃતરસના આસ્વાદને જાણનાર કયો માણસ મારી નાખનાર વિષભક્ષણની પ્રવૃત્તિ કરે? દાનાદિ ધર્મમાં દેખાતી અવિધિસેવા વિષભક્ષણની પ્રવૃત્તિ જેવી છે. એ જ સૂચવે छ ? - भागमवयन वास्तवमा परिभ्युं नथी ! ६ - ७
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy