________________
ષોડશક પ્રકરણ - ૩
: विवरणम् : इदानी प्रवृत्तिमाह - तत्रेत्यादि।
तत्रैव तु-विवक्षितप्रतिपन्नधर्मस्थाने प्रवृत्तिरेवस्वरूपा भवति, सा च न कियारूपा, किन्त्वाशयरूपा, शुभसारोपायसङ्गताऽत्यन्तं, बाह्यक्रियाद्वारेण विशेषणं सर्वं योजनीयं, शुभः-सुन्दरः, सार:-प्रकृष्टो नैपुण्यान्वितो य उपायस्तेन सङ्गता-युक्ता, अधिकृते धर्मस्थाने यत्नातिशयः-प्रयत्नातिशयस्तस्मात्सा सम्पद्यते, औत्सुक्यविवर्जिता चैव, औत्सुक्यंत्वराऽभिलाषातिरेकस्तेन विवर्जिता विरहिता, प्रयत्नातिशयमेव विधत्ते, न त्वौत्सुक्यमिति भावः ॥८॥
: योगदीपिका : प्रवृत्तिं लक्षयति - तत्रेत्यादि।
तत्रैव अधिकृतधर्मस्थान एवोद्देश्यत्वाख्यविषयतया या प्रवृत्तिः, शुभः- सुन्दरः सारो नैपुण्यान्वितो यः उपायः प्रेक्षोत्प्रेक्षादिस्तेन-सङ्गता साध्यत्वाख्य-विषयतया तत्सम्बद्धाऽधिकृते धर्मस्थाने यो यत्नातिशय:- अप्रमाद-भावना-जनितो विजातीयः प्रयत्नः तस्माद्, औत्सुक्यम्-अकाले फलवाञ्छा तेन विवर्जिता चैव, अकालौत्सुक्यस्य तत्त्वत आर्तध्यानरूपत्वात् । स हेतुस्वरूपानुबन्धशुद्धः प्रवृत्त्याशयो ज्ञेयः, कथञ्चित्क्रियारूपत्वेऽप्यस्य कथञ्चिदाशयरूपत्वात् ॥८॥
યોગદીપિકા ટીકાના આધારે કથંચિત્ ક્રિયારૂપ પણ છે. કથંચિત્ ક્રિયારૂપ હોવાથી બાહ્યક્રિયા દ્વારા સુંદર, શ્રેષ્ઠ અને નિપુણતાવાળો પ્રવૃત્તિ આશય હોવો જોઇએ. દા.ત. અહિંસાના પાલન માટે પ્રેક્ષાસંયમ, ઉન્મેલાસંયમ,
ગમનાગમનાદિ સમિતિના પાલનરૂપ ઉપાયવાળો હોવો જોઇએ. (२) વળી આ આશય અપ્રમત્તભાવના કારણે શ્રેષ્ઠકોટિના પ્રયત્નવાળો અર્થાત્
ભાવોલ્લાસપૂર્વકનો હોવો જોઇએ. એના કારણે પ્રવૃત્તિ સુંદર, શ્રેષ્ઠ અને
નિપુણતાવાળી બને. (૩) પ્રવૃત્તિ નામનો આશય ઉતાવળથી ક્રિયા કરી નાખવાની ઉત્સુકતા વિનાનો
અને સાધનાના કાળમાં ફળની ઇચ્છા-ઉત્સુકતા વિનાનો જોઇએ. અકાળે જન્મતી ઉત્સુકતા વાસ્તવમાં આર્તધ્યાનરૂપ છે, માટે એ ઉત્સુકતા ન હોવી
. (૪) વળી આ પ્રવૃત્તિ નામનો આશય હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ
___ोवोऽभे.
હેતુશુદ્ધમાં ઉદેશ કે ઉપાય મલિન ન હોવો જોઇએ. સ્વરૂપશુદ્ધમાં તે ધર્મસ્થાનનો પ્રયત્ન, ધર્મસ્થાનના સ્વરૂપનો ઘાતક ન થવો જોઈએ. અનુબંધ શુદ્ધમાં ધર્મસ્થાન (યોગ) ની આરાધનાના