SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशs Use - 3 : योगदीपिका : ____ पुष्टिशुद्ध्योर्लक्षणं फलं चाह-पुष्टिरित्यादि।पुष्टिः पुण्योपचयः-प्रवर्द्धमानपुण्ययोगः, शुद्धिः पापक्षयेण सम्यग्-ज्ञानादिगुणविघातकघातिकर्मव्यपगमेन निर्मलता-यावती काचिद्देशतोऽपि निरुपाधिकताअस्मिन् पुष्टिशुद्धिलक्षणद्वये, अनुबन्धिनि अविच्छिन्नप्रवाहे सति क्रमेण-तत्प्रकर्षप्राप्तिपरिपाट्या तस्मिन् जन्मनि भवान्तरेषु वा प्रकृष्यमाणवीर्यस्य जीवस्य मुक्तिः परा-तात्त्विकी सर्वकर्मक्षयलक्षणा ज्ञेया ॥४॥ न प्रणिधानाद्याशयसंविद्व्यतिरेकतोऽनुबन्धि तत् । भिन्नग्रन्थेनिर्मलबोधवतः स्यादियं च परा ॥५॥ :विवरणम् : कथं पुनरिदमनुबन्धिद्वयं न भवतीत्याह - नेत्यादि। प्रणिधानाद्याशयसंविद्व्यतिरेकत इति-प्रणिधानादयश्च ते आशयाश्च-वक्ष्यमाणाः पञ्चाध्यवसायस्थानविशेषास्तेषां संवित्-संवित्तिः संवेदनमनुभवस्तस्या व्यतिरेक:अभावस्तस्मात्तदाशयसंविद्व्यतिरेकेण एतद् द्वयं (तवयं) पुष्टिशुद्धिरूपं नानुबन्धि भवति, तस्मादेतद्वयमनुबन्धिकर्तुकामेन प्रणिधानादिषु यतितव्यम् । इयं च कस्येत्याह-भिन्नग्रन्थे:अपूर्वकरणबलेन कृतग्रन्थिभेदस्य, तत्प्रभावादेव निर्मलबोधवतो-विमलबोधसम्पन्नस्य स्याद्- भवेत्, इयं च-प्रस्तुता प्रणिधानाद्याशयसंवित् परा-प्रधाना ॥५॥ બનેલા ચિત્તથી પાછો, એથી આગળ પ્રગતિવાળો સમ્યગુજ્ઞાનપૂર્વક વિધિ-નિષેધના પાલનરૂપ ક્રિયાધર્મ પ્રાપ્ત થાય છે. ધર્મની આ વ્યાખ્યામાં ચિત્તશુદ્ધિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પુષ્ટિ અને શુદ્ધિ ક્રમશઃ અનુબંધવાળી બને એટલે કે પુણ્યની વૃદ્ધિ અને પાપનો ક્ષય નિરંતર થયા કરે, વચમાં અંતર ન પડે અને ક્રમશઃ વધતાં વધતાં પરાકાષ્ઠાએ પહોંચે તો, ઉત્કૃષ્ટ અધ્યવસાયને સ્પર્શેલા જીવની એ જ ભવમાં કે અન્ય ભવોમાં, સર્વ કર્મના ક્ષયરૂપ - જૈનશાસને કહેલી સર્વકર્મક્ષયરૂપ મુક્તિ થઈ જાય... ઘણા જીવો ધર્મપુરુષાર્થ કરે છે, પણ એમાં પુણ્યની પુષ્ટિ અને આત્માની શુદ્ધિની પરંપરા ચાલતી નથી. એ પુષ્ટિ અને શુદ્ધિ ઘણીવાર વચમાં જ અટકી જાય છે. ધર્મ આરાધનાના પુરુષાર્થમાં પુષ્ટિ અને શુદ્ધિ અખંડ રીતે ચાલવી જોઇએ, ઉપરાંત વધતી જવી જોઈએ; તો જ પરાકાષ્ઠાએ પહોંચેલી પુષ્ટિ અને શુદ્ધિથી જીવની મુક્તિ થાય. ૪. પ્રશ્નઃ પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળી કેમ બનતી નથી? ઉત્તર પ્રાથમિક કક્ષાની ચિત્તની શુદ્ધિપૂર્વક થતો વિધિનિષેધરૂપ ક્રિયાધર્મ (૧) પ્રણિધાન, (૨) प्रवृत्ति, (3) विनय, (४) सिद्धि मने (५) विनियोग - मा पांय शुभ माशय अध्यवसाय, શુભભાવના સંવેદન સાથે કરાય તો જ પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળી બને. ધર્મના આચરણમાં
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy