________________
(२०)
ષોડશક પ્રકરણ - ૨ अल्पसत्त्वैर्दुर्बलसंहननैश्च दुरनुचरमितिकृत्वा । अल्पस्यैवोपकरणस्योपध्यादेः संधारणं च, तत्छुद्धता चैव-उद्गमादिदोषशुद्ध्या ॥४॥
गुर्वीत्यादि । गुर्वी पिण्डविशुद्धिराधाकर्मिकादित्यागेन द्रव्याद्यभिग्रहाः - द्रव्यक्षेत्रकाल-भावाभिग्रहाश्चैव चित्रा नानाप्रकारा: समयप्रसिद्धाः । विकृतीनां क्षीरादीनां सन्त्यागः । तथैकं सिक्थं यत्र तदादिपारणकम्, उपवासादि-तपो-दिनान्तर-दिन-भोजनम्, आदिनैक - कवलादिग्रहः ॥५॥
___ अनियतेत्यादि । अनियतस्याप्रतिबद्धस्य विहारस्य कल्पः - समाचारो नवकल्पादिनीत्या । च पुनरनिशं कायोत्सर्गादिकरणम्, आदिना तापनादिग्रहः । इत्यादि बाह्यमनुष्ठानमुच्चैरतिशयेन बालस्य कथनीयं भवति । आदिना प्रतिश्रय-प्रत्युपेक्षणप्रमार्जन-कालग्रहणादि-ग्रहणम् ॥६॥
मध्यमबुद्धेस्त्वीर्यासमितिप्रभृति त्रिकोटिपरिशुद्धम् । आद्यन्तमध्ययोगैर्हितदं खलु साधुसद्वृत्तम् ॥७॥
विवरणम् : इदानीं मध्यमबुद्धेर्देशनाविधिमाह-मध्यमेत्यादि ।
मध्यमबुद्धेस्तु- मध्यमबुद्धेः पुनः, ईर्यासमितिप्रभृति-ईर्यासमित्यादिकं, प्रवचनमातृरूपं साधुसद्वृत्तं समाख्येयमिति योगः । तच्च कीदृशं साधूनां सद्वृत्तं ? -
(૯) નિર્દોષ આહાર મેળવવામાં પણ શાસ્ત્રમાં કહેલા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહો
ધારણ કરવા. (१०) ९५ - ६ - घी २ विरामोनो त्या वो. (૧૧) અવસરે ઉપવાસાદિના પારણે એક દાણા વગેરેથી કે એક કોળિયા વગેરેથી તપનું પારણું
२. ५ (૧૨) એક સ્થાનમાં ન રહેતાં કે નિયતગામોમાં વિહાર ન કરતાં, અનિયત (અપ્રતિબદ્ધ)
વિહારથી માસકલ્પાદિ આચાર પાળવો. (નવકલ્પી વિહાર કરવો.) (૧૩) હંમેશા કાયોત્સર્ગવગેરે તથા આતાપના વગેરે કરવું. આદિશબ્દથી ઉપાશ્રયનું પડિલેહણ
પ્રમાર્જન, કાલગ્રહણ વગેરે બાહ્ય ક્રિયાઓ સમજવી.
આ બાહ્ય આચાર - આ ક્રિયાઓ કલ્યાણના અર્થી આત્માઓએ અવશ્ય કરવી જોઇએ. માનવજીવનનો આ જ સાર છે.
આચારની પ્રધાનતાવાળો આવો ઉપદેશ, ગુરુએ બાળજીવોને આપવો હિતકારી છે. ૬ (ii) મધ્યમ બુદ્ધિ જીવોને યોગ્ય ધર્મદેશના: માનવજન્મને સફળ કરવા ધર્મનાં અનુષ્ઠાનો સેવવાં જોઈએ, પરંતુ એ અનુષ્ઠાનો જેવાં તેવાં અને જેમ તેમ આચરેલાં ન ચાલે. વિવેકપૂર્વક,