________________
ષોડશક પ્રકરણ - ૧૪
:विवरणम् : सुस्वप्नेत्यादि । सुस्वप्नदर्शनपरं शोभनाः स्वप्नाः सुस्वप्नाः श्वेतसुरभिपुष्पवस्त्रातपत्र-चामरादयस्तद्दर्शनप्रवृत्तं समुल्लसन् गुणगणौघो गुणनिकरप्रवाहो यस्मिंस्तत् समुल्लसद्गुणगणौधं अत्यन्तं-अतिशयेन कल्पतरुबीजकल्पं कल्पतरो/ज-स्वजनकं कारणं तेन तुल्यं शुभोदयं योगिनां चित्तं, शुभ उदयोऽस्येति शुभोदयम् ॥१३॥
: योगदीपिका : सुस्वप्नेत्यादि । सु-शोभनाः श्वेतसुरभिपुष्प-वस्त्रातपत्र-चामरादयो येस्वप्नाः स्वापज्ञेयास्तद्दर्शनपरं-तद्दर्शनप्रवृत्तं, समुल्लसन् गुणगणौघो-गुणनिकरप्रवाहो, यस्मिंस्तत्तथा, अत्यन्तं-अतिशयेन कल्पतरोर्यद्वीजं तत्कल्पं, शुभ उदयो यस्य तत्तथा योगिनां चित्तं भवति ॥१३॥
एवंविधमिह चित्तं, भवति प्रायः प्रवृत्त-चक्रस्य । ध्यानमपि शस्तमस्य, त्वधिकृतमित्याहुराचार्याः ॥१४॥
:विवरणम् : कस्य पुनरेवंविधं विशेषेण योगिनश्चित्तं भवतीत्याह - एवंविधमित्यादि ।
एवंविधं-एवंस्वरूपं इह-प्रक्रमे चित्तं-मनो भवति-सम्भवति प्रायो-बाहुल्येन प्रवृत्तचक्रस्य-प्रवृत्त-रात्रिन्दिवानुष्ठानसमूहस्य योगिनो ध्यानमपि-पूर्वोक्तस्वरूपं शस्तं-प्रशस्तं, अस्य तु-अस्यैव अधिकृतं-प्रस्तुतं इत्याहुराचार्याः-सूरयो ब्रुवते ॥१४॥ બહુ ઉછાળો ન હોય, રાગ-દ્વેષ કે મોહની અતિ માત્રા ન હોય, સારી રીતે દમન કરેલું, ઈન્દ્રિયોના વિષયોથી વિમુખ, ઉદાત્ત એટલે ઉદાર-વિશાળતાભર્યું, આ મારું ને આ પારકું એવી વૃત્તિ વિનાનું, ગંભીરઃ સાગર જેવા ઊંડાણવાળું, ચિત્તમાં પડેલી કોઈ પણ વાતને બીજા જાણી ન શકે એવું, उत्सुता-मातुरता विनानु, सेंडी आपत्तिमोमा ५५निलय. (3) ५२रानियत : भे॥ પરોપકારની ભાવનાથી ભરેલું. (૪) સંકલેશવર્જિત - કષાયોની કલુષિતતા વિનાનું, સ્થિર क्षमाथी मरे{. (५) सुस्वप्नयुडत : सह-सुगंधी पुष्पो, वख, छत्र, याभर, निमंदिर, જિનમૂર્તિ વગેરે શુભ સ્વપ્નોનાં દર્શન કરનારું. (૬) સાગરના મોજાથી જેમ અત્યંત ગુણગણથી जगतुं, (७) seयवृक्षना की है, (८) शुभना यवाणु... मा यित धर्मसाधनामi, ध्यानयोगमा उपयोगी थाय छे. १२-१३.
પ્રશ્નઃ આવા પ્રકારનું ચિત્ત ખાસ કરીને કોને હોય?
ઉત્તર ઃ આવા પ્રકારનું સુંદર ચિત્ત મોટે ભાગે પ્રવૃત્તચક્રોગીને હોય છે. રાત-દિવસ વિવિધ અનુષ્ઠાનોમાં પ્રવર્તમાન (રચ્યા-પચ્ય) યોગીને, પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. એ યોગીનું જ પ્રસ્તુત ધ્યાન, શુભધ્યાન કહેવાય; એમ યોગાચાર્યોનું કથન છે. ૧૪