________________
ષોડશક પ્રકરણ - ૧૪
(१८ॐ
: विवरणम् : एवमष्टपृथग्जनचित्तदोषान् प्रतिपाद्य तत्त्यागद्वारेण योगिचित्तमुपदर्शयन्नाह - एतदित्यादि।
एतद्दोषविमुक्तं-अष्टचित्तदोषवियुक्तं शान्तोदात्तादिभावसंयुक्तं शान्तःउपशमवान्, यथोक्तं -
न यत्र दुखं न सुखं न रोगो, न द्वेषमोहौ न च काचिदिच्छा। रसः स शान्तो विहितो मुनीनां, सर्वेषु भावेषु समः प्रदिष्टः ॥१॥ उदात्त:-उदारो, यत उक्तम् -
अयं निजः परो वेति, गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥१॥ आदिशब्दाद् गम्भीरधीरादिभावपरिग्रहः, तैः संयुक्तं-समन्वितं सततं-अनवरतं परार्थनियतं-परोपकारनियतवृत्ति सङ्क्लेशविवर्जितं चैव-सङ्क्लेशो विशुद्धिप्रतिपक्षः कालुष्यं तेन विरहितं चैव ॥१२॥
: योगदीपिका : एवमष्टचित्तदोषानुक्त्वा तत्त्यागिचित्तस्वरूपमाह -एतदित्यादि।
एतैरष्टभिश्चैतैर्दोषैवियुक्तं -रहितं शान्त:-क्रोधाद्यभाववान् उदात्तो-निजपरगणनारूपलघुचित्ताभावेनोदारस्तदादिभावेन संयुक्तं समन्वितं, आदिशब्दाद् गम्भीरधीरादिभावपरिग्रहः। सततं अनवरतंपरार्थनियतं-परोपकारनियतवृत्ति, सङ्क्लेशेन कालुष्येन विवर्जितं चैव ॥१२॥
सुस्वप्नदर्शन - परं, समुल्लसद्-गुण-गणौघमत्यन्तम् । कल्पतरुबीजकल्पं,शुभोदयं योगिनां चित्तम् ॥१३॥
વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટે. આસંગદોષથી યુક્ત ગૌતમસ્વામી મહારાજની ગુરુભક્તિ પણ તે જ ગુણસ્થાનકમાં અટકાવનારી બની. એથી આગળનાં ગુણસ્થાનોમાં આગળ વધવામાં બાધક બની માટે ગુણસ્થાનોમાં પ્રગતિ સાધવા ઈચ્છનારે આસંગદોષનો ત્યાગ કરવો જોઈએ. ११.
ચિત્તના આઠ દોષોની વાત કર્યા પછી તેનો ત્યાગ કરનાર યોગીનું ચિત્ત કેવું હોય તે ४ावे छे.
ध्यानयोगीनु यित्त:
ધ્યાનયોગીનું ચિત્ત નીચે કહેલા આઠ ગુણવાળું હોવું જોઈએ. (૧) ખેદાદિ આઠ દોષોથી રહિત (૨) શાંત-ઉદાત્ત વગેરે ભાવોથી યુક્ત. શાંત એટલે જેમાં સુખ-દુઃખની લાગણીઓનો