________________
ષોડશક પ્રકરણ - ૧૩
अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो, मूलं चास्या अपि ज्ञेयः ॥१४॥
विवरणम् : कस्य पुनरयमभ्यासः शुद्धो भवतीत्याह - अविराधनयेत्यादि ।
विराधना-अपराधाऽऽसेवनं तन्निषेधाद् अविराधनया हेतुभूतया यतते-प्रयत्नं विधत्ते यः-पुरुषस्तस्य प्रयतमानस्यायं-अभ्यास इह-प्रस्तुते सिद्धिमुपयाति-सिद्धिभाग्भवति, गुरुविनयः-प्रागुक्तः श्रुतगर्भ:- आगमगर्भो मूलं च करणं अस्या अपि-अविराधनाया ज्ञेयो-ज्ञातव्यः ॥१४॥
: योगदीपिका : केन प्रकारेण कस्यायमभ्यासः शुद्ध्यतीत्याह-अविराधनयेत्यादि ।
अविराधनया-अपराधपरिहारेण यः- पुरुषो यतते-प्रयत्नं विधत्ते तस्यायमभ्यास: इह-प्रक्रमे सिद्धिमुपयाति, आज्ञा-भङ्ग-भीति-परिणामस्य तथाविधजीववीर्यप्रवर्द्धकत्वात्अस्या अपि अविराधनाया मूलं कारणंगुरुविनयः, श्रुतगर्भ आगमसहितोज्ञेयः-तेनाज्ञास्वरूपज्ञानसम्भवात् ॥१४॥
सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव ।
दुष्कृतसुकृतविपाकालोचनमथ मूलमस्यापि ॥१५॥ કુલયોગી જીવોનું લક્ષણઃ
જે યોગીઓના કુળમાં ઉત્પન્ન થયા હોય અને યોગીઓને યોગ્ય આચારોનું આચરણ કરતા હોય તે કુલયોગી છે.
પ્રવૃત્તચક્ર યોગીજીવોનું લક્ષણઃ રાતદિવસ અનુષ્ઠાન સમૂહરૂપ યોગની પ્રવૃત્તિમાં રમમાણ યોગી તે પ્રવૃત્તચક્ર યોગી.
(ગોત્ર યોગી: જેમનું ગોત્ર યોગીઓનું હોય, જેઓ ઉત્તમ ભવ્ય જીવો છે, બધે જ અષવાળા હોય અને દયાદિ ગુણો ધરાવતા હોય, વિનીત હોય, જ્ઞાની અને જિતેન્દ્રિય હોય.)
પ્રશ્નઃ વળી મૈત્રાદિ ભાવનાઓનો અભ્યાસ કોનો શુદ્ધ થાય?
ઉત્તર : જે આત્મા વિરાધના કર્યા વિના એટલે કે અતિચાર સેવ્યા વિના ભાવનાઓના અભ્યાસનો પ્રયત્ન કરે તે આત્માનો મૈત્રાદિ ભાવનાઓનો અભ્યાસ શુદ્ધ થાય છે. અર્થાત્ સિદ્ધ થાય છે. અતિચાર સેવ્યા વિના મૈત્યાદિ ભાવનાઓના શુદ્ધ અભ્યાસનું કારણ, મૂળ પૂર્વે કહેલા भागमाना लोपसहितनो गुरुविनय छ. १४.