________________
॥अथ त्रयोदशः साधुसच्चेष्टाधिकारः ॥ गुरुविनयः स्वाध्यायो, योगाभ्यासः परार्थकरणं च। इतिकर्तव्यतया सह, विज्ञेया साधुसच्चेष्टा ॥१॥
: विवरणम् : 'साधुसच्चेष्टां सम्यक्करोति'इत्युक्तं, तामेवोपदर्शयितुमाह - गुर्वित्यादि ।
गुरुविनयो-वक्ष्यमाणः । शोभनं अभिव्याप्त्याऽध्ययनं-स्वाध्यायः स्वकीयमध्ययनं वा अयमभिधास्यमान एव । योगो-ध्यानं तस्याभ्यासःपरिचयोऽयमपि वक्ष्यमाणस्वरूप एव । परस्यार्थ:-उपकारस्तत्करणं च वक्ष्यमाणम्। इतिकर्तव्यतया - अभिधास्यमानस्वरूपया सह-सार्द्ध विज्ञेयावेदितव्या साधूनां सच्चेष्टा साधु-सच्चेष्टा ।।१।।
: योगदीपिका: दीक्षितः साधुः सच्चेष्टां सम्यक्करोतीत्युक्तं तामेवोपदर्शयति - गुरुविनय इत्यादि । गुरुविनयादिरूपा पञ्चविधा साधूनां सच्चेष्टा शोभनबाह्यव्यापाररूपा विज्ञेया ॥१॥
औचित्याद् गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः ॥२॥
विवरणम् : गुरुविनयरूपमाह-औचित्यादित्यादि।
औचित्याद्-औचित्येन पुरुषभूमिकापेक्षया गुरुवृत्तिः- गुरुषु वर्त्त वैयावृत्त्यद्वारेण बहुमान:-आन्तरः प्रीतिविशेषो भावप्रतिबन्धः सदन्तःकरणलक्षणो, न मोहो, मोहो हि
૧૩ – સાધુસÀષ્ટíધકા૨ ષોડશ8 હવે આ ષોડશકમાં સાધુસચ્ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે.
(१) गुरुविनय, (२) स्वाध्याय, (3) योगाभ्यास, (४) ५रार्थ:२५, (५) तिव्यता - આ પાંચ પ્રકારની સાધુસચ્ચેષ્ટા છે. સાધુ આ પાંચ પ્રકારના સુંદર આચારોનું પાલન કરે છે. ___(१) गुरुविनय: (१) मौयित्यपूर्व गुरम।४र्नु अथवाहीमा-यावय्य ४२j. (૨) ઉપકારી ગુરુમહારાજ પ્રત્યે બહુમાન ધારણ કરવું. તેમના ગુણોના અનુરાગ સ્વરૂપ પ્રીતિ ધારણ કરવી, પરંતુ મોહ ન કરવો. મોહ રાગસ્વરૂપ છે. એનો શાસ્ત્રમાં નિષેધ છે. શ્રીગૌતમસ્વામીનો, પ્રભુ મહાવીરદેવ પ્રત્યેનો સ્નેહરાગ મોક્ષ માટે અનુપકારી હતો. તેવા મોહનો નિષેધ છે. મોક્ષને અનુકૂળ ગુરુપ્રત્યેના ભક્તિરાગથી સકલ કલ્યાણની સિદ્ધિ થાય છે, તેથી તેનો નિષેધ નથી. (૩) ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાવાળું ચિત્ત. આ ગુરુ મહારાજે અમારા ઉપરની