________________
ષોડશક પ્રકરણ - ૧૦. अनयोः जननीपत्न्योः ज्ञातमुदाहरणं स्यात् प्रीतिभक्तिगतं-प्रीति-भक्ति-विषयम् । प्रीत्या पत्न्याः क्रियते भक्त्या मातुः, इतीयान् विशेष इति भावः । प्रीतित्व-भक्तित्वे क्रिया-गुणमानोरथिक-हर्ष-गतौ जातिविशेषाविति तर्कानुसारिणः ॥५॥
वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्य-योगतो या तु । वचनानुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ॥६॥
:विवरणम् : तृतीयस्वरूपमाह - वचनेत्यादि।
वचनात्मिका-आगमात्मिका प्रवृत्तिः-क्रियारूपा सर्वत्र-सर्वस्मिन् धर्मव्यापारे शान्ति-प्रत्युपेक्षादौ, औचित्य-योगतो या तु - देश-काल-पुरुष-व्यवहाराद्यौचित्येन वचनानुष्ठानमिदम् एवं प्रवृत्ति-रूपंचारित्रवतः साधोः नियोगेन-नियमेन नान्यस्य भवति इति ॥६॥
: योगदीपिका : तृतीयस्वरूपमाह - वचनेत्यादि ।
वचनात्मिका-आगमार्थानुस्मरणाविनाभाविनी प्रवृत्तिः-क्रियारूपासर्वत्र-सर्वस्मिन् धर्मव्यापारे क्षान्ति-प्रत्युपेक्षादौ, औचित्य-योगतो देश-काल-पुरुष-व्यवहाराद्यानुकूल्येन या तु भवति । इदम्-एवं प्रवृत्तिरूपं वचनानुष्ठानं चारित्रवतः साधोः नियोगेन-नियमेन भवति, तस्यैव भव-दुर्ग-लङ्घन षष्ठ-गुणास्थानावाप्तः, तत्र च लोकसंज्ञाऽभावात्, न्यान्यस्य, विपर्ययात्। निश्चय-नय-मतमेतद्, व्यवहारतस्तु अन्यस्यापि मार्गानुसारिणो वचने प्रवर्तमानस्य देशत इदं भवत्येवेति द्रष्टव्यम् ॥६॥
यत्त्वभ्यासातिशयात् सात्मी-भूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्टानं, भवति त्वेतत्तदावेधात् ॥७॥
(૩) વચન અનુષ્ઠાનનું સ્વરૂપ ક્ષમા વગેરે કે પડિલેહણ વગેરે સર્વ પ્રકારની ધર્મપ્રવૃત્તિ શાસ્ત્રવચનના આધારે; દેશ, કાળ, વ્યક્તિ તેમજ વ્યવહારને અનુકૂળ રીતે ઔચિત્યપૂર્વક કરવી તે વચન અનુષ્ઠાન. આ વચન અનુષ્ઠાન ચારિત્રવંત સાધુને હોય છે. બીજાઓને હોતું નથી. આ વાત નિશ્ચયનયના મતે છે. વ્યવહારનયથી ભગવાનની આજ્ઞામાં વર્તતા માર્ગાનુસારી જીવોને પણ દેશથી આ વચન અનુષ્ઠાન હોય છે. ૬
(૪) અસંગ અનુષ્ઠાનનું સ્વરૂપઃ વારંવાર વચન અનુષ્ઠાનના આસેવનથી અને એના પડેલા ઊંડા સંસ્કારથી ચંદનગંધ ન્યાયથી જે અનુષ્ઠાન આત્મસાત્ થાય તે જિનકલ્પિક આદિ સપુરુષો વડે આચરવામાં આવતું અનુષ્ઠાન અસંગ અનુષ્ઠાન કહેવાય છે. ૭