________________
(११०
ષોડશક પ્રકરણ - ૮ वचनमागम एवानलोऽग्निस्तस्य क्रिया-नियतविधि-व्यापार-रूपातस्याः सकाशात् कर्मेन्धन-दाहतो यतश्चैषा सिद्ध-काञ्चनता भवति, न तु केवल-भाव-रसेन्द्रादेव अतोऽस्माद्धेतोः एषा-बिम्बगता प्रतिष्ठापि अत्र-प्रक्रमे भाव-विधौ-भावसहकारितायां वचन-क्रिया-रूपत्वेन इन्धन-प्रक्षेप-कल्प-शुभ-व्यापार-रूपया इतिकर्तव्यतया सहिता सफला ॥९॥
एषा च लोक-सिद्धा शिष्टजनापेक्षयाऽखिलैवेति । प्रायो नानात्वं पुनरिह मन्त्रगतं बुधाः प्राहुः ॥१०॥
: विवरणम् : 'सफलैषा प्रतिष्ठा' इत्युक्तं, सा कथं कर्तुर्जायत इत्याह - एषेत्यादि।
एषा च प्रतिष्ठा लोकसिद्धा-पूर्वाचार्यसिद्धा पुरुष-पारम्पर्य-क्रमायाता शिष्टजनापेक्षया-विशिष्ट-भव्यापेक्षया अखिलैव सर्वैव लोक-लोकोत्तरगता प्रायो-बाहुल्येन, नानात्वं-विशेषः पुनरिह-प्रक्रमे लोकोत्तरप्रतिष्ठायां मन्त्रगतं-मन्त्रविषयं बुधा आचार्याः प्राहुः - ब्रुवते ॥१०॥
: योगदीपिका : इयं प्रतिष्ठा कथं ज्ञेयेत्याह - एषा चेत्यादि ।
एषा च - प्रतिष्ठा अखिलैव लोकलोकोत्तरगता सर्वैव, शिष्टजनापेक्षया विशिष्टभव्यापेक्षया लोकसिद्धा पुरुषपारम्पर्य-प्रतीता, प्रायो-बाहुल्येन, नानात्वं- विशेषः पुनरिह लोकोत्तर-प्रतिष्ठायां मन्त्रगतं मन्त्रविषयं बुधाः प्राहुः ॥१०॥
आवाहनादि सर्वं वायुकुमारादि-गोचरं चात्र । सम्मार्जनादि-सिद्धयै कर्तव्यं मन्त्र-पूर्वं तु ॥११॥
: विवरणम् : नानात्वमेवाह - आवाहनादीत्यादि ।
આવી પ્રતિષ્ઠા જગતમાં પ્રસિદ્ધ છે. પૂર્વાચાર્યોએ તેને વિહિત કરેલી છે. પૂર્વપુરુષોની પરંપરાથી ચાલી આવેલી છે. વિશિષ્ટ ભવ્યજીવોની અપેક્ષાએ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારની પ્રતિષ્ઠા છે. એમાં લોકોત્તર પ્રતિષ્ઠામાં મંત્રવિષયક તફાવત છે. ૧૦
હવે તે તફાવત બતાવે છે.
પ્રતિષ્ઠા પ્રસંગે ભૂમિશોધન, સુગંધીજળનું અભિવર્ષણ - છંટકાવ વગેરે કાર્યો માટે વાયુકુમાર, મેઘકુમાર વગેરે દેવોનું આહ્વાન એટલે કે એમને આમંત્રણ આપવું, બોલાવવા, એમનું પૂજન કરવું, તેમને તેમનું પોતપોતાનું કામ સોંપવું... વગેરે કાર્યો, કુલ પરંપરાથી ચાલ્યા આવતા મંત્રોચ્ચારપૂર્વક કરવાનાં હોય છે. ૧૧