________________
पोSIS US२५ - ७ मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम । मन्त्रः परमो ज्ञेयो मननत्राणे ह्यतो नियमात् ॥११॥
विवरणम् : "जिनबिम्बकारणविधिरभिधीयत' इत्युक्तं तद्गतमेव विशेषमाह - मन्त्रेत्यादि।
मन्त्रन्यासश्च तथा-जिनबिम्बे कारयितव्यतयाऽभिप्रेते मन्त्रस्य न्यासो विधेयः । कः पुनः स्वरूपेण मन्त्र इत्याह-प्रणवनमः-पूर्वकं च तन्नाम मन्त्रः परमो ज्ञेयः' प्रणवःॐकारो नमःशब्दश्च तौ पूर्वे-आदी यस्य तत् प्रणवनमः-पूर्वकं तस्य-विवक्षितस्य ऋषभादेर्यन्नाम तन्नाम मन्त्रः परमः-प्रधानो ज्ञेयो-वेदितव्यः । किमित्याह-'मननत्राणे ह्यतो नियमाद्' हिर्यस्माद् अत:- प्रणवनमः- पूर्वकान्नाम्नः सकाशाद् ज्ञान-रक्षणे नियमाद्भवत इतिकृत्वा मन्त्र उच्यते तन्नामैवेति ॥११॥
योगदीपिका : बिम्बकारणविधिशेषमाह - मन्त्रेत्यादि ।
तथा कारयितव्यतयाऽभिप्रेते जिनबिम्बे, मन्त्रन्यासश्च विधेयः । कः पुनः स्वरूपेण मन्त्र इत्याह प्रणव-कारो नमःशब्दश्च तौ पूर्वी आदी यस्य तत्तथा तन्नाम क्रियमाणबिम्बर्षभादिनाम मन्त्रः परमः-प्रधानो ज्ञेयः, हि-यतो अत:-प्रणवनमः पूर्वकजिननाम्नो नियमान्-निश्चयान् (मनन-त्राणे ज्ञानरक्षणे भवतो इत्यधिकं प्रत्यन्तरे) मननात् त्राणाच्च मन्त्र उच्यत इति ॥११॥
बिम्बं महत् सुरूपं कनकादि-मयं च यः खलु विशेषः । नास्मात्फलं विशिष्टं भवति तु तदिहाशय-विशेषात् ॥१२॥
જે પરમાત્માનું બિંબ ભરાવવાની ઇચ્છા હોય, તે પરમાત્માના નામના મંત્રનું આલેખન કરવું. (જે પાષાણમાંથી મૂર્તિ ભરાવવાની હોય તે પાષાણ ઉપર આ મંત્રનું આલેખન કરવું, એમ સંભવે છે) દા.ત. ઋષભદેવ પરમાત્માની મૂર્તિ ભરાવવી હોય તો ૐ નમઃ ઋષભાય એ મંત્રનું આલેખન કરવું. મંત્ર તેને કહેવાય કે - જેનું રટણ કરવાથી જ્ઞાન અને રક્ષણ બેની પ્રાપ્તિ થાય.
૧૧
પ્રશ્નઃ જિનબિંબ રત્નનું, સોના-ચાંદી વગેરેનું સુંદર મોટું બનાવવાથી વિશિષ્ટ ફળ મળે કે પરિણામવિશેષથી એટલે કે મનના ભાવવિશેષથી વિશિષ્ટ ફળ મળે?
ઉત્તરઃ જિનબિંબ મોટું હોય, સુંદર હોય, સુવર્ણ-રત્ન આદિથી બનાવેલું હોય, માત્ર એના પર જ વિશિષ્ટ ફળનો આધાર નથી પરંતુ બિંબ ભરાવતી વખતના મનના વિશિષ્ટભાવો ઉપર વિશિષ્ટ ફળનો આધાર છે. માટે “જ્યાં ભાવ અધિક ત્યાં ફળ પણ અધિક” એ ન્યાયે ભાવવિશેષને જગાડવામાં સહાયક થતી બાહ્ય વસ્તુઓનો પણ શાસ્ત્રકાર ભગવંતોએ સ્વીકાર કર્યો