________________
૨૦૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-/ અધ્યાય-૮ | સૂત્ર-૨૯, ૩૦ ભાવાર્થ
સંસારી જીવો અનાદિકાળથી કર્મયુક્ત છે અને કર્મયુક્ત અવસ્થામાં કર્મબંધનાં કારણભૂત એવાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગરૂપ જીવોમાં ભાવમલ વર્તે છે. જેનાથી નવાં નવાં કર્મોનો બંધ થાય છે અને જેના બળથી ફરી ફરી જન્મની પ્રાપ્તિ થાય છે. અને જન્માદિ બીજની સાથે જરા, મરણ, રોગ, શોક આદિ અનેક ભાવોની પ્રાપ્તિ છે જેનાથી જીવ સદા દુઃખનું વેદન કરે છે અને જન્માદિના બીજનો અભાવ થવાથી મોક્ષમાં ગયેલા જીવોને હવે પછી ક્યારેય જન્માદિ ભાવોની પ્રાપ્તિ નથી. માટે જ સદા સુખી છે. તેથી સુખના અર્થીએ પૂર્વમાં બતાવેલા ધર્મનું સેવન કરવું જોઈએ. ll૧૯/પ૧ના અવતરણિકા -
बीजमेव व्याचष्टे - અવતરણિકાર્ય :બીજને જ=જન્માદિના બીજને જ, કહે છે –
સૂત્ર :
વિપસ્તિત્ સારૂ૦/499 સૂત્રાર્થ :
કર્મોનો વિપાક તે છે=જન્માદિનું બીજ છે. ૩૦/પ૧૧|| ટીકા -
ર્મ' જ્ઞાનવિરતિનાં વિષા?' ૩૯ : “ત' પુનર્જન્મલિવીનિિત પારૂ/પ૨૨ ટીકાર્ચ -
‘ri' પુનર્જન્મવિલીનિિત જ્ઞાનાવરણીય આદિ કર્મોનો વિપાક=ઉદય તે ફરી જન્માદિનું બીજ, છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૦/૫૧૧ ભાવાર્થ :
સંસારી જીવોમાં જ્ઞાનાવરણાદિ કર્મો વિદ્યમાન છે, વિપાકમાં આવી રહ્યાં છે અને તે વિપાકને કારણે જ સંસારી જીવોમાં મિથ્યાત્વ, અવિરતિ આદિ ભાવો વર્તે છે અને તેના કારણે જ ફરી નવાં કર્મો બંધાય છે. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો વિપાક મિથ્યાત્વ આદિ ભાવોની નિષ્પત્તિ દ્વારા ફરી જન્માદિનું બીજ છે. li૩૦/પ૧ના