________________
૧૨૨
સૂત્રઃ
સૂત્રાર્થ
સુગતિ, એ વિશિષ્ટ એવું દેવનું સ્થાન છે. II૭/૪૫૦ના
ટીકા ઃ
‘સુતિઃ’ મુિષ્યતે ? કૃત્વાદ-‘વિશિષ્ટવેવસ્થાન' સૌધર્માવિપક્ષળમ્ ।।૭/૪૦।।
-
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૭, ૮
સુતિવિશિષ્ટદેવસ્થાનમ્ ||૭/૪૦||
ટીકાર્ય :
‘સુજ્ઞતિઃ’ સૌધર્માવિત્વક્ષળમ્ ।। સુગતિ શું છે ? એથી કહે છે
વિશિષ્ટ દેવનું સ્થાન છે. ૭/૪૫૦ના
સૂત્રાર્થ
*****
:
ભાવાર્થ:
સૂત્ર-૬માં કહેલ કે પરંપરાફલ સુગતિમાં જન્મ આદિ છે, તેથી ધર્મના સેવનારા મહાત્માને કેવા પ્રકારની સુગતિ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે. અન્ય દેવો કરતાં વિશિષ્ટ એવા દેવના સ્થાનરૂપ સુગતિની પ્રાપ્તિ થાય છે. Il૭/૪૫૦ના
સૂત્ર :
· સૌધર્માદિ કલ્પરૂપ સુગતિ
तत्रोत्तमा रूपसंपत्, सत्स्थितिप्रभावसुखद्युतिलेश्यायोगः, विशुद्धेन्द्रियावधित्वम्, प्रकृष्टानि भोगसाधनानि, दिव्यो विमाननिवहः, मनोहराण्युद्यानानि, रम्या जलाशयाः, कान्ता अप्सरसः, अतिनिपुणाः किङ्कराः, प्रगल्भो नाट्यविधिः, चतुरोदारा भोगाः, सदा चित्ताह्लादः, अनेकसुखहेतुत्वम्, कुशलानुबन्धः, महाकल्याणपूजाकरणम्, तीर्थकरसेवा, સદ્ધર્મવ્રુતી રતિ:, સવા સુહિત્વમ્ ।।૮/૪૬૧||
ત્યાં=પ્રાપ્ત થયેલા દેવસ્થાનમાં, ઉત્તમ રૂપની સંપત્તિ, સુંદર સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ અને લેશ્યાનો યોગ=સુંદર સ્થિતિ, સુંદર પ્રભાવ, સુંદર સુખ, સુંદર કાંતિ અને સુંદર લેશ્યાનો યોગ, વિશુદ્ધ ઈન્દ્રિય અને વિશુદ્ધ અવધિપણું, પ્રકૃષ્ટ ભોગ સાધનો, દિવ્ય વિમાનનો સમૂહ, મનોહર ઉદ્યાનો, રમ્ય જલાશયો, સુંદર અપ્સરાઓ, અતિનિપુણ એવો નોકરવર્ગ, પ્રગલ્ભ નાટ્યવિધિ=અત્યંત ગર્વ લઈ શકાય તેવી નાટ્યવિધિ, ચતુર અને ઉદાર ભોગો, સદા ચિત્તનો આહ્લાદ, અનેક દેવોને સુખનું હેતુપણું, કુશળ અનુબંધ=પરિણામથી સુંદર એવા કૃત્યોનું