________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૦, ૬૧
૩૧૩
અવતરલિકા :
તથ -
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
વિધિના સ્વાધ્યાયયો: ૬૦/રૂરી સૂત્રાર્થ -
વિધિપૂર્વક સ્વાધ્યાયનો વ્યાપાર કરવો જોઈએ. ll૧૦/૩૨૯ll ટીકા :
'विधिना' कालविनयाद्याराधनरूपेण 'स्वाध्यायस्य' वाचनादेर्योगो व्यापारणमिति ।।६०/३२९।। ટીકાર્ચ -
વિધિના'.... વ્યાપારણિતિ વિધિથી કાલ-વિનય આદિ આરાધનારૂપથી સ્વાધ્યાયનોકવાચનાદિનો વ્યાપાર કરવો જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬૦/૩૨૯ ભાવાર્થ :
સાધુને પ્રતિદિન નવા નવા સૂત્ર-અર્થને ગ્રહણ કરવાનું ભગવાને વિધાન કરેલ છે, તેથી ઉચિત કાળે ઉચિત વિનયપૂર્વક સાધુએ અત્યંત ઉપયુક્ત થઈને સૂત્રાદિનું ગ્રહણ કરવું જોઈએ. ગ્રહણ કરાયેલાં સૂત્રોનું અને અર્થોનું પરાવર્તન આદિ કરીને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી તે સૂત્રના અર્થોથી વાસિત થઈને સાધુનું ચિત્ત સર્વજ્ઞના વચનરૂપ શ્રુતનાં ઉપયોગથી નિયંત્રિત થઈને સર્વજ્ઞ તુલ્ય થવા માટે સદા ઉદ્યમશીલ રહી શકે. I૬૦/૩૨લા અવતરણિકા -
તથા – અવતરણિકાર્ય :અને –
સૂત્ર :
સાવવાપરિદ: Tદ્9/૩૩૦ના