SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ સૂત્રઃ સૂત્રાર્થ : મૂર્છાનો ત્યાગ કરવો જોઈએ. ૫૧/૩૨૦]] ટીકા ઃ 'मूर्च्छाया' अभिष्वङ्गस्य सर्वत्र बाह्येऽर्थेऽभ्यन्तरे च शरीरबलादौ वर्जनम् ।।५१ / ३२० ।। ટીકાર્થ ઃ ..... ‘મૂર્છાવા’ • વર્ઝનમ્ ।। મૂર્છાનો=અભિષ્યંગરૂપ રાગાત્મક પરિણામનો સર્વત્ર બાહ્ય અર્થમાં અને અત્યંતર શરીરબલાદિમાં ત્યાગ કરવો જોઈએ. ।।૫૧/૩૨૦મા ભાવાર્થ -- સાધુએ સદા વીતરાગભાવથી અન્યત્ર ઉપેક્ષાનો પરિણામ ધારણ કરવો જોઈએ. અને નિમિત્તને પામીને બાહ્ય એવા પદાર્થો કે અંતરંગ શરીરબલ, જ્ઞાનશક્તિ, વીર્યશક્તિ કે અન્ય પણ અંતરંગ કોઈ શક્તિઓ હોય તેના પ્રત્યે રાગભાવ ન થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને ભગવાનના વચનથી સદા ભાવિત થવા યત્ન કરવો જોઈએ. જેથી અનાદિના મૂર્ચ્છના સંસ્કારો નિમિત્તને પામીને પુષ્ટ થાય નહિ અને તત્ત્વભાવનથી ક્ષીણ ક્ષીણતર થાય. I૫૧/૩૨૦] અવતરણિકા : तथा - સૂત્રઃ મુńત્યાઃ ||૧/૩૨૦|| અવતરણિકાર્થ : અને - ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર–૫૧, ૫૨ - -- પ્રતિવદ્ધવિહરમ્ ||૧૨/૩૨૧।। સૂત્રાર્થ : અપ્રતિબદ્ધ વિહાર કરવો જોઈએ. II૫૨/૩૨૧|| ટીકા ઃ ‘અપ્રતિવન્દ્રેન' વેશપ્રામનાવાવમૂર્જીિતેન ‘વિજ્ઞરખં’ વિદ્વાર: હ્રાર્યઃ ।।૧૨/૩૨।।
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy