________________
૨૩૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪૦
यथोक्तम् - "उच्छुवणे सालिवणे पउमसरे कुसुमिए व वणसंडे । गंभीरसाणुणाए पयाहिणजले जिणहरे वा ।१५७।।" [विशे० ३४०४] [इक्षुवणे सालिवने पद्मसरसि कुसुमिते वा वनखण्डे । गम्भीरे सानुनादे प्रदक्षिणावर्त्तजले जिनगृहे वा ।।१।।] તથી – "पुव्वाभिमुहो उत्तरमुहोव्व दिज्जाऽहवा पडिच्छेज्जा । जाए जिणादओ वा दिसाए जिणचेइयाई वा ।।१५८ ।।" [विशे० ३४०६] [पूर्वाभिमुख उत्तरमुखो वा दद्यादथवा प्रतीच्छेत् । યસ્યાં નિનાદયો વા શિ નિનāત્યાન વા પારા|] તિ પા૪૦/રદ્ધા ટીકાર્ચ -
“ક્ષેત્રસ્ય' રતિ | ક્ષેત્રની=ભૂમિભાગરૂપ ક્ષેત્રની અને મારિ' શબ્દથી દિશાની શુદ્ધિ થયે છતે, વંદનાદિની શુદ્ધિથી=ચૈત્યવંદન, કાયોત્સર્ગ કરાવવું, સાધુનાં વસ્ત્રોના સમર્પણ આદિ સુંદર આચારોના સમ્યફ પાલનપણારૂપ વંદનાની શુદ્ધિથી શીલનું સામાયિકના પરિણામરૂપ શીલનું, કરેમિ ભંતે ! સામાયિકસૂત્ર ઈત્યાદિ દંડકના ઉચ્ચારણપૂર્વક આરોપણ કરવું જોઈએ=પ્રવ્રયાયોગ્ય જીવમાં ગુરુએ શીલનું સ્થાપન કરવું જોઈએ. ત્યાં=શેત્રાદિની શુદ્ધિમાં, ક્ષેત્રશુદ્ધિ ઈયુવનાદિરૂપ છે,
જે કારણથી કહેવાયું છે –
ઈસુવન, ડાંગરનું વન, પબસરોવર, કુસુમનાં વનખંડો, ગંભીર સાનુવાદ, પ્રદક્ષિણાવર્તવાળાં જળસ્થાનો, જિનગૃહમાં. I૧૫૭" (વિશેષાવશ્યકભાષ્ય ૩૪૦૪) તથા –
પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ આપે દીક્ષા આપે. અથવા દીક્ષા લેનાર દીક્ષા ગ્રહણ કરે. અથવા જે દિશામાં જિનાદિ હોય અથવા જિનચૈત્ય આદિ ગૃહો હોય તે દિશામાં દીક્ષા આપે. II૧૫૮" (વિશેષાવશ્યકભાષ્ય ૩૪૦૬)
ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૦/૨૬૬ ભાવાર્થ -
યોગ્ય જીવ દીક્ષા માટે સર્વ રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી ક્ષેત્રાદિની શુદ્ધિ થાય ત્યારે દીક્ષા લેવાની વંદનાદિની જે વિધિ છે તે સર્વ વિધિનું દીક્ષા લેનારને ગુરુએ જે પૂર્વમાં જ્ઞાન કરાવ્યું છે તે પ્રમાણે ભાવોની