________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૮, ૩૯
૨૩૫ સૂત્રાર્થ :
દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમજીવનમાં શું અનુષ્ઠાન કરવાનું છે ? તેનો ઉપદેશ આપે. II3૮/૨૬૪ll ટીકા :
'अनन्तरानुष्ठानस्य' प्रव्रज्याग्रहणानन्तरमेव करणीयस्य 'गुर्वन्तेवासितातद्भक्तिबहुमानादेः' अनन्तराध्याये एव वक्ष्यमाणस्योपदेशः तस्य कार्यः ।।३८/२६४।। ટીકાર્ય :
‘મનન્તરનુષ્ઠાન'. વાર્થ | અનાર અનુષ્ઠાનનો=પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી અનાર જ કરણીય એવા ગુરુ અન્તવાસિતા તદ્ભક્તિ=ગુરુની ભક્તિ, ગુરુના બહુમાન આદિ અનાર અધ્યાયમાં જ કહેવાનારા અનુષ્ઠાનનો, ઉપદેશ તેને કરવો જોઈએ દીક્ષાર્થીને ઉપદેશ આપવો જોઈએ. li૩૮/૨૬૪ ભાવાર્થ :
દીક્ષા લેવા માટે સન્મુખ થયેલા જીવને ઉપદેશક પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી શું શું ઉચિત અનુષ્ઠાન કરવાના છે તે સર્વ ઉચિત કૃત્યોનો દીક્ષાર્થીને ઉચિત બોધ થાય તે રીતે ઉપદેશ આપે અને તે ઉચિત કૃત્યો ગ્રંથકારશ્રી પાંચમા અધ્યાયમાં કહેવાના છે જેથી દીક્ષા ગ્રહણ કરનાર દીક્ષા ગ્રહણ કર્યા પછી તે તે કૃત્યો કરીને એકાંતે કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરશે. ll૩૮/૨૬૪l અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
શરુતચીતપસી તારૂ/ર૬૧ / સૂત્રાર્થ :
શક્તિથી ત્યાગ અને તપ કરાવે. In૩૯/ર૬પII ટીકા :
'शक्तितः' शक्तिमपेक्ष्य 'त्याग' च अर्थव्ययलक्षणं देवगुरुसङ्घपूजादौ विषये 'तपश्च' अनशनादि Rવઃ સ રૂતિ પારૂ/રદ્ધા