SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ धर्मा प्रर लाग-२ | मध्याय-४ | सूत्र-3१ मन्तरेण, औषधादिभावे च संशयः कदाचित् स्यात् कदाचिन्नेति, कालसहश्चायम्, ततः संस्थाप्य तथाविधचित्रवचनोपन्यासेन तं तदौषधादिनिमित्तं स्ववृत्तिहेतोश्च त्यजन् सन्नसौ साधुरेव भवति, एष हि त्यागोऽत्याग एव, यः पुनरत्यागः स परमार्थतस्त्याग एव, यतः फलमत्र प्रधानम्, धीराश्चैतद्दर्शिन एव भवन्ति, तत औषधसम्पादनेन तं जीवयेदपीति सम्भवात् सत्पुरुषोचितमेतत् ।। एवं शुक्लपाक्षिको महापुरुषः संसारकान्तारपतितो मातापित्रादिसङ्गतो धर्मप्रतिबद्धो विहरेत्, तेषां च तत्र नियमविनाशकोऽप्राप्तसम्यक्त्वबीजादिना पुरुषमात्रेण साधयितुमशक्यः, सम्भवत्सम्यक्त्वाद्यौषधो दर्शनमोहाद्युदयलक्षणः कर्मातङ्कः स्यात्, तत्र स शुक्लपाक्षिकः पुरुषो धर्मप्रतिबन्धादेवं समालोचयति, यदुत-विनश्यन्त्येतान्यवश्यं सम्यक्त्वाद्यौषधविरहेण, तत्सम्पादने विभाषा, कालसहानि चेमानि व्यवहारतस्ततो यावद् गृहवासं निर्वाहादिचिन्तया तथा संस्थाप्य तेषां सम्यक्त्वाद्यौषधनिमित्तं स्वचारित्रलाभनिमित्तं च स्वकीयौचित्यकरणेन त्यजन् सनभीष्टसंयमसिद्ध्या साधुरेव, एष त्यागोऽत्यागस्तत्त्वभावनातः, अत्याग एव च त्यागो मिथ्याभावनातः, तत्त्वफलमत्र प्रधानं बुधानाम्, यतो धीरा एतद्दर्शिन आसन्नभव्याः, एवं च तानि सम्यक्त्वाद्यौषधसम्पादनेन जीवयेदात्यन्तिकम् अपुनर्मरणेनामरणावन्ध्यबीजयोगेन सम्भवात् सुपुरुषोचितमेतद्, यतो दुष्प्रतिकारौ नियमान्मातापितरौ शेषश्च यथोचितं स्वजनलोकः, एष धर्मः सज्जनानाम्, भगवानत्र ज्ञातं परिहरनकुशलानुबन्धिमातापित्रादिशोकमिति ।।३१/२५७।। टीमार्थ :_ 'ग्लानस्य' ..... पित्रादिशोकमिति ।। माननातेवा प्रा२नी व्यापिनी नाधाना पशथी अर्थात् ઔષધ કરવામાં ન આવે તો જીવી શકે તેમ નથી તેવા પ્રકારની વ્યાધિની બાધાના વશથી, ગ્લાનિને पामेला Jale alsoi, मौष l giतथी मीना ने आदि' श६थी स्पlalsai દષ્ટાંતથી, ગુરુ આદિનો ત્યાગ કરવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રમાં નિપુણ થયા પછી માતાપિતાનું ઔષધ તે જીવ કરશે હમણાં તો સંયમ લઈને સ્વહિત જ કરી શકશે. તેથી ગ્લાનના માટે ઔષધનું દૃષ્ટાંત કઈ રીતે કહી શકાય ? तथा ४ छ - તેનું ગષણ પણ સંયમ ગ્રહણ કરીને શાસ્ત્રઅધ્યયન દ્વારા માતાપિતાના ઔષધનું ગવેષણ પણ, ઔષધાદિ છે એ પ્રમાણે કહેવાય છે. આ કહેવાયેલું થાય છે – જે પ્રમાણે કોઈક કુલપુત્ર કોઈક રીતે માતાપિતાદિ સહિત પાર કરવો દુષ્કર છે એવા જંગલમાં ગયો અને ત્યાં=જંગલમાં, તેમની સાથે જંગલ પાર કરવા માટે નગર તરફ જાય છે અને ત્યાં જતા તેના ગુરુ આદિને નિયમથી ઘાતી અને વૈદ્યના ઔષધ આદિથી રહિત પુરુષ
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy