SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૯, ૨૦ ૨૦૯ गुणभूयस्त्वमेव 'सा' पूर्वसूत्रसूचिता योग्यता, 'तत्त्वतः' परमार्थवृत्त्या वर्तते, अतो न पादगुणहीनादिચિન્તા વેંચેત “સુર પુરુઃ '= બૃદસ્પતિ, ૩વાતિ પા૨/૨૪૧ ટીકાર્ય : ‘ચતરસ્ય'.... ૩વાતિ / અન્યતરના=દીક્ષા માટે અપેક્ષિત ગુણોમાંથી કોઈક ગુણના, વૈકલ્યમાં પણ ગુણબાહુલ્ય જ=ગુણનું ભૂયસ્વ જ, તે પૂર્વસૂત્રમાં કહેવાયેલી યોગ્યતા, તત્વથી=પરમાર્થવૃત્તિથી, છે, આથી પાદગુણહીનાદિ ચિંતા=પા ગુણહીન આદિની વિચારણા કરવી જોઈએ નહિ એ પ્રમાણે સુરગુરુ બૃહસ્પતિ, કહે છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૯/ર૪પા ભાવાર્થ - સુરગુરુ નામના કોઈક ચિંતક કહે છે કે “દીક્ષા લેવાની યોગ્યતા હોય તો દીક્ષા આપવામાં દોષ નથી” તેમ જે વિશ્વ કહે છે તે દીક્ષા આપવા માટેની યોગ્યતા એટલે દીક્ષા માટે જે ગુણોની અપેક્ષા છે તેમાંથી મોટાભાગના ગુણો છે, કોઈક ગુણ જ વિકલ છે. માટે તેવા ઘણા ગુણોવાળા જીવને જ દીક્ષા આપી શકાય અને તેવા ઘણા ગુણવાળા ગુરુ જ દીક્ષા આપવાને યોગ્ય છે, અન્ય નહિ. ll૧૯/૨૪પા સૂત્ર : | સર્વમુન્નતિ સિદ્ધસેનઃ Tર૦/૨૪૬ ના સૂત્રાર્થ - સર્વમાં=સર્વ ઉચિત કૃત્યોમાં, ઉપપન્ન હોય તે દીક્ષાને યોગ્ય છે એમ સિદ્ધસેન કહે છે. Il૨૦/૨૪૬II ટીકા - समस्तेष्वपि धर्मार्थकाममोक्षव्यवहारेषु पुरुषपराक्रमसाध्येषु विषये यद् यदा 'उपपन्न' घटमानं निमित्ततया बुद्धिमद्भिरुत्प्रेक्ष्यते तत् सर्वमखिलं सेत्यनुवर्तते उपपन्नत्वस्य योग्यताया अभिन्नत्वाद् इति 'सिद्धसेनो' नीतिकारः शास्त्रकृद्विशेषो जगाद ।।२०/२४६।। ટીકાર્ય : સમસ્તેદ્યપિ . નાદિ છે પુરુષ પરાક્રમ સાધ્ય સમસ્ત પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ વ્યવહારોના વિષયમાં=ચારે પુરુષાર્થની ઉચિત પ્રવૃત્તિમાં, જે જ્યારે નિમિત્તપણાથી ઉપપs=ઘટમાન, બુદ્ધિમાન વડે જોવાય છે તે સર્વ અખિલ યોગ્યતા છે; કેમ કે ઉપપત્રપણાનું યોગ્યતાથી અભિવપણું
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy