________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | શ્લોક-૧, ૨
આથી જ અરિહંતમાં ઉપાસ્યની બુદ્ધિ થાય છે, સુસાધુમાં ગુરુની બુદ્ધિ થાય છે અને સર્વશે કહેલા ધર્મમાં ધર્મબુદ્ધિ થાય છે. આવા પરિણામવાળો શ્રોતા શું કરે છે ? તે આગળના શ્લોકમાં બતાવે છે. વા અવતરણિકા -
अवतीर्णः सन् किं करोतीत्याह - અવતરણિતાર્થ -
પ્રકૃષ્ટ સંવેગને કારણે માર્ગમાં અવતીર્ણ છતો શું કરે છે ? તે આગળના શ્લોકમાં કહે છે શ્લોક :
धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः ।
दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्त्तते ।।२।। શ્લોકાર્ચ -
પ્રથમ શ્લોકમાં બતાવ્યું એવો પુરુષ ધર્મની ઉપાદેયતાને જાણીને, અહીં ધર્મમાં, ભાવથી સંજાત ઈચ્છાવાળો=ભાવથી ધર્મને આત્મામાં નિષ્પન્ન કરવાની ઈચ્છાવાળો, દઢ=અતિસૂક્ષમ ઉપયોગથી
સ્વશક્તિનું આલોચન કરીને ગ્રહણમાં સ્વશક્તિ અનુસાર ધર્મના સ્વીકારમાં, સમ્યક્ પ્રવર્તે છે. IIII ટીકા :
થપાવેતામ્ “एक एव सुहद्धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत् तु गच्छति ।।१०२।।” [योगदृष्टि०] इत्यादिवचनात् धर्मोपादेयभावं 'ज्ञात्वा' अवगम्य 'संजातेच्छः' लब्धचिकीर्षापरिणामः ‘अत्र' धर्मे 'दृढम्' अतिसूक्ष्माभोगेन 'स्वशक्तिं' स्वसामर्थ्यमालोच्य विमृश्य 'ग्रहणे' वक्ष्यमाणयोगवन्दनादिशुद्धिविधिना प्रतिपत्तावस्यैव धर्मस्य 'संप्रवर्त्तते' सम्यक्प्रवृत्तिमाधत्ते, अदृढालोचने हि अयथाशक्ति धर्मग्रहणप्रवृत्तौ भङ्गसंभवेन प्रत्युतानर्थभाव इति दृढग्रहणं कृतमिति ।।२।। ટીકાર્ય :
ધર્મોપદેવતા' . જિતિ , ધર્મની ઉપાદેયતાને “એક જ મિત્ર ધર્મ છે જે મરેલાને પણ અનુસરે છે=ભવથી મૃત્યુ પામેલા જીવને પણ જન્માંતરમાં અનુસરે છે, અન્ય સર્વ શરીરની સાથે નાશ પામે છે. II૧૦૨ા (યોગદષ્ટિસમુચ્ચય)