________________
૧૯૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૪
'तत एव' सम्यगधीतागमत्वादेव हेतोर्यो 'विमलतरो बोधः' शेषान् सम्यगधीतागमानपेक्ष्य स्फुटतरः प्रज्ञोन्मीलः तस्मात् सकाशात् 'तत्त्ववेदी' जीवादिवस्तुविज्ञाता, 'उपशान्तः' मनोवाक्कायविकारविकलः, 'प्रवचनवत्सलः' यथानुरूपं साधुसाध्वीश्रावक श्राविकारूपचतुर्वर्णश्रमणसङ्घवात्सल्यविधायी, 'सत्त्वहितरतः' तत्तच्चित्रोपायोपादानेन सामान्येन सर्वसत्त्वप्रियकरणपरायणः, 'आदेयः' परेषां ग्राह्यवचनचेष्टः, अनुवर्तकः' चित्रस्वभावानां प्राणिनां गुणान्तराधानधियाऽनुवृत्तिशीलः, 'गम्भीरः' रोषतोषाद्यवस्थायामप्यलब्धमध्यः, 'अविषादी' न परीषहाद्यभिभूतः कायसंरक्षणादौ दैन्यमुपयाति, 'उपशमलब्ध्यादिसंपनः, उपशमलब्धिः' परमुपशमयितुं सामर्थ्यलक्षणा, 'आदि'शब्दादुपकरणलब्धिः स्थिरहस्तलब्धिश्च गृह्यते, ततस्ताभिः 'संपन्नः' समन्वितः ‘प्रवचनार्थवक्ता' यथावस्थितागमार्थप्रज्ञापकः, 'स्वगुर्वनुज्ञातगुरुपदः, स्वगुरुणा' स्वगच्छनायकेनानुज्ञातगुरुपदः समारोपिताचार्यपदवीकः, 'च'कारो विशेषणसमुच्चये, 'इति'शब्दो गुरुगुणेयत्तासूचकः । अत्र षोडश प्रव्रज्यार्हगुणाः, पञ्चदश पुनर्गुरुगुणा નિરૂપિતા તિ ૪/રરૂવા
ટીકાર્ય :
ગુરુષા'.... નિરૂપિતા તિ | ગુરુપદને યોગ્ય પ્રવ્રજ્યા આપવાને યોગ્ય તુ:' શબ્દ પૂર્વથી વિશેષણના અર્થવાળો છે=પ્રવ્રયાયોગ્ય જીવોના ગુણો બતાવ્યા તેનાથી વિશેષ ગુણવાળા ગુરુપદ યોગ્ય છે તે બતાવવા માટે છે. આવા પ્રકારના જ પૂર્વમાં બતાવેલ છે એવા પ્રકારના જ, પ્રવ્રજ્યાયોગ્ય ગુણયુક્ત જ, છતાં ગુરુપદને યોગ્ય છે, અન્ય પ્રકારના પણ નહિ; કેમ કે તેનું આવા ગુણોથી રહિત ગુરુનું, સ્વયં નિર્ગુણપણું હોવાને કારણે પ્રવજ્યા ગ્રહણ કરનાર જીવમાં ગુણનાં બીજના નિક્ષેપકરણનો અયોગ છે.. કેવા પ્રકારના=પ્રવ્રયાયોગ્યગુણયુક્ત પણ કેવા પ્રકારના, ગુરુપયોગ્ય છે? એથી કહે છે – વિધિપૂર્વક સ્વીકારાયેલી દીક્ષાવાળા=આગળમાં કહેવાશે એ ક્રમથી પ્રાપ્ત કરાયેલી દીક્ષાવાળા. (૨) સમુપાસિત ગુરુકુલવાળા=વિધિપૂર્વક આરાધના કરાયેલા ગુરુના પરિવારના ભાવવાળા (૩) અખ્ખલિત શીલવાળા=પ્રવ્રયાના સ્વીકારથી માંડીને જ અખંડિત વ્રતવાળા. (૪) સમ્યમ્ રીતે ભણેલા આગમવાળા=સૂત્ર, અર્થ, ઉભયનું જ્ઞાન અને ક્રિયાદિ ગુણવાળા ગુરુના આસેવનથી પ્રાપ્ત કરાયેલા ભગવકથિત આગમના રહસ્યવાળા, જે કારણથી કહેવાયું છે –
તીર્થમાં=તીર્થસ્વરૂપ ગુરુ પાસે, વિધિપૂર્વક, મૂત્રાર્થનું ગ્રહણ, ત્યાં સૂત્રના અવયવમાં, તીર્થ આ છે=ઉભયને જાણનારા સૂત્ર-અર્થ ઉભયને જાણનારા, ગુરુ વ્યાખ્યાતા સાધુ તીર્થ છે. વિધિ-સૂત્ર-અર્થના ગ્રહણના વિષયમાં વિધિ, વિનય આદિ અનેક પ્રકારની છે. ll૧૪૯I
ઉભયને જાણનારા પણ સૂત્ર-અર્થને જાણનારા પણ ગુરુ, ક્રિયામાં તત્પર=સંયમની ક્રિયામાં બદ્ધલક્ષ્યવાળા, દૃઢ પ્રવચનના અનુરાગી, સ્વસમયના પ્રજ્ઞાપક=ભગવાનનાં શાસ્ત્રોના પદાર્થોને યથાર્થ સમજાવનારા, પરિણત વ્રતથી