________________
૧૯૨
धर्मानंद घर भाग-२ | मध्याय-४ | सूत्र-४ सूत्रार्थ :
વળી, ગુરુપદને યોગ્ય આવા પ્રકારનો જ છે=આગળમાં બતાવે છે એવા સ્વરૂપવાળો જ છે - (१) विधिपूर्व स्वीजरायली प्रस्यावा। (२) समुपासित गुरुसवा (3) मस्मलित शीलवाला (૪) સમ્યમ્ રીતે ભણેલા આગમવાળા (૫) તેનાથી જ=સમ્યમ્ આગમનો અભ્યાસ કરેલો હોવાથી જ વિમલતર બોધ હોવાને કારણે દીક્ષા લેતી વખતે જે વિમલતર બોધ હતો તેનાથી ઘણો અધિક વિમલતર બોઘ હોવાને કારણે, તત્ત્વનાં જાણનારા (૬) ઉપશાંત પરિણામવાળા (૭) પ્રવચન પ્રત્યે વાત્સલ્યવાળા=ભગવાનના વચન પ્રત્યે અત્યંત રાગવાળા (૮) જીવોના હિતમાં રતિવાળા (૯) આદેયaઉત્તમ પ્રકૃતિ હોવાથી લોકોમાં જેમનું વચન સ્વીકાર્ય થાય તેવા (૧૦) અનુવર્તક-શિષ્યોને જિનવચન અનુસાર યોગમાર્ગમાં પ્રવર્તક (૧૧) ગંભીર તત્ત્વથી ભાવિત હોવાથી વિકાર વગરના (૧૨) અવિષાદી=પ્રતિકૂળ સંયોગોમાં વિષાદ વગરના (૧૩) ઉપશમલબ્ધિ આદિથી સંપન્ન (૧૪) પ્રવચનના અર્થને કહેનારા=જિનવચન અનુસાર શાસ્ત્રીય પદાર્થોને કહેનારા मने (१५) स्वगुस्थी मनुज्ञात गुरुपवाजा. _ 'इति' शE गुरुजनवाने लाय अपना गुएजोगी समाप्ति मर्थ छ. ||४/२30।। टी :___ 'गुरुपदार्हः' प्रव्राजकपदयोग्यः, 'तुः' पूर्वस्माद् विशेषणार्थः, 'इत्थम्भूत एव' प्रव्रज्यार्हगुणयुक्त एव सन् न पुनरन्यादृशोऽपि, तस्य स्वयं निर्गुणत्वेन प्रव्राज्यजीवगुणबीजनिक्षेपकरणायोगात्, किमित्याह - विधिप्रतिपन्नप्रव्रज्यः' वक्ष्यमाणक्रमाधिगतदीक्षः, 'समुपासितगुरुकुलः' विधिवदाराधितगुरुपरिवार-भावः, 'अस्खलितशीलः' प्रव्रज्याप्रतिपत्तिप्रभृत्येवाखण्डितव्रतः, 'सम्यगधीतागमः' सूत्रार्थोभयज्ञान-क्रियादिगुणभाजो गुरोरासेवनेनाधिगतपारगतगदितागमरहस्यः, यतः पठ्यते -
"तित्थे सुत्तत्थाणं गहणं विहिणा उ तत्थ तित्थमिदं । । उभयन्नू चेव गुरू विही उ विणयाइओ चित्तो ।।१४९।। उभयन्नू वि य किरियापरो दढं पवयणाणुरागी य । ससमयपरूवगो परिणओ य पन्नो य अच्चत्यं ।।१५०।।" [उपदेशपदे ८५१-८५२] त्ति । तीर्थे सूत्रार्थयोर्ग्रहणं विधिनैव तत्र तीर्थमिदम् । उभयज्ञ एव गुरुः विधिस्तु विनयादिकश्चित्रः ।।१।। उभयज्ञोऽपि च क्रियापरो दृढं प्रवचनानुरागी च । स्वसमयप्ररूपकः परिणतश्च प्राज्ञश्चाऽत्यर्थम् ।।२।।]