________________
૧પ૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૮, ૭૯ ભાવાર્થ :
શ્રાવક સ્વભૂમિકા અનુસાર ધર્મ-અર્થાદિમાં પુરુષાર્થ કરીને આલોકમાં સુખી રહે છે અને પરલોકમાં પણ સુખી થાય છે. જો શ્રાવક પોતાની ભૂમિકાનો વિચાર કરીને શરીરને સાચવવાનાં ઉચિત કૃત્યો કર્યા પછી, ઉત્તરકાલભાવી ધન-અર્જન આદિ ઉચિત કૃત્યો ન કરે તો આલોકમાં પણ ક્લેશ થવાના પ્રસંગો આવે અને આજીવિકાના વિનાશના કારણે ધર્મ પણ સમ્યગુ સેવી શકે નહિ, તેથી શરીરને સાચવ્યા પછી જીવનવ્યવસ્થાનાં સર્વ ઉચિત કૃત્યોનું સભ્ય સમાલોચન કરીને તેમાં યત્ન કરે જેથી આલોકમાં પણ ક્લેશ પ્રાપ્ત ન થાય અને ઉચિત ધર્મપરાયણ થઈને પરલોકના પણ હિતને સાધી શકે. II૭૮/૨૦૧TI અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય -
અને –
સૂત્ર :
શમાનાયાં પ્રવધૂ: TI૭૧/૨૦૨ સૂત્રાર્થ :
કુશલભાવનામાં પ્રબંધ કરે પ્રકૃષ્ટ યત્ન કરે. I૭૯/૨૧થા ટીકા - 'कुशलभावनायाम्' “सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः । સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા સ્થિત્ પાપમાવત્ II રૂછા” ] इत्यादिशुभचिन्तारूपायां 'प्रबन्धः' प्रकर्षवृत्तिः ।।७९/२१२।। ટીકાર્ચ -
શનમાવનાથા' .... પ્રવર્ષવૃત્તિઃ | "સર્વ જીવો સુખી થાઓ; સર્વ જીવો રોગરહિત થાઓ. સર્વ જીવો કલ્યાણને જોનારા થાઓ; કોઈ પાપનું આચરણ ન કરો. II૧૩૭" () ઈત્યાદિ શુભચિંતારૂપ કુશલભાવનામાં પ્રબંધ કરે=પ્રકર્ષવાળો યત્ન કરે. I૭૯/૨૧૨ાા ભાવાર્થ :
શ્રાવકને હંમેશાં ઉત્તમ ચિત્ત નિષ્પન્ન કરવાની અત્યંત ઇચ્છા હોય છે, છતાં ધનાદિના પ્રતિબંધને કારણે