________________
૧પપ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૫ અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
ચૈત્યવિપૂનાપુર:સર મોનનમ્ II૭૧/૨૦૮ સૂત્રાર્થ :
ચૈત્યાદિ પૂજાપૂર્વક ભોજન કરવું જોઈએ. ll૭૫/૨૦૮ ટીકા -
प्राप्ते भोजनकाले 'चैत्यानाम्' अर्हद्बिम्बलक्षणानाम् 'आदि'शब्दात् साधुसाधर्मिकाणां च 'पूजा' पुष्पधूपादिभिरनपानप्रदानादिभिश्चोपचरणं सा पुरःसरा यत्र तच्चैत्यादिपूजापुरःसरं भोजनम् अनोपजीवनम्, यतोऽन्यत्रापि पठ्यते - "जिणपूओचियदाणं परियणसंभालणा उचियकिच्चं । વાળુવવેસો ય ત પંઘવાળ સંમર પારરૂપ " ] [जिनपूजोचितदानं परिजनस्मरणं उचितकृत्यम् । થાનોપવેશતથા પ્રત્યારાની સંસ્કૃતિઃ III] T૭/૨૦૮
ટીકાર્ય :
પ્રાપ્ત ... સંમi || ભોજનકાળ પ્રાપ્ત થયે છતે અરિહંતના બિંબ સ્વરૂપ ચેત્યાદિ પૂજાપૂર્વક ભોજન કરવું જોઈએ એમ અવય છે. અને ત્યાદિમાં “ગારિ’ શબ્દથી સાધુ, સાધર્મિકની પૂજાને ગ્રહણ કરવું.
કઈ રીતે પૂજા કરવી ? તે સ્પષ્ટ કરે છે – પુષ્પ-ધૂપ આદિથી ચૈત્યની પૂજા કરવી, અન્ન-પાન પ્રદાન આદિથી સાધુ-સાધર્મિકની પૂજા કરવી તે છે મુખ્ય જેમાં તે ચેત્યાદિપૂજાપૂર્વક ભોજન છે.
જે કારણથી અન્યત્ર પણ કહેવાયું છે – “જિનપૂજા, ઉચિત દાન, પરિજનની સંભાવના, ઉચિત કૃત્ય, સ્થાનમાં બેસવું અને પચ્ચકખાણનું સ્મરણ કરવું, ત્યારપછી ભોજન કરવું. ૧૩પા” () i૭૫/૨૦૮