________________
૧૪૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩| સૂત્ર-૧૭ અવતરણિકા :તથા –
અવતરણિકાર્ચ -
અને – સૂત્ર -
શાસનોન્નતિરમ્ II૬૭/૨૦૦ના સૂત્રાર્થ :
શાસનની ઉન્નતિને કરવી જોઈએ. IIક૭/૨૦૦II ટીકા :
'शासनस्य' निखिलहेयोपादेयभावाविर्भावेन भास्करकल्पस्य जिननिरूपितवचनरूपस्य 'उन्नतिः' उच्चैर्भावस्तस्याः 'करणं' सम्यग्न्यायव्यवहरणयथोचितजनविनयकरणदीनानाथाभ्युद्धरणसुविहितयतिपुरस्करणपरिशुद्धशीलपालनजिनभवनविधापनयात्रास्नात्रादिनानाविधोत्सवसम्पादनादिभिरुपायैः, तस्यातिमहागुणत्वादिति । पठ्यते च - "कर्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः ।
વચ્ચે કાર ઘેષા તીર્થગ્રામર્મળ: Tરૂ” ૦િ ગષ્ટ ૨૨૮] રૂતિ ૬૭/૨૦૦૫ ટીકાર્ય :
શાસનસ્થ'... તિ | સંપૂર્ણ હેય ઉપાદેય ભાવતા આવિર્ભાવથી સૂર્ય જેવા જિતથી કહેવાયેલા વચનરૂપ શાસનની ઉન્નતિ કરવી જોઈએ=ઉચ્ચ એવો જે ભાવ તે રૂપ જે ઉઘતિ તે કરવી જોઈએ.
કઈ રીતે શાસનની ઉન્નતિ કરવી જોઈએ ? તેથી કહે છે – સમ્યફ વ્યાયપૂર્વકનો ધનઅર્જત આદિનો વ્યાપાર, યથાઉચિતજનોના વિનયનું કરવું, દીનઅનાથનું ઉદ્ધરણ, સુવિદિત એવા સાધુઓનું પુરસ્કરણ=ભક્તિ, પરિશુદ્ધ એવા શીલનું પાલન, જિનભવનનું કરણ, યાત્રા-સ્નાત્રાદિ નાના પ્રકારના ઉત્સવના સંપાદન આદિ ઉપાયો વડે શાસનની ઉન્નતિ કરવી જોઈએ; કેમ કે તેનું શાસનની ઉન્નતિનું અતિમહાન ગુણપણું છે. અને કહેવાય છે –
“અહીં=જિનશાસનમાં શક્તિ હોતે છતે નક્કી ઉન્નતિ કરવી જોઈએ. હિ=જે કારણથી, આ=શાસનની ઉન્નતિ તીર્થંકર નામકર્મનું અવધ્ય કારણ છે. ll૧૩૦” (હરિભદ્રસૂરિવિરચિત અષ્ટક પ્રકરણ ૨૩/૮)
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬/૨૦૦૫