SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૪ ટીકા - सचित्तनिक्षेपपिधाने च परव्यपदेशश्च मात्सर्यं च कालातिक्रमश्चेति समासः, तत्र 'सचित्ते' सचेतने पृथिव्यादौ 'निक्षेपः' साधुदेयभक्तादेः स्थापनं सचित्तनिक्षेपः, तथा 'सचित्तेनैव' बीजपूरादिना "पिधानं' साधुदेयभक्तादेरेव स्थगनं सचित्तपिधानम् । तथा 'परस्य' आत्मव्यतिरिक्तस्य 'व्यपदेशः' परकीयमिदमत्रादिकमित्येवमदित्सावतः साधुसमक्षं भणनं 'परव्यपदेशः,' तथा 'मत्सरः' असहनं साधुभिर्याचितस्य कोपकरणम्, तेन रङ्केण याचितेन दत्तमहं तु किं ततोऽपि हीन इत्यादिविकल्पो वा, सोऽस्यास्तीति मत्सरी, तद्भावो 'मात्सर्यम्,' तथा 'कालस्य' साधूचितभिक्षासमयस्यातिक्रमः अदित्सयाऽनागतभोजनपश्चाद्भोजनद्वारेणोल्लङ्घनं कालातिक्रमोऽतिचार इति । भावना पुनरेवम्यदाऽनाभोगादिनाऽतिक्रमादिना वा एतानाचरति तदाऽतिचारोऽन्यदा तु भङ्ग इति ।।३४/१६७।। ટીકાર્ય : સરિનિક્ષેપપિયાને .મા સચિત્તમાં વિક્ષેપ અને સચિત્ત વસ્તુથી પિધાન, પરનો વ્યપદેશ, માત્સર્ય અને કાલનો અતિક્રમ એ પ્રમાણે સમાસ છે સૂત્રનો સમાસ છે. ત્યાં સચિત્તમાં=સચેતન એવા પૃથ્વી આદિમાં, સાધુને આપવા યોગ્ય ભક્તાદિનો નિક્ષેપઃસ્થાપન સચિત તિક્ષેપ છે. અને સચિત જ બીજપૂરાદિથી સાધુને આપવા યોગ્ય ભક્તાદિનું પિધાન=સ્થગન એ સચિત વિધાન છે. અને પરલોકપોતાનાથી અચનો, વ્યપદેશ પરકીય આ અજ્ઞાદિ છે એ પ્રમાણે નહિ આપવાની ઈચ્છાથી સાધુ સમક્ષ કથન પરવ્યપદેશ છે. અને મત્સર=અસહન=સાધુથી યાચના કરાયેલા શ્રાવકનું કોપનું કરણ, અથવા યાચના કરાયેલા એવા તે રંક વડે–સામાન્ય માણસ વડે અપાયું છે, હું તેનાથી પણ હીન છું ઈત્યાદિ વિકલ્પ, તે=મત્સર છે આને એ મત્સરી. તેનો ભાવ માત્સર્ય. અને કાળનો સાધુઉચિત ભિક્ષા સમયનો અતિક્રમ. નહિ આપવાની ઈચ્છાથી અનાગત ભોજન કે પશ્ચાતભોજન દ્વારા ઉલ્લંઘન કાલઅતિક્રમ અતિચાર છે. વળી, ભાવના આ પ્રમાણે છે – જ્યારે અનાભોગ આદિથી કે અતિક્રમાદિથી આને=અતિચારને સેવે છે ત્યારે અતિચાર છે, અન્યદા ભંગ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૩૪/૧૬૭ ભાવાર્થ વિવેકી શ્રાવક દેશવિરતિ ગ્રહણ કરીને સદા સર્વવિરતિની શક્તિના સંચય માટે ઉદ્યમ કરે છે અને તેમાં પણ વિશેષથી શિક્ષાવ્રતનું સેવન સર્વવિરતિની શિક્ષારૂપ હોવાથી શીધ્ર સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને તે રીતે સેવે છે. શ્રાવક અતિથિસંવિભાગવ્રત ગ્રહણ કરીને સદા અભિલાષ કરે છે કે મારા માટે કરાયેલ ભોગ્ય વસ્તુથી ઉત્તમ પાત્રોની ભક્તિ કરીને તેના દ્વારા હું સંયમની શક્તિનાં બાધક કર્મોનો નાશ કરવા સમર્થ બનું
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy