________________
અધ્યાત્મગીતા
કા
વિવેચન- શાઅપ્રસિદ્ધ નિક્ષેપાદિદ્દારા અહીં સિદ્ધસ્વરૂપનું વર્ષોંન કરે છેઃ— (૧) એક જીવને આશ્રયીને સિદ્ધોની સાર્દિ–અનંત સ્થિતિ હાય છે...... અને અનેક જીવાને આશ્રયીને અનાદિ અનત સ્થિતિ હોય છે, કારણ કે એવા કાઈ કાળ નથી કે જેમાં સિદ્ધો ન હોય.
(૨) સિદ્ધાત્મા અવિનાશી છે. અને પ્રયાસ (પ્રયત્ન) વિનાજ પાતાના પારિણામિક ભાવમાં સદા લીન હાય છે. કારણ કે સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યા પછી તેના વિનાશ થતા નથી. તેમજ કાઈ પણુ પ્રયત્ન વિનાજ આત્મિક સુખને અનુભવે છે.....
(૩) સિદ્ધાત્મા અનંત જ્ઞાનાદિ ગુરુપ કારણ વડે સમયે સમયે અનેક જ્ઞેય પદાર્થીને જાણવા તથા જોવા રુપ કાને આત્મ સ્વરૂપમાં રહીને કરે છે... સિદ્ધાત્મા—નિČલ નિક્ષેપાયુક્ત છે, તે આ પ્રમાણે—
[૧] નામસિદ્–“સિદ્ધ” એવું નામ ત્રણે કાળમાં શાશ્વતપણે હાય છે... [૨] સ્થાપનાસિદ્ ચરમ શરીરના ત્રિભાગન્યૂન (ૐ) સ્થાપનારુપ ક્ષેત્રને અવગાહીને
રહે છે...
[૩] દ્રવ્યસિદ્ધ – નિ*લ અસંખ્ય આત્મપ્રદેશામાં જ્ઞાનાદિ અનંત ગુણારૂપી (*છતાં પર્યાય) વસ્તુ સ્વરુપે પ્રગટે છે...
[૪] ભાવસિદ્ધિ †સામર્થ્ય પર્યાય પ્રવનારૂપ અનંતાધર્માં પ્રગટેલા છે તેથી નવા નવા જ્ઞેયની વનારૂપ પર્યાયના ઉત્પાત અને પૂર્વ પૂર્વ પર્યાયના ન્યૂમ સમયે સમયે નિરંતર થાય છે.
આ પ્રમાણે નિ`લ ચાર નિક્ષેપાયુક્ત હાવાથી સિદ્ધ પરમાત્મા સ ંપૂર્ણ (આત્મિક) આનંદમાં મગ્ન હાય છે.
તેમનાં સંપૂર્ણ ગુણાનું નિર્માંળ સ્વરુપ કેવલજ્ઞાનીજ જાણી શકે છે, છદ્મસ્થળવારા તે જાણી શક્રાય તેમ નથી...
કૈવલીગમ્ય પદાર્થીના સ્વરૂપ પણ તેમના કહેલા આગમારા કંઈક અંશે જાણી શકાય, સંપૂર્ણ રીતે તે વલીભગવતા જાણી શકે છે. છતાં પણ તે સિદ્ધ પરમાત્માના સંપૂર્ણ ગુણાનુ વણૅન કરી શકતા નથી...
* છતાંપર્યાય- જ્ઞાનાદિ ગુણાની જાણવાની શક્તિ.
- સામર્થ્ય પર્યાય- જાણવાદિની ક્રિયામાં પ્રવૃત્તિ.