________________
58******❀EX XBEXX❀❀X-X
પ્રૢ અ ધ્યા મ ગીતા E
134 દ
મગલાચરણ :
398
399
પ્રણામયે વિશ્વહિત જૈનવાણી, મહાન દતરુ સિ ંચવા અમૃત પાણી । મહામાહપુર ભેદવા વજ્ર પાણી, ગહન ભવક્દ છેદન-કૃપાણી... [ ૧ ]
અ:-ત્રણે જગતના જીવાને હિતકારક, મહાન દરુપ વૃક્ષને સિંચવામાં અમૃત સમાન, મહામે હરુપનગરને નષ્ટ કરવામાં પુરુંદર–ઇન્દ્ર સમાન અને અત્યંત ગહન એવા ભવ–સંસાર રુપ જાળને તેાડવામાં તીક્ષ્ણ તલવારની ધાર સમાન શ્રી જિનેશ્વર ભગવાનની વાણી (આગમ) ને નમસ્કાર કરીએ છીએ....
ભાવા : - અધ્યાત્મ જેવા મહાન ગહન વિષયનું વન સાદી અને સરળ ભાષામાં કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર....મગલરુપે જિનાગમની સ્તુતિ કરવા દ્વારા પ્રથમ જિનવાણીને મહિમા બતાવે છે.
(૧) જિનવાણી એ સમગ્ર વિશ્વનું હિત કરનાર છે. અહિંસા, સંયમ અને તપરુપ ધર્મનું સ્વરૂપ પ્રગટ કરી સર્વ જીવાનુ રક્ષણ કરે છે.
(૨) જિનવાણીએ અધ્યાત્મજ્ઞાનરુપ અમૃતજળના સિંચનથી આત્માના પરમાનંદની વૃદ્ધિ કરે છે. જેમ જેમ અધ્યાત્મજ્ઞાન વધે છે તેમ તેમ આત્મિક આનંદની વૃદ્ધિ થાય છે.
(૩) જિનવાણી એ રાગ-દ્વેષ અને મેહાદ અંતરંગ શત્રુને જીતવાની કલા બતાવે છે.
(૪) જિનવાણી એ ગહન ભવ (ક) બંધનને તેાડવા માટે ધ્યાનાદિ તીક્ષ્ણ શસ્ત્રોનું સર્જન અને સંચાલન કરવાના ઉપાયા બતાવે છે....
અધ્યાત્મનું સૂક્ષ્મ અને સ્પષ્ટ સ્વરુપ આગમા દ્વારા જાણી શકાય છે – તેથી પ્રથમ મંગલાચરણમાં જિનવાણી (રુપ આગમ) ની સ્તુતિ કરી છે.