________________
SSS SPPSP PORS
અધ્યાત્મનું રહસ્ય..........
79999AAAAA
h
અનંત જ્ઞાની જિનેશ્વર પરમાત્માએ ભવ્યાત્માઓના હિત માટે અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યું છે........
એ અધ્યાત્મનું શુદ્ધ સ્વરૂપ અધ્યાત્મશાસ્ત્રો (જિનાગમા) ના પઢનપાઠન દ્વારા આજે પણ જાણી શકાય છે.
અધ્યાત્મજ્ઞાનની સહાયતાથી આત્મતત્ત્વની સાચી ઓળખાણુ થતાં પરપૌદગલિક પદાર્થોની પ્રીતિ- મમતા મંદ થઇ જાય છે અને આત્મસ્વભાવમાં તન્મય બનવાની રુચિ જાગૃત થાય છે અને તે રુચિની તીવ્રતા અનુસારે આત્મા, આત્મવીય' (ક્રિત) વડે આત્મસ્વભાવમાં તન્મય ખનવા પ્રબળ પુરુષાર્થ કરવાના પ્રારંભ કરે છે અને સતત્ પુરુષાર્થના યોગે તત્ત્વમણુતા રૂપ ભાવચારિત્રને પ્રાપ્ત કરી અનુક્રમે પૂર્ણ સુખના (શાશ્વત સહજ આનંદના) ભોક્તા બને છે. તેથી સવાઁ કાઈ મુમુક્ષુ ( મેક્ષ સુખની અભિલાષાવાળા ) આત્માઓને અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને બતાવનારા અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણુ, મનન અને પરિશીલન કરવુ અત્યંત આવશ્યક છે.
અધ્યાત્મનું શુદ્ધ લક્ષણ :
આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે જે વિશુદ્ધ ધ-ક્રિયા કરવામાં આવે તે જ અધ્યાત્મ” છે અને તે અધ્યાત્મ સર્વ પ્રકારના યોગામાં વ્યાપક છે, અર્થાત્ સર્વ પ્રકારના યોગેના સમાવેશ ''અધ્યાત્મ” માં થઈ જાય છે એ હકીકત યોગશાસ્ત્રમાં દર્શાવેલા યાગનાં લક્ષણ દ્વારા સમજી શકાય છે.
યાગનું લક્ષણ :
મોળ યોગનાત્ યોઃ (આત્માને) મેાક્ષની સાથે જોનાર (સંબંધ કરાવનાર) હાવાથી તે ચેાગ” કહેવાય છે. સર્વ પ્રકારના મેાક્ષસાધક આચાર એજ યાગ છે અર્થાત જ્ઞાનાચારાદિ પંચાચારાનુ પાલન એજ યામ છે.