________________
૪
કોટી કોટી વંદન હો એ પરમાપકારી ગુરુદેવને !
તેઓશ્રીના અમિતજીણાની યથામતિ યત્કિંચિત સ્તુતિ કરી અમા અમારા જીવનને કૃતાથ બનાવીએ છીએ.
અધ્યાત્મગીતા
પરમપૂજ્ય દીધ તપસ્વી આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરિધરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી સ્વ. પૂજ્ય ચંપાશ્રી મ, ના દ્વિતીયા શિષ્યા વાવૃદ્ધ સુસયમી સાધ્વીરત્ન ઉત્તમશ્રીજી મ. હાલમાં વિદ્યમાન છે. સંયમજીવનની અનુપમ સાધના કરતાં અમ સહુને મંગળ પ્રેરણા અર્પી રહ્યા છે.
>
એજ
લી. ચરણાપાસીકાનાં કાટી વંદન
************
મહાન આપત્તિઓમાંથી બચાવનાર એકમાત્ર મહામંત્ર નવકારજ છે.
દેહની ગુલામી એટલે આત્માનું અધઃપતન
વિષય અને કષાયના ઝંઝાવાતમાં સપડાયા તે આત્માને ડૂબવા સિવાય છૂટકો જ નથી.
જીવનમાં શાંતિ એટલે સુખમાં અલીનતા, દુ:ખમાં અદીનતા. ****************
******