SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩૦૨ ૨૮-રાજ્યાદિદાનદૂષણ નિવારણ અષ્ટક વૃત્તિઃ– “કલાને પુત્રાતિથોડવિતરો સતિ, દિશઃ પૂર્વપક્ષપરિહામાવનાર્થ, રાણ' भूपतित्वस्य, 'नायकाभावतः' स्वामिकाभावात्, 'जनाः' लोकाः, 'मिथः' परस्परेण, "विनश्यन्ति' इति योगः, 'वैशब्दो' वाक्यालङ्कारे, 'कालदोषेण' अवसर्पिणीलक्षणस्य हीनहीनतरादिस्वभावस्य समयस्यापराधेन हेतुना, 'मर्यादाभेदकारिणः' स्वपरधनदारादिव्यवस्थालोपकारकाः सन्तः, 'विनश्यन्ति' क्षयमुपगच्छन्ति, नायकसद्भावेऽपि केचिद्विनश्यन्तो दृश्यन्त इत्यत्राह- 'अधिक' अत्यर्थम्, 'यस्मात्' कारणात्, क्व विनश्यन्तीत्याह- 'इह लोके' इहैव मनुष्यजन्मनि प्राणादिक्षयात्, ‘परत्र' च परलोके च हिंसानृतधनતારા હાલે, તથા “શવતી' સામર્થ્ય, “સત્ય' વિધમાનાયામ, ઉપેક્ષા' વીરપ, વો હેત્વીરસમુચ્ચયે, “યુન્ય' પહે, “ર” નૈવ, “મહાત્મનો' નાિોવુંવિરાર-રા. ઉત્તર કહે છે શ્લોકાર્થ– પુત્રાદિને રાજ્ય આપવામાં ન આવે તો નિર્ણાયક બનેલા લોકો કાલદોષથી મર્યાદાનો ભંગ કરે, પરસ્પરથી આ લોકમાં અને પરલોકમાં અધિક વિનાશ પામે. તેથી મહાત્માઓને છતી શક્તિએ ઉપેક્ષા ઘટતી નથી. (૨-૩) ટીકાર્ય કાળદોષથી– હીન-હીનતરાદિ સ્વરૂપવાળા અવસર્પિણીરૂપ કાળના અપરાધના કારણે. મર્યાદાનો ભંગ કરે– સ્વધન-પરધન અને સ્વસ્ત્રી-પરસ્ત્રી આદિની વ્યવસ્થાનો લોપ કરે. આ લોકમાં પ્રાણ આદિનો ક્ષય થવાથી આ મનુષ્યભવમાં જ વિનાશ પામે છે. પરલોકમાં- આ લોકમાં કરેલા જીવહિંસા, અસત્ય, પરધનહરણ, પરદારાહરણ આદિ પાપનાં કટુફળો પરલોકમાં ભોગવવા દ્વારા પરલોકમાં વિનાશ પામે છે. અધિક- નાયક હોય તો પણ કોઇક મનુષ્યો વિનાશ પામતા જોવામાં આવે છે. આથી અહીં કહે છે કે અધિક=ઘણા વિનાશ પામે છે. (નાયક હોય ત્યારે વિનાશ પામે તેના કરતાં નાયકના અભાવમાં અધિક વિનાશ પામે.) મહાત્માઓને જગદ્ગુરુ યુગાદિદેવ (=આદિનાથ) વગેરે મહાત્માઓને. તાત્પર્યાર્થ– (૧) સ્વપુત્રાદિને રાજ્યાદિ આપવામાં ન આવે તો લોકો નિર્ણાયક બને. (૨) નિર્ણાયક બનેલા લોકો કાળદોષથી સ્વધન-પરધન અને સ્વસ્ત્રી-પરસ્ત્રી આદિની વ્યવસ્થાનો લોપ કરે. (૩) તેથી પરસ્પર કલહ-યુદ્ધ આદિથી પ્રાણનો ક્ષય વગેરે થાય. આથી આલોકમાં વિનાશ પામે. (૪) આ લોકમાં કરેલા જીવહિંસા, અસત્ય, પરધન હરણ, પરદારાગમન આદિ પાપનાં કટુફળો પરલોકમાં ભોગવવા દ્વારા પરલોકમાં વિનાશ પામે. આ અનર્થથી લોકોનું રક્ષણ કરવાની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરવી એ મહાપુરુષોને યોગ્ય ન ગણાય. (૨-૩) तस्मात्तदुपकाराय, तत्पदानं गुणावहम् । परार्थदीक्षितस्यास्य, विशेषेण जगद्गुरोः ॥४॥ वृत्तिः- यस्मादेवं 'तस्मात्' कारणात्, तेषां परस्परेण विनश्यतामुपकारोऽनयंत्राणं तदुपकार
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy