SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭-તીર્થંકરદાનસફળતાસિદ્ધિ અષ્ટક ટીકાર્થ— તત્ત્વદર્શી બને છે— “બાહ્ય સંપત્તિઓ પ્રાયઃ જીવોને માનસિક સંક્લેશ અને શારીરિક મહેનત કરાવે છે. (એથી) એકાંતે અપરાધીન (=પરાધીન ન હોય તેવું) સંતોષ સુખ ઇચ્છાય છે.’’ ઇત્યાદિ તત્ત્વ છે. તીર્થંકરોના સંબંધથી જીવો આવા તત્ત્વને જોનારા બને છે. અષ્ટક પ્રકરણ ૨૯૧ ધર્મમાં ઉદ્યત બને છે=શુભ અનુષ્ઠાનમાં તત્પર બને છે. તીર્થંકરનું જ મહાનુભાવત્વ છે— ગાથામાં વ્ કાર ન હોવા છતાં ટીકામાં ડ્વ કારનો પ્રયોગ કેમ કર્યો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ટીકાકાર કહે છે કે વચન વ્યવચ્છેદના ફળવાળું હોય છે. આથી તીર્થંક૨નું વિશિષ્ટ માહાત્મ્ય છે, બોધિસત્ત્વ વગેરે બીજાઓનું નહિ. એ પ્રમાણે તીર્થંક૨ જગદ્ ગુરુ છે— અહીં એ પ્રમાણે એટલે હમણાં કહેલી નીતિથી. તે નીતિ આ છેસંખ્યાવાળા દાનના કારણે મહાદાન આપનારા હોવાથી મહાનુભાવતા છે. આ નીતિથી તીર્થંકર જ જગદ્ગુરુ છે, બોધિસત્ત્વ નહિ. આ શ્લોકથી મહાનુભાવત્વનું કારણ મહાદાનનું અમહત્ત્વ પ્રગટ કરીને બોધિસત્ત્વ રૂપ ધર્મીમાં મહાનુભાવત્વ રૂપ હેતુની અસિદ્ધતા કહી. જિનરૂપ ધર્મીમાં મહાદાનપણું પ્રગટ કરીને મહાનુભાવત્વરૂપ હેતુની સિદ્ધતા કહેવા દ્વારા જગદ્ગુરુપણું કહ્યું. આથી પૂર્વે ત્રીજી ગાથામાં બોધિસત્ત્વોનું દાન મહાદાન હોવાથી બોધિસત્ત્વો જ મહાનુભાવ છે વગેરે જે દૂષણ કહ્યું હતું તેનું નિરાકરણ કર્યું. ગાથાના = શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ અયાચકો જ થાય છે એમ નહિ, કિંતુ અયાચકો થાય છે અને ધર્મમાં ઉદ્યત પણ થાય છે. (૮) તીર્થકૃત્ દાન મહત્ત્વસિદ્ધિ નામના છવીસમા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું. ॥२७॥ अथ सप्तविंशतितमं तीर्थकृद्दाननिष्फलतापरिहाराष्टकम् ॥ अनन्तरं जगद्गुरोर्महादानमुक्तम् तच्च न युक्तमिति परमतमावेदयन्नाह— कश्चिदाहास्य दानेन, क इवार्थ: प्रसिध्यति । मोक्षगामी ध्रुवं ह्येष, यतस्तेनैव जन्मना ||१|| વૃત્તિ:- અથ ‘નશ્ચિત્’ રુવિન્ધમતિ:, ‘આહ' વૃત્ત, ‘અસ્ય નાનુì:, ‘નેન' વિતોન, ‘હ્ર વ' ન શ્ચિત્યિર્થ:, ‘અર્થ:' પુરુષાર્થ: ધર્માર્થામમોક્ષાળામન્યતમ:, પલ્લું વા, ‘પ્રસિધ્ધતિ' નિષ્પદ્યતે, अर्थादिषु तस्य निरपेक्षत्वाद्दानधर्मस्य च तत्कारणत्वात्, मोक्षार्थः सिध्यतीति चेत्, नेत्याह, 'मोक्षं' निर्वाणम्, गमिष्यति यास्यतीति 'मोक्षगामी' 'धुवं' निश्चितम्, हिशब्दो जिनदानस्य प्रयोजनाभावभावनार्थः, ‘’ નાળુ:, ‘યતો’ ચસ્માત્ ારાત્, ‘તેનૈવ’ અધિતેન સ્પિન્ નિ વાન દ્વાતિ ન બન્મપરમ્યरया, 'जन्मना' भवेन, दानं हि भवपरम्परया मोक्षफलं येन च तद्भवेनैवावश्यं निर्वातव्यं तस्य दानेन न નશ્ચિત્ય કૃતિ "શા
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy