SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અિરહંત ચેઇય'પદની ભિન્નાર્થતા - ઉત્તરપક્ષ अहमंसित्ति कट्ट ताए उक्किट्ठाए जाव दिव्वाए देवगतीए वज्जस्स वीहिं अणुगच्छमाणे २ तिरियमसंखेज्जाणं दीवसमुदाणं मज्जमज्झेणं जाव जेणेव असोगवरपादवे जेणेव ममं अंतिए तेणेव उवागच्छइ २ मम चउरंगुलमसंपत्तं वजं पडिसाहरइ । अवियाऽऽइं मे गोयमा ! मुट्टिवातेणं केसग्गे वीइत्था ॥ [भगवती ३/२/१४५] । तए णं से सक्के देविंदे देवराया वज्ज पडिसाहरित्ता ममं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ २ वंदइ नमसइ २ एवं वयासी-एवं खलु भंते ! अहं तुम्भं नीसाए चमरेणं असुरिदेणं असुररन्ना सयमेव अच्चासाइए, तए णं मए परिकुविएणं समाणेणं चमरस्स असुरिंदस्स असुररन्नो वहाए वज्जे निसिढे, तए णं मे इमेयारुवे, अज्जत्थिए जाव समुप्पज्जित्था-नो खलु पभू चमरे असुरिदे असुरराया तहेव जाव ओहिं पउंजामि, देवाणुप्पिए ओहिणा आभोएमि हा! हा! अहो हतोमी ति कट्ठताए उक्किट्ठाए जाव जेणेव देवाणुप्पिए तेणेव उवागच्छामि, देवाणुप्पियाणं चउरंगुलमसंपत्तं वजं पडिसाहरामि । वज्जपडिसाहरणट्टयाए णं इहमागए, इह समोसढे, इह संपत्ते, इहेव अज्ज उवसंपज्जित्ता णं विहरामि। तं खामेमि णं देवाणुप्पिया ! खमंतु णं देवाणुप्पिया! खमंतुमरहंतु णं देवाणुप्पिया ! કામ મુક્યા? માત્ર “અરહંત' પદના પ્રયોગથી પણ અરિહંતનો બોધ થઇ શકે છે. તેથી માત્ર “અરિહંત' એવો જ અર્થ કરવામાં તો “અરહંતચેઇયાણિ'પદ વધારાનું મુક્યું છે તેમ માનવાની આપત્તિ આવે. સમાધાન - ના, એવી આપત્તિ નહિ આવે, કારણ કે સૂત્રકારઆદિ ભગવંતોની એવી શૈલી હોય છે કે, ઘણીવાર એક જ અર્થમાં બે વગેરે પદોનો પ્રયોગ કરવો. સૂત્રકારો આ પ્રમાણે પ્રયોગ કરે છે તે અસિદ્ધ નથી. દા.ત. સમર્ણ વા માહણે વા' આ સ્થળે અનગાર=સાધુના અર્થમાં જ “સમણ’ અને ‘માહણ' આ બન્ને પદનો પ્રયોગ કર્યો છે. તેથી પ્રસ્તુતમાં પણ “અરિહંત અને અરહંત ચેઇયાણિ' આ બે પદનો એક માત્ર “અરિહંત' એવો અર્થ કરવો ગેરવ્યાજબી નથી. શંકા- “અરહંતે અરહંતચેઇયાણિ વા' - આ પ્રયોગમાં “અરહંત’ અને ‘અરહંત ચેઇયાણિ આ બન્ને પદના ક્રમશઃ અરિહંત અને અરિહંતની પ્રતિમા એમ બે અલગ અર્થ લેવાને બદલે એક “અરિહંત' એવો જ અર્થ લેવાનો તમારો આગ્રહ શા માટે છે? સમાધાન - જો આ બન્ને પદનો એક અર્થ ન માનવામાં આવે, તો સૂત્રના આરંભ અને ઉપસંહાર વચ્ચે વિરોધ આવશે. સૂત્રમાં ઉપક્રમ=આરંભમાં “અરહંતે અરહંતચેઇયાણિ વા અણગારે વા ભાવિયપ્પણો’ એ ત્રણ પદ બતાવ્યા પછી ઉપસંહારમાં “મહાદુખં ખલું' ઇત્યાદિમાં “અરહંતાણં ભગવંતાણં અણગારાણ ય....” આ વચનથી માત્ર (૧) અરિહંત અને (૨) સાધુ આ બેની જ આતનાથી મહાદુઃખ બતાવ્યું. જો અરિહંતના ચેત્યો અરિહંતથી ભિન્ન અર્થરૂપ હોત, તો ઉપસંહારમાં અરિહંતના ચેત્યોની આશાતનાનો ઉલ્લેખ નહીં કરીને સૂત્રકારે ન્યૂનતા રાખી છે એમ માનવાની આપત્તિ આવે. આમ ઉપસંહારમાં (૧) અરિહંત અને (૨) સાધુ આ બેની જ આશાતનાને મહાદુઃખકારી કહી હોવાથી ઉપક્રમમાં પણ આ બેની જ નિશ્રા સ્વીકરણીય તરીકે સિદ્ધ થાય છે. તેથી આરંભમાં મુકેલા “અરહંત ચેઇયાણિ પદ પણ અરહંત' પદનું પર્યાયવાચી છે, તેમ જ સિદ્ધ થાય છે. અહંત ચેઇચપદની ભિનાર્થતા – ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ - તમારી દલીલ વાજબી નથી. તમે જો ન્યૂનતાદોષના બળપર “અતચેઇય' પદને “અરહંત' પદના પર્યાયવાચી તરીકે માનતા હો, તો અમારે કહેવું છે કે, તમે કહ્યું તેમ માનવામાં શૈલીભંગ દોષ છે, કારણ કે આરંભ જે શૈલીથી કર્યો હોય, તે જ શૈલીથી ઉપસંહાર થવો જોઇએ, નહિતર શૈલીભંગ દોષ આવે. તેથી જો તમે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy