SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (51) પ્રતિમાશતક કાવ્ય-૮) अतस्तेनात्मना। अथवाऽसिचर्मपात्रं कृत्वा हस्ते कृतं येन, असौ असिचर्मपात्रहस्तकृत्वाकृतः, तेन-प्राकृतत्वाच्चैवं समासः। अथवाऽसिचर्मपात्रस्य हस्तकृत्यां-हस्तकरणं, गत:=प्राप्तः यः स तथा तेन। 'पलिअंकं'ति માનવરોજ: પ્રતીતિશ/ I'ત્તિ-વૃ/ રવિય'ત્તિ તુષાવિશેષ: / ગત્તિ -કક્ષ: / ‘તરછત્તિ વ્યાષ્ટ્રविशेषः। 'परासर'त्ति-सरभः । इहान्यान्यपि शृगालादिपदानिवाचनान्तरे दृश्यन्ते। अभिजित्तए'त्ति अभियोक्तुं विद्यादिसामर्थ्यतस्तदनुप्रवेशेन व्यापारयितुम्, यच्च स्वस्यानुप्रवेशनेनाभियोजनं तद्विद्यादिसामोपात्तबाह्यपुद्गलान् विना न स्यादितिकृत्वोच्यते- 'नो बाहिरए पुग्णले अपरियाइत्त'त्ति। 'अणगारे णं से'त्ति । अनगार एवासौ तत्त्वतोऽनगारस्यैवाश्वाद्यनुप्रवेशेन व्याप्रियमाणत्वात्। 'माई अभिमुंजइ'त्ति कषायवानभियुक्त इत्यर्थः । अधिकृतवाचनायां माई विउव्वइति दृश्यते, तत्र चाभियोगोऽपि विकुर्वणेति मन्तव्यम्, विक्रियारूपवात् तस्येति। 'अण्णयरेसुत्ति-आभियोगिकदेवा अच्युतान्ता भवन्तीति कृत्वाऽन्यतरेषु इत्युक्तं केषुचिदित्यर्थः । उत्पद्यते चाभियोजनभावनायुक्तः साधुराभियोगिकदेवेषु, करोति च विद्यादिलब्ध्युपजीवकोऽभियोगभावनाम्, यदाहमंता जोगं काउं भूईकम्मं तु जो पउंजेति। सायरस ड्डिहेडं, अभिओगं भावणं कुणइ ॥ (छाया → मन्त्रान् योगांश्च कृत्वा, भूतिकर्मतु यः प्रयोजयति। सातरसर्द्धिहेतोराभियोगिका भावनां करोति॥) [उत्तरा० ३६/२६२] त्ति। तस्मात्पुष्टालम्बने न विकुर्वणादिना दोष इति त्वरितगमनादिनाऽन्तरा तीर्थोल्लङ्घनादिनौत्सुक्यमात्रमेव चारणानामनाराधनानिमित्तमिति स्थितम् ॥ अथ वैक्रिये प्रणीतभोजने च मायित्वं हेतुश्चतुर्थे उक्तस्तत्पुष्टालम्बने तदसम्भव एव। तथा च तद्ग्रन्थः → કષાયથી યુક્ત. “માઇ વિāિઇ” વાક્ય હોવાથી ‘અભિયોગ” પદનો અર્થ પણ વિક્ર્વણા જ કરવો, કારણકે અભિયોગ પણ વિક્રિયારૂપ જ છે. આભિયોગિકદેવો બારમા અશ્રુતદેવલોક સુધી હોય છે. તેથી ત્યાંસુધીના કોઇપણદેવલોકમાં આભિયોગિક દેવ તરીકે એ માયી સાધુ ઉત્પન્ન થાય છે, એ દર્શાવવા ‘અયરેસ' પદનો ઉલ્લેખ છે. વિદ્યાવિગેરે લબ્ધિથી જીવતો સાધુ અભિયોગભાવના ભાવે છે અને અભિયોગભાવનાના ભાવનથી ‘આભિયોગિક દેવ' તરીકે ઉત્પન્ન થવાય છે. ઉત્તરાધ્યયનના જીવાજીવવિભક્તિ અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે – “જે સાધુ ઋદ્ધિ-રસશાતાગારવને પોષવા મંત્ર-યોગ-ભૂતિકર્મવગેરેનો પ્રયોગ કરે છે તે અભિયોગ ભાવના ભાવે છે.” આમ પુકારણે વિકૃર્વણા(=વૈક્રિય લબ્ધિનો ઉપયોગ)વગેરે દોષરૂપ નથી. અર્થાત્ લબ્ધિનો ઉપયોગ દોષરૂપ નથી. પરંતુ જો અપુષ્ટકારણ હોય, તો તે અપુકારણ દોષરૂપ છે. તેથી ચારણમુનિઓએ લબ્ધિનો ઉપયોગ કર્યો, ત્યાં લબ્ધિનો ઉપયોગ દોષરૂપ નથી. પરંતુ તે તે લબ્ધિથી જે શીઘગમન કર્યું અને વચ્ચે આવતા તીર્થોનું જે ઉલ્લંઘન કર્યું, તેનાથી સૂચિત થતી તે ચારણશ્રમણોની ઉત્સુક્તાજદોષરૂપ છે. અને આઉત્સુક્તાજ તે ચારણશ્રમણોની અનારાધનાનું નિમિત્ત બને છે અને આલોચનાપાત્ર બને છે. માયાવી જ વૈક્રિયલબ્ધિ ફોરવે- પૂર્વપક્ષ શંકા - આ જ ભગવતી સૂત્રના ત્રીજા શતકના ચોથા ઉદ્દેશામાં ચોખ્ખું કહ્યું છે કે, જે માયાવી હોય તે વૈક્રિય અને પ્રણીતભોજન કરે છે! આનાથી એ વાત નક્કી થાય છે કે, પુષ્ટઆલંબન વખતે માયાનો અભાવ હોવાથી વૈક્રિયલબ્ધિનો ઉપયોગ સંભવતો નથી. ભગવતી સૂત્રનો પાઠ આ પ્રમાણે છે – હે ભદંત! માયી વિકૃર્વણા કરે છે કે અમાયી? ગૌતમ! માયી વિકુવણા કરે છે. અમાયી નહિ. હે ભદંત! આમ કેમ કહો છો કે માયી વિર્વે અમાયી નહિ? હે ગૌતમ! માયાવી પ્રણીત ભોજન કરીને વમન-વિરેચન કરે છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy