SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉિત્સુક્તાપૂર્વકના લબ્ધિના પ્રયોગમાં પ્રસાદ 53 विकु० ? एवं चेव जाव विकुब्विंसु वा ३। एवं दुहओ पडागंपि। से जहानामए केइ पुरिसे एगओ जन्नोवइतं काउं गच्छेज्जा, एवामेव अण० भावि० एगओ जण्णोवइयकिच्चगएणं अप्पाणेणं उड्डं वेहासं उप्पएज्जा ? हता! उप्प०, अण० णं भंते ! भावि० केवतियाइं पभू एगओ जण्णोवइयकिच्चगयाइं रूवाइं विउ० तं चेव जाव विकुब्बिसु वा ३। एवं दुहओ जण्णोवइयंपि। से जहा० केइ पु० एगओ पल्हत्थियं काउंचिट्ठज्जा, एवामेव अण० भावि०, एवं चेव जाव विकुव्विंसु वा ३ । एवं दुहओ पलियंकंपि। अण० णं भंते ! भावि० बाहिरए पोग्गले अपरियाइत्ता पभू एणं महं आसरूवं वा हत्थिरूवं वा सीहरूवं वा वग्घवगदीवियअच्छतरच्छपरासररूवं वा अभिजुजित्तए ? णो तिणढे, समठे, अण० णं एवं बाहिरए पोग्गले परियाइत्ता पभू । अण० णं भंते ! भावि० एणं महं आसरूवं वा अभिजुजित्ता अणेगाइं जोयणाइंगमित्तए ? हंता पभू, से भंते ! किं आयड्डीए गच्छति, परिड्डीए गच्छति ? गो० ! आयड्डीए गच्छइ, नो परिड्डीए, एवं आयकम्मुणा, नो परकम्मुणा, आयप्पओगेणं, नो परप्पओगेणं, उस्सिओदगं वा गच्छइ पयोदगंवा गच्छइ, से णं भंते ! किं अण० आसे ? गो० ! अण० णं से, नो खलु से आसे । एवं जाव परासररूवं वा। से भंते ! किं मायी विकुव्वइ, अमाई विकुव्वइ ? गो० ! माई विकुव्वइ, नो अमाई विकुव्वइ । माई णं भंते ! तस्स ठाणस्स अणालोइयपडिक्कत्ते कालं करेइ कहिं उववज्जति ? गो० ! अन्नयरेसु आभियोगेसु देवलोगेसु देवत्ताए उववज्जइ । अमाई णं तस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेइ कहिं उववज्जति ? गो० ! अन्नयरेसु अणाभिओगेसु देवलोगेसु देवत्ताए उववज्जइ, सेवं भंते २ त्ति'। [भगवती ३/५/१६१] वृत्ति: → 'अणगारे ण'मित्यादि, ‘असिचम्मपायं गहाय'त्ति। असिचर्मपात्रं स्फुरकः, अथवा असिश्च-खग: चर्मपात्रं च-स्फुरक: खगकोशको वा, असिचर्मपात्रम् । तद् गृहीत्वा। असिचम्मपायहत्थकिच्चगएणं अप्पाणेणं' त्ति-असिचर्मपात्रं हस्ते यस्य स तथा। कृत्यम् सङ्घादिप्रयोजनम्, गत: आश्रितः, कृत्यगतः, तत: कर्मधारयः । અનેક યોજનસુધી જઇ શકે. તથા આ કાર્ય કરવામાટે ક્રિયા અને પ્રયોગ પણ પોતાનો જ જોઇએ. બીજાની ક્રિયા અને પ્રયોગ=પ્રયત્ન ચાલે નહિ ઘોડાવગેરેના વૈક્રિયરૂપ કરતી વખતે તે સાધુ સાધુ જ છે; પણ ઘોડા વગેરેરૂપ નથી. (અર્થાત્ સાધુ વૈક્રિયલબ્ધિથી ઘોડાવગેરેને વિક્ર્વી તેમાં પોતાના આત્મપ્રદેશોને સંક્રમાવે છતાં પણ તિર્યંચ બની જતો નથી. પરંતુ સાધુરૂપે જ રહે છે) હે ભદંત! માયાવી વિક છે કે અમાયાવી? ગૌ! માયાવી વિકૃર્વે છે, અમાયાવી નહીં. હે ભદંત ! તે સ્થાનના આલોચના-પ્રતિકાંતિ વિનાનો માયાવી કાલ કરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ગૌo ! અન્યતર આભિયોગિક દેવલોકમાં દેવતરીકે ઉત્પન્ન થાય છે. હે ભદંત ! તે સ્થાનનો આલોચક પ્રતિકાંત અમાયાવી સાધુ કાલ કરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ગોડ! અન્યતર અનાભિયોગિક દેવલોકમાં દેવતરીકે ઉત્પન્ન થાય છે. હે ભદંત ! તેમજ છે.” (જે આલોચનાન કરે તેમાયાયુક્ત જ રહે છે. અને જે આલોચના કરે છે, તેમાયાથી મુક્ત બને છે.) આ સૂત્રની આંશિક ટીકા- અસિચર્મપાત્ર=મ્યાન અથવા અસિતલવાર અને ચર્મપાત્ર=મ્યાન. કૃત્ય=સંઘવગેરેનું પ્રયોજન. ગત =અવલંબીને અથવા ‘તલવાર भने भ्यानने यम बने' अवो मर्थ ३२वो. पलिमासनविशेष (4eion.) q=पुर. होविय=8437. અચ્છ રીંછ. તરચ્છ=વિશેષ પ્રકારનો વાઘ. પરાસર=અષ્ટાપદ. અન્ય વાચનામાં શુગાલ=શિયાળ વગેરે પદો પણ દેખાય છે. અભિજુંજિત્તએ=વિદ્યાવગેરેના સામર્થ્યથી વિમુર્વેલારૂપોમાં પ્રવેશ કરી તે રૂપો પાસેથી કાર્યકરાવવામાં સમર્થતા. આ કાર્ય બાહ્ય પુલોને ગ્રહણ કર્યા વિના સંભવે નહિ. આ હેતુથી “સાધુ બાહ્ય પુલોને ગ્રહણ કર્યા વિના આ રૂપો કરવા સમર્થનથી. પણ બાહ્ય પુલોને ગ્રહણ કરીને સમર્થ છે.” એમ કહ્યું. આ સાધુ પોતાના આત્મપ્રદેશોથી તે રૂપોમાં વ્યાપ્ત થતો હોવાથી તે વખતે પણ વાસ્તવમાં સાધુ જ છે. માયી=ક્રોધાદિ ચાર કષાયમાંથી કોઇપણ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy