SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (20 પ્રતિમાશતક કાવ્ય-૩ तदपह्नवकारिणां मूढतामाविष्करोति लुप्तं मोहविषेण किं किमु हतं मिथ्यात्वदम्भोलिना, मग्नं किं कुनयावटे किमु मनो लीनं तु दोषाकरे । प्रज्ञप्तौ प्रथमं नतां लिपिमपि ब्राह्मीमनालोचयन्, वन्द्याहत्प्रतिमा न साधुभिरिति ब्रूते यदुन्मादवान् ॥३॥ (दंडान्वयः→ प्रज्ञप्तौ प्रथमं नतांब्राह्मीलिपिमप्यनालोचयन् ‘अर्हत्प्रतिमा साधुभिर्न वन्द्ये ति यदुन्मादवान् ब्रूते (तत्) किं (तस्य) मनो मोहविषेण लुप्तम् ? किमु मिथ्यात्वदम्भोलिना हतम् ? (अथवा) किं कुनयावटे मग्नम् ? किमु दोषाकरे लीनम् ?) ___'लुप्तम्'इति। प्रज्ञप्तौ प्रथम आदावेव नतां सुधर्मस्वामिना ब्राह्मी लिपिम प्यनालोचयन् धारणाबुद्ध्याऽपरिकलयन् ‘अर्हत्प्रतिमा साधुभिर्न वन्द्येति यदुन्मादवान् मोहपरवशो ब्रूते, तत् किं तस्य मनो मोहविषेण लुप्त-व्याकुलितम् ? किमु मिथ्यात्वदम्भोलिना=मिथ्यात्ववज्रेण हतं चूर्णितम् ? अथवा किं कुनयावटे-दुर्नयकूपे मग्नम् ? यद्वा 'तु' इत्युत्प्रेक्षायां, दोषसमूहाभिन्ने-दोषाकरे लीनम् ? छायाश्लेषेण मनश्चन्द्रं विशतीति श्रुतेः, न मृतमित्यर्थः । अत्र 'लिम्पतीव तमोऽङ्गानी' त्यादौ [बालचरित १/१५] लेपनादिना व्यापनादेरिव विषकर्तृकलुप्ततादिना लुम्पकमनोमूढताया अध्यवसानात् स्वरूपोत्प्रेक्षा किमादि द्योतकः, सम्भावनमथोत्प्रेक्षा प्रकृतस्य समेन यद्' [१०/१३७] इति काव्यप्रकाशकारः । असद्धर्मसम्भावनमिवादिद्योत्योत्प्रेक्षे' [काव्यानुशासन ૬/૪] તિ રેમવાવા. બ્રાહ્મીલિપિની ચર્ચા આ પ્રમાણે ચારે નિક્ષેપા આરાધ્ય છે તેમ નિર્ણય થયા બાદ હવે બ્રાહ્મી લિપિની જેમ જિનપ્રતિમા પણ સૂત્રના ન્યાયથી જ વંદનીય છે તેમ દર્શાવતા અને પ્રતિમાની પૂજ્યતાનો અપલાપ કરનારાઓની મૂઢતા પ્રગટ કરતા કવિવર કહે છે– . કાવ્યર્થ - ભગવતી સૂત્રના આરંભમાં જ સુધર્માસ્વામી જે બ્રાહ્મીલિપિને નમ્યા છે, તે બ્રાહ્મી લિપિની ધારણા કર્યા વિના જ પ્રતિમાલોપકો મોહપરવશ થઇને કહે છે કે ભગવાનની પ્રતિમા સાધુઓને વંદનીય નથી” તો શું પ્રતિમાલોપકોનું મન (૧) મોહરૂપ ઝેરથી વ્યાકુળ થયેલું છે? કે પછી (૨) મિથ્યાત્વરૂપ વજ વડે ચૂર્ણ કરાયું છે? કે (૩) દુર્નયરૂપ અંધારાકુવામાં ડુબી ગયું છે? કે પછી (૪) દોષોની ખાણમાં ગરક થયું છે? કાવ્યમાં “તુ' પદનો પ્રયોગ ઉલ્ટેક્ષાસૂચક છે. “દોષાકર' પદથી ‘દોષના સમૂહથી અભિન્ન' એવો અર્થ કરવો અને મન તેમાં મૃત કે ભૂત?=ગરક) થયું છે, તેનો અર્થ કરવો. છાયાશ્લેષ કરવામાં આવે તો “મન ચંદ્રમાં પ્રવેશ્ય એવો અપ્રસ્તુત અર્થ નીકળે. કેમકે દોષા=રાત્રિ. કર=તેનો કરનાર. આ વ્યુત્પત્તિથી “દોષાકર” શબ્દ “ચંદ્ર અર્થમાં રૂઢ છે. “લિમ્પતીવ તમો અંગાનિ' ઇત્યાદિ શ્લોકમાં લેપનનો અર્થ ‘વ્યાપવું એવો કર્યો છે. તેમ અહીં મોહ-વિષથી મન લોપ પામ્યું છે” આ વાક્યથી ‘પ્રતિમાલોપકનું મન મૂઢ થયું છે.” એવો બોધ થાય છે. તેથી અહીં સ્વરૂપઉભેક્ષા અલંકાર છે. આ અલંકાર ‘કિમ્ વગેરે પદોથી ઘોતિત થાય છે. આ અલંકારનું કાવ્યપ્રકાશકારના મતે લક્ષણ સમ(=ઉપમાન)ની સાથે પ્રકૃતની(=ઉપમેયની) જે સંભાવના(=ઉત્કૃષ્ટ કોટિનો સંદેહ) છે તે ઉભેલા અલંકાર છે.” શ્રી હેમચંદ્રાચાર્યએ પોતાના કાવ્યાનુશાસન ગ્રંથમાં ઉ—ક્ષાનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે – “અસ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy