SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ પદની પ્રાપ્તિ જ પુરુષાર્થનું પ્રકૃષ્ટ ફળ છે. એ માટે પરમ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ થવું જરૂરી છે. એ માટે પરમયોગી પરમહંસ પરમાત્મા સાથે પરમ ઐક્યભાવ પામવો આવશ્યક છે. પરમાત્માના પ્રસાદ વિના એ પામી શકાય નહીં. પરમાત્માની પ્રત્યભિજ્ઞા પ્રતિમામાં પ્રતીત થાય : તો પરમાત્માનો પ્રસાદ પામી શકાય. , - * માટે જ પ્રતિમામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતું | પરમોચ્ચ પ્રકાશન হলিত તમાશતકનો અર્હમ્ અહંમ અારાધક ટ્રસ્ટ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy