SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ 43) અિધાર્મિક મનુષ્યોનું જીવન सङ्गत्याऽग्रिममालापकत्रयं योजितं, तच्चेदं - 'अहावरे पढमस्स ठाणस्स अहम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ, इह खलु पाईणं वा ४, संतेगइया मणुस्सा भवंति, गिहत्था, महिच्छा, महारंभा, महापरिग्गहा, अधम्मिया, अधम्माणुआ, अधम्मिट्ठा, अहम्मक्खाई, अहम्मप(वि)लोई, अधम्मपायजीविणो, अधम्मपलज्जणा, अधम्मसीलसमुदायारा अधम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति। हण, छिंद, भिंद, विगत्तगा, लोहिअपाणी, चंडा, रुद्दा, खुद्दा, साहस्सिआ, उक्कुंचणवंचणमायाणियडिकूडकवडसाईसंपओगबहुला, दुस्सीला, दुव्वया, दुप्पडिआणंदा, असाहू, सव्वाओ पाणाइवायाओ अप्पडिविरया जावज्जीवाए, जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ कोहाओ जाव मिच्छादसणसल्लाओ अप्पडिविरया, सव्वाओ पहाणुम्मद्दणवनगगंधविलेवणसद्दफरिसरसरूवगंधमल्लालंकाराओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओसगडरहजाणजुग्णगिल्लिथिल्लिसीयासंदमाणियासयणासणजाणवाहणभोगभोअणपवित्थरविहीओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ कयविक्कयमासद्धमासरुवगसंववहाराओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ हिरण्णसुवण्णधणधण्णमणिमोत्तियसंखसिलापवालाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ कूडतुलकूडमाणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओआरंभसमारंभाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओकरणकारावणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ पयणपयावणाओअप्पडिविरया जावज्जीवाए, सव्वाओ कुट्टणपिट्टणतज्जणतालणवहबंध પ્રકારે વધુ વિશેષરૂપે કહેવાય છે. આ સંગતિ( પૂર્વ-ઉત્તર આલાપક વચ્ચેના યોગ્યસંબંધ)થી હવે પછીના ત્રણ આલાપકો જોડાયા છે. તે આ પ્રમાણે અથ પ્રથમ અધાર્મિકસ્થાનનો અન્ય(અન્યરૂપે) વિભાગ દર્શાવાય છે – અહીં પૂર્વવગેરે ચાર દિશામાં કેટલાક (નીચે મુજબના) મનુષ્યો હોય છે. ગૃહસ્થ, મહાઇચ્છાવાળા, મહાઆરંભવાળા, મહાપરિગ્રહી, અધાર્મિક, અધર્મની અનુજ્ઞા કરનારા, અધર્મિષ્ઠ, અધર્મનું કથન કરનારા, અધર્મપ્રાયઃ જીવન જીવનારા, અધર્મને જ જોનારા, અધર્મમાં જ અત્યંત રક્ત, અધર્મના જ શીલ અને આચારોવાળા, તથા અધર્મથી જ આજીવિકા ચલાવનારા હોય છે. આ લોકોના પાપઅનુષ્ઠાનો આ મુજબ છે – ઉપરોક્ત લોકો જીવોને દંડવગેરેથી હણવું, કાનવગેરે છેદવા, શૂળવગેરેથી ભેદવા, ચામડી ઉતારવી, વગેરે ક્રિયા કરે છે. તેથી લોહીથી ખરડાયેલા હાથવાળા હોય छ. तथा स्मारथी , लिए, क्षुद्र, मवियारी अर्थ नाश, डुंयन(=शूग 6५२ 2144 ये 234), વંચન(=ઠગવું), માયા, દંભ, કૂટ, કપટ વગેરેમાં અત્યંત આસક્ત અને તેનાથી પ્રચૂર બનેલા, (અથવા ભેળસેળની प्रवृत्तिवा!) तथाg:शle(=विश्वासपाती), मांसभक्षावगेरे हुव्रतवाg:भानुभया(= स्वभाववum), દુઃખે કરીને આનંદ પમાડી શકાય(=ખુશ કરી શકાય) તેવા હોય છે. વળી આ લોકો યાવજીવ પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી. યાવત્ સર્વ પરિગ્રહથી નિવૃત્ત થતા નથી. તે જ પ્રમાણે માવજીવ સર્વ પ્રકારના ક્રોધથી માંડી મિથ્યાત્વશલ્ય સુધીના પાપસ્થાનોથી પણ અટકતાં નથી. વળી આ જીવો સર્વ પ્રકારના સ્નાન, ઉન્મર્દન, વર્ણક (३५विशेष 64न वामां २५भूत यूपविशेष), विलेपन, शब्द, स्पर्श, ३५, २४, गंध, सनी भागा, અલંકારવગેરે મોહોત્પાદક વસ્તુઓથી પણ માવજીવ સુધી નિવૃત્ત થતા નથી. ગાડાં, રથવગેરે વાહન, પુરુષોએ ઉપાડેલા વાહન, બે પુરુષો ઉપાડે તેવી ‘ડોલી', તથા બે ખચ્ચર વગેરે ઉપાડે તેવી થિલિન્નવાહનવિશેષ, તથા પાલખી ------------------------- --------- ० सप्रसङ्ग उपोद्धातो हेतुतावसरस्तथा। निर्वाहकैककार्यत्वे षोढा सङ्गतिरिष्यते । उपोद्घातादिभिन्नः स्मरणप्रयोजकसम्बन्धः प्रसङ्गः। प्रकृतोपपादकत्वमुपोद्धातः । उपजीव्योपजीवकभावो हेतुता। अनन्तरवक्तव्यत्वमवसरः। एकप्रयोजकप्रयोज्यत्वं निर्वाहकैक्यम् । एककार्यानुकूलत्वं कार्यक्यम् । अत्र हेतुताख्या निर्वाहकैक्याख्या वा सङ्गतिरिति स्वयं चिन्तयितव्यम्॥
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy