SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપક્ષનું સ્વરૂપ 137 यद्वा शल्यं गायति-कथयतीति शल्यगं, तद्भावस्तत्त्वं, नास्ति तद् यत्र तदशल्यगत्वं, सिद्धिः स्थानविशेष:, मुक्तिः=अशेषकर्मप्रक्षयः, निर्याणं-नि:शेषतया भवपरित्यागेन यानं, निर्वाणं आत्मस्वास्थ्यापत्तिः, सर्वदुःखस्य प्रक्षीणं-प्रक्षयस्तन्मार्गाभावादसिद्धिमार्गादिपदानि व्याख्येयानि।कुत एवमित्यत आह-‘एगंत' इत्यादि। एकान्तेनैव तत्स्थानं यतो मिथ्याभूतं मिथ्यात्वोपहतबुद्धिस्वामिकत्वादत एवासाधु-असद्वृत्तत्वात्, तदयं प्रथमस्य स्थानस्याधर्मपाक्षिकस्य पापोपादानभूतस्य विभङ्गो विशेषस्वरूपमिति यावदेवमाहृतः एवमुपदर्शितः। धर्मपक्षस्तु एवमतिदिष्टः 'अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ, इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा-आरिया वेगे अणारिया वेगे, उच्चागोया वेगे नीयागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवन्ना वेगे दुवन्ना वेगे, सुरूवा वेगे दुरूवा वेगे, तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहिआणि भवंति', एसो आलावगो जहा पुंडरीए तहा णेयव्वो तेणेव अभिलावेणं जाव सव्वओवसंता सव्वत्ताए पडिनिव्वुड तिबेमि॥ एस ठाणे आरिए केवले जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहू दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए ति। सूत्रकृताङ्ग २/२/३३] तृतीयस्थानमधिकृत्यैवं सूत्रं प्रववृत्ते → 'अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ, जे इमे भवंति आरणिया, आवसहिया, गामणियंतिया, कण्हुईरहस्सिया, जाव ते तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए, तमूत्ताए पच्चायंति, एस ठाणे अणारिए; अकेवले जाव असव्वदुक्खप्पहीणमग्गे, एगंतमिच्छे, (૭) મુક્તિ=સઘળા કર્મનો નાશ. (૮) નિર્માણ સંપૂર્ણપણે ભવ(સંસાર)નો ત્યાગ કરી મોક્ષ તરફ ગમન. (૯) નિવાર્ણ=આત્માના સ્વાથ્યની પ્રાપ્તિ. (૧૦)સર્વદુઃખોનો પ્રક્ષય. સિદ્ધનામાર્ગવગેરેરૂપનહોવાથી આ પ્રથમપક્ષ) અસિદ્ધિમાર્ગવગેરે રૂપ છે. આ પ્રમાણે કેમ છે? એ બતાવતાં કહે છે- “wiત’ ઇત્યાદિ. આ અધર્મસ્થાન મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિવાળાનું સ્થાન હોવાથી જ અસ આચરણવાળું છે. આ પ્રમાણે પ્રથમ સ્થાનભૂત અને પાપના ઉપાદાનભૂત અધર્મપાક્ષિકપક્ષનો વિભંગ(=વિશેષ સ્વરૂપ) દર્શાવ્યો. ઘર્મપક્ષનું સ્વરૂપ ધર્મપક્ષનો અતિદેશ આ પ્રમાણે બતાવ્યો છે – “હવે બીજા ધર્મપક્ષનો વિભંગા=વિશેષરૂપ) આ પ્રમાણે કહ્યો છે - અહીં પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલાક મનુષ્યો છે. તે આ પ્રમાણે – આર્યો હોય છે અથવા અનાર્ય હોય છે. ઉચ્ચગોત્રવાળા હોય છે અથવા નીચગોત્રવાળા હોય છે. કેટલાક મહાકાય હોય છે, તો કેટલાક વામન. કેટલાક ઉજ્વળ કોમળ દેહવાળા હોય છે, તો કેટલાક શ્યામલ કર્કશ દેહવાળા હોય છે. કોઇક સુરૂપ હોય છે અથવા કુરૂપ હોય છે. તેઓને ક્ષેત્રવતુ પરિગૃહીત હોય છે. આ આલાપક પુંડરીક અધ્યયનના અભિલાપને તુલ્ય સમજવો. યાવત્ સર્વતઃ ઉપશાંત થયેલા તેઓ સવરૂપે પરિનિવૃત્ત થાય છે. એમ હું કહું છું. આ સ્થાન આર્ય છે. કેવળ છે. યાવત્ સઘળા દુઃખના ક્ષયનો માર્ગ છે. એકાંત સમ્યગુ(=સુંદર) છે, સાધુ છે, બીજા સ્થાન ધર્મપક્ષનો વિભંગ આ પ્રમાણે છે.” [૨/૨/૩૩]. મિશ્રપક્ષનું સ્વરૂપ ત્રીજા સ્થાનને ઉદ્દેશી આ પ્રમાણે સૂત્ર પ્રવૃત્ત થયું છે- “અથ ત્રીજા મિશ્રસ્થાનનો વિભંગ આ પ્રમાણે કહ્યો છે- જે આ આરષ્યિકો, આવસથિકો, ગામને છેવાડે રહેનારા, તથા ક્યારેક રાજકીય બાબતોમાં રહસ્યવાળા હોય છે,
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy