SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૯૦ ( 132 मिथ्यात्वरूपतां च नयेदिति। पूर्वगृहीतस्य सत्तावर्तिनः कर्मण इदं कुर्यात्, ग्रहणकाले तु=बन्धकाले न पुनर्मिश्रं पुण्यपापरूपतया सङ्कीर्णस्वभावं कर्म बध्नाति, नापीतरदितररूपतां नयतीति। सम्यक्त्वं मिथ्यात्वे सङ्कमय्य मिथ्यात्वरूपतां नयतीत्युक्तं, ततः सङ्कमविधिः सङ्खपतो दर्शयति- 'मोत्तूण आउयं खलु दसणमोहं चरित्तमोहं च। सेसाणं पयडीणं उत्तरविहिसंकमो भज्जो'। [गा.१९३९] इह ज्ञानावरणादिमूलप्रकृतीनामन्योऽन्यं सत्रमः कदापि न भवत्येव, उत्तरप्रकृतीनांतु निजनिजमूलप्रकृत्यभिन्नानां परस्परं सङ्कमो भवति, तत्र चायं विधि:- 'मोत्तूण आउयं' इत्यादि, आउयं' इति जातिप्रधानो निर्देश इति बहुवचनमत्र द्रष्टव्यं, चत्वार्यायूंषि मुक्त्वेति-एकस्या आयुर्लक्षणाया निजमूलप्रकृतेरभिन्नानामपि चतुर्णामायुषामन्योन्यं सङ्कमो न भवतीति तद्वर्जनम्। तथा दर्शनमोहं चारित्रमोहं च मुक्त्वा-एकस्या मोहनीयलक्षणायाः स्वमूलप्रकृतेरभिन्नयोरपि दर्शनमोहचारित्रमोहयोरन्योन्यं सनमो न भवतीत्यर्थः । उक्तशेषाणांतु प्रकृतीनां कथम्भूतानामित्याह- 'उत्तरविहि'त्ति विधयः=भेदाः, उत्तरे च ते विधयश्च= उत्तरविधयः-उत्तरभेदाः, तद्भूतानां-उत्तरप्रकृतिरूपाणामिति तात्पर्यं, किमित्याह-सङ्कमो भाज्यो भजनीयः। भजना तावदेवं द्रष्टव्या-याः किल ज्ञानावरणपञ्चकदर्शनावरणनवककषायषोडशकमिथ्यात्वभयजुगुप्सातैजसकार्मणवर्णादिचतुष्कागुरुलघूपघातनिर्माणान्तरायपञ्चकलक्षणा: सप्तचत्वारिंशद् ध्रुवबन्धिन्य उत्तरप्रकृतयस्तासां निजैकमूलप्रकृत्यभिन्नानामन्योन्यं सङ्कमः सदैव भवति, तद्यथा-ज्ञानावरणपञ्चकान्तर्वर्तिनि मतिज्ञानावरणे श्रुतज्ञानावरणादीनि, तेष्वपि मतिज्ञानावरणं सङ्कामतीत्यादि, यास्तु शेषा अध्रुवबन्धिन्यस्तासां निजैकमूलप्रकृत्यभेदवर्तिनीनामपिबध्यमानायामबध्यमानाः सामन्ति. नत्वबध्यमानायांबध्यमानाः. यथासाते बध्यमानेऽसातम અર્ધઅશુદ્ધરૂપ મિશ્રરૂપ કર્મપુલો મળે. પણ આ ક્રિયા પૂર્વે ગ્રહણ કરેલા અને સત્તામાં રહેલા કર્મપુલોઅંગે જ કરે ગ્રહણકાળ=બંધકાળે તો પુણ્યપાપરૂપે મિશ્ર કર્મ બાંધતો જ નથી અને એક કર્મને બીજારૂપે પણ કરતો નથી. [ગા. ૧૯૩૮]. “સખ્યત્વને મિથ્યાત્વમાં સંક્રમાવી મિથ્યાત્વરૂપે કરે એમ જે કહ્યું, એમાં હવે સંક્રમવિધિ સંક્ષેપથી બતાવે છે- “આયુષ્ય તથા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયને છોડી શેષ પ્રકૃતિઓમાં ઉત્તપ્રકૃતિઓમાં વિકલ્પ સંક્રમ છે.” જ્ઞાનાવરણીયવગેરે મૂળપ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ક્યારેય થતો નથી. પોતપોતાની મૂળ પ્રકૃતિથી અભિન્ન અર્થાત્ એક મૂળ પ્રકૃતિની ઉત્તપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ થાય છે. (આ અંગેની વિધિ આ પ્રમાણે છે-) "જોહૂળ માડયું ઇત્યાદિ... “આઉયં” આ જાતિપ્રધાન નિર્દેશ છે. તેથી અહીં બહુવચન સમજવું. ચાર આયુષ્યોની મૂળ પ્રકૃતિ આયુષ્યકર્મ જ છે. છતાં આ ચાર આયુષ્યકર્મરૂપ ઉત્તપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ થતું નથી. એ જ પ્રમાણે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ બન્ને મોહનીયકર્મની ઉત્તપ્રકૃતિરૂપ હોવા છતાં બન્નેમાં પરસ્પર સંક્રમ નથી. તેથી આ બન્નેમાં સંક્રમણનું વર્જન કર્યું. આ સિવાયની મૂળપ્રકૃતિઓની ઉત્તપ્રકૃતિઓમાં સંક્રમ વિકલ્પ છે. જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણની ૯, કષાય મોહનીયની ૧૬, મિથ્યાત્વની ૧, ભય-જુગુપ્સા ૨, તૈજસ-કાર્પણ શરીર ૨, વર્ણગંધ વગેરે ૪, અગુરુલઘુ, ઉપઘાત, અને નિર્માણ = ૩. અને અંતરાય ૫ = ૪૭. આટલી પ્રકૃતિઓ ધ્રુવબંધી છે. (જે ગુણસ્થાનકે જે-જે પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે, તે ગુણસ્થાનકસુધી સતત બંધાતી તે-તે પ્રકૃતિઓ ધ્રુવબંધિની કહેવાય.) આધ્રુવબંધિની પ્રકૃતિઓમાં એક મૂલ્પકૃતિની ઉત્તઅકૃતિઓમાં પરસ્પર સંક્રમહંમેશા થાય છે. જેમકે જ્ઞાનાવરણીયપંચકમાં સમાવેશ પામતી મતિજ્ઞાનાવરણપ્રકૃતિમાં શ્રુતજ્ઞાનાવરણવગેરે ચાર પ્રકૃતિઓનો અને શ્રુતજ્ઞાનાવરણવગેરે ચારમાં મતિજ્ઞાનાવરણનો સતત સંક્રમ થયા કરે છે. બાકીની અધુવબંધિની પ્રકૃતિઓમાં સમાન મૂળપ્રકૃતિવાળી
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy