SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ 413 પ્રિતિમાની પૂજ્યતામાં નિશ્રિતાદિભેદ પ્રયોજક (दंडान्वयः→ सर्वासु प्रतिमासु पूर्वाचार्यपरम्परागतगिरा शास्त्रीययुक्त्याऽपि चाऽऽग्रहकृतं वैषम्यं नेक्षामहे। इत्थं च विधिस्वरोज्जागररागसागरविधुज्योत्स्नेव भक्तिप्रथा अविधिदोषतापदलनं विधातुं शक्ता॥) ‘सर्वासु'इति। सर्वासु निश्रितानिश्रितादिभेदभिन्नासु प्रतिमासु आग्रहकृतं स्वमत्योत्प्रेक्षितं वैषम्यं= विषमत्वं नेक्षामहे प्रमाणयामः । तथा च सर्वत्र साम्यमेव प्रमाणयाम इति पर्यायोक्तम्, कया ? पूर्वाचार्यपरम्परया आगता या गीस्तया, परम्परागमेनेत्यर्थः । शास्त्रीया या युक्तिः, तयापि 'च' शब्दोपजीविनाऽनुमानादिप्रमाणेन चेत्यर्थः । भक्त्युल्लासप्राधान्येन चात्राविध्यनुमतिरनुत्थानोपहतेत्याह। इत्थं च एवं व्यवस्थिते चाविधिशतदो(धिदो पाठा.)षतापस्य परितापकारिणोऽविध्यनुमोदनप्रसङ्गस्य दलनं विधातुं कर्तुं विधौ-विधाने स्वैरोज्जागरो= यथेच्छंप्रवृद्धिमान् राग एव सागरस्तत्र विधुज्योत्स्नेक्-चन्द्रचन्द्रिकेव भक्तिप्रथा-प्रथमाना भक्तिः, शक्ता-समर्था॥ ७८॥ ॥इति धर्मसागरीयमतं निराकृतम् ॥ उपस्थितया भक्त्या प्रणुन्न इव भगवत्प्रतिमामेवाभिष्टौति उत्फुल्लामिव मालती मधुकरो रेवामिवेभः प्रियां, ___ माकन्दद्रुममञ्जरीमिव पिकः सौन्दर्यभाजं मधौ। नन्दच्चन्दनचारुनन्दनवनीभूमिमिव द्यो:पति स्तीर्थेशप्रतिमां न हि क्षणमपि स्वान्ताद् विमुञ्चाम्यहम् ॥७९॥ (दंडान्वयः→ मधुकर उत्फुल्लां मालतीमिव इभः प्रियां रेवामिव, मधौ पिकः सौन्दर्यभाजं माकन्दद्रुममञ्जरीमिव, द्योःपतिर्नन्दच्चन्दनचारुनन्दनवनीभूमिमिव अहं तीर्थेशप्रतिमां क्षणमपि स्वान्ताद् न हि विमुञ्चामि॥) 'उत्फुल्लामिव'इति। अहं तीर्थेशप्रतिमां क्षणमपि स्वान्तात्-चित्ताद् न विमुञ्चामि=न त्यजामि । किन्तु કરવો અને દ્વેષ કરવો સારો નથી, કારણ કે તેમ કરવામાં મહાપાપ લાગવાની આપત્તિ છે. . ૭૭ ઉપસંહાર કરે છે કાવ્યર્થ - અમે પૂર્વાચાર્યોની પરંપરાની વાણીથી તથા શાસ્ત્રીયયુક્તિથી પણ બધી પ્રતિમાઓમાં આગ્રહથી ઊભી કરાયેલી વિષમતા જોતાં નથી. આ પ્રમાણે વિધિના વિધાનમાં યથેચ્છ વૃદ્ધિ પામતા રાગરૂપ સાગરમાટે ચાંદની જેવી ભક્તિપ્રથા અવિધિના દોષના તાપને દળી નાખવા સમર્થ છે. પ્રતિમાની પૂજ્યતામાં નિશ્રિતાદિભેદ અખયોજક અમે નિશ્ચિત-અનિશ્રિત વગેરે ભેદોવાળી પ્રતિમામાં સ્વમતિકલ્પિત ભેદને પ્રમાણભૂત ગણતાં નથી. પણ અભેદને સમાનપણાને જ પ્રમાણભૂત માનીએ છીએ, કારણ કે તે બાબતમાં અમને ગીતાર્થપરંપરાનું અને શાસ્ત્રીય યુક્તિ=શબ્દપ્રમાણ(=આગમપ્રમાણ)નું તથા (મૂળમાં રહેલા ચ’ પદથી સૂચિત) અનુમાન પ્રમાણ વગેરેનું આલંબન છે. અહીં ભક્તિનો ઉલ્લાસ જ પ્રધાનપણે છે. આ ભક્તિનો ઉલ્લાસ અવિધિની અનુમતિના દોષને ઉઠે તે પહેલા જ હણી નાખે છે. તેથી વિધિ અંગેના રાગની યથેચ્છ વૃદ્ધિમાટે-સાગરને હિલોળે ચડાવતી ચાંદની જેવી-ભક્તિ પ્રવૃત્તિ સેંકડો દોષરૂપ તાપને દેનારી અને પરિતાપ કરવાવાળી અવિધિની અનુમોદનાના પ્રસંગને ચગડી નાખવા સમર્થ છે. તાત્પર્ય -વિધિપ્રત્યેના રાગને વધારનારી ભક્તિ ત્યારે થતી અવિધિના દોષને દૂર કરે છે. તેથી બધી પ્રતિમાઓ समानो पून्य छ, सिद्ध थाय छे. ॥ ७८॥ આ પ્રમાણે ઉપા ઘર્મસાગર મ.ના મતનું નિરાકરણ કર્યું.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy