________________
દ્રવ્યસ્તવ-ભાવસ્તવ વચ્ચે ગાઢ સાંકળ
शेषास्तु सुपरिशुद्धाः शीलधर्मादयो ज्ञेया भावस्तवरूपाः प्रधानत्वात् ॥ २०१ ॥ इहैवातिदेशमाह- 'इय आगम
हितं तं सुत्तमहिगिच्च धीरेहिं । दव्वथयाइरूवं विवेइयव्वं सबुद्धी' ॥ २०२ ॥ 'इय' एवमागमयुक्तिभिस्तत्तत्सूत्रमधिकृत्य धीरैः = बुद्धिमद्भिर्द्रव्यस्तवादिरूपं सम्यगालोच्य विवेक्तव्यं स्वबुद्ध्या । इति गाथार्थः ॥ २०२॥ उपसंहारमाह- ‘एसेह थयपरिण्णा समासओ वण्णिया मए तुब्भं । वित्थरतो भावत्थो इमीए सुत्ताउ णायव्वो' ॥ २०३ ॥ एषेह स्तवपरिज्ञापद्धतिः समासतो वर्णिता मया युष्माकम् । विस्तरतो भावार्थोऽस्याः स्तवपरिज्ञायाः सूत्राद् ज्ञातव्य इति । शिवम् ॥ २०३ ॥ जयइ थयपरिण्णा सारनिट्ठा सुवन्ना, सुगुरुकयऽणुन्ना दाणवक्खाणगुन्ना । नयनिउणपइन्ना हेउदिद्वंतपुन्ना, गुणगणपरिकिन्ना सव्वदोसेहिं सुन्ना ॥ १ ॥ इति स्तवपरिज्ञया किमपि तत्त्वमुच्चैस्तरां यशोविजयवाचकैर्यदुदभावि भावार्जितम्। ततः कुमतवासनाविषविकारवान्तेर्बुधाः । सुधारसपानतो भवत तृप्तिभाजः सदा ॥ २ ॥ तन्त्रैः किमन्यैर्भग्नैव भ्रान्तिः स्तवपरिज्ञया। ध्वस्ता पान्थतृषा नद्या: પા: સન્તુ સહસ્ત્રા: // રૂ// ॥ ૬૭ ।। સર્વતુમ્નમતમુપસંહરન્નાઇ–
इत्येवं शुचिसूत्रवृन्दविदिता निर्युक्तिभाष्यादिभि:
सन्न्यायेन समर्थिता च भगवन्मूर्तिः प्रमाणं सताम् । युक्तिस्त्वन्धपरम्पराश्रयहता मा जाघटीदुर्धिया
मेतद्दर्शनवञ्चिता दृगपि किं शून्येव न भ्राम्यति ॥ ६८ ॥
૨૦૨ ॥ ઉપસંહાર કરતાં કહે છે- આ પ્રમાણે મેં તમને સંક્ષેપથી સ્તવપરિક્ષાનું સ્વરૂપ બતાવ્યું. આ સ્તવપરિજ્ઞાનો વિસ્તારથી ભાવાર્થ સૂત્રમાંથી સમજી લેવો. ‘કૃતિ શિવમ્॥' સારનિષ્ઠ, સુ-વર્ણવાળી(સારા વર્ણાક્ષરોથી સભર), સુગુરુએ અનુજ્ઞાત કરેલી, દાનવ્યાખ્યાનગુણવાળી, નયનિપુણોથી (અવશ્ય કર્તવ્ય તરીકે) પ્રતિજ્ઞા કરાયેલી, હેતુ અને દૃષ્ટાંતથી પૂર્ણ, ગુણ સમુદાયથી ઊભરાતી, સર્વદોષોથી રહિત એવી આ સ્તવપરિક્ષા જય પામે છે. (અહીં સ્તવપરિક્ષાને સુવર્ણની ઉપમા આપી છે. તેથી સ્તવપરિક્ષાના વિશેષણો સુવર્ણમાં પણ યથાયોગ્ય ઘટાવવા. જેમકે સારનિષ્ઠ=સુવર્ણ બધા ધાતુઓમાં સૌથી વધુ સારભૂત છે, તેમ સ્તવપરિક્ષા પણ સર્વ પરિશામાં સૌથી વધુ સારભૂત છે. ઇત્યાદિ. આ ગાથા અવસૂરિકાર મહો. યશોવિજયજીએ બનાવી છે.) ॥૧॥ આ પ્રમાણે શ્રી યશોવિજય વાચકવડે સ્તવપરિશા દ્વારા કાંઇક (અવર્ણનીય), શ્રેષ્ઠ અને ભાવથી સભર જે તત્ત્વ પ્રગટ કરાયું; કુમતરૂપ વાસનાના ઝેરના વિકારને વમી નાખનારા તે તત્ત્વરૂપ સુધારસના પાનથી હે પ્રાશો ! તમે હંમેશા તૃપ્ત રહો ॥૨॥ (જો) સ્તવપરિશાથી જ ભ્રમ ભાંગી જાય છે, તો અન્ય તંત્રો(=સિદ્ધાંતો કે યુક્તિઓ)થી સર્યું. નદીથી જ મુસાફરની તૃષા દૂર થતી હોય, તો ભલે હજારો કૂવાઓ હો. (અર્થાત્ તેઓથી કોઇ પ્રયોજન નથી.) ઇતિ I૩॥ (આ સ્તવપરિક્ષાના ગુર્જરાનુવાદથી પ્રાપ્ત થયેલું સુકૃત સર્વના શ્રેયઃ માટે થાઓ. સૂત્રકાર અને અવસૂરિકારના આશયવિરુદ્ધ કે વીતરાગની આશાવિરુદ્ધ જે કંઇ કથન મતિમંદતાથી થયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડમ્) II૬૭॥ પ્રતિમાલોપકની આ સઘળી માન્યતાનો ઉપસંહાર કરતા કહે છે—
--
કાવ્યાર્થ :- ઉપર બતાવ્યું તેમ નિર્દોષસૂત્રસમુદાયદ્વારા પ્રસિદ્ધ થયેલી અને નિર્યુક્તિભાષ્યવગેરે(વગેરેથી ચૂર્ણિ–વૃત્તિ વગેરે શ્રેષ્ઠ પ્રકરણો)થી સારી યુક્તિથી સમર્થિત(=નિષ્કલંક તરીકે નિશ્ચિત કરાયેલી) જિનપ્રતિમા સજ્જનોને આરાધ્ય વગેરેરૂપે પ્રમાણ છે. દુર્જનોની અંધપરંપરાનો આશ્રય કરવાથી હણાયેલી યુક્તિ તો સુતરાં ન ઘટો, પણ જિનપ્રતિમાના દર્શનથી વંચિત રહેલી તેઓની આંખ પણ જાણે શૂન્ય થઇને શું ભમતી નથી ? અર્થાત્ અવશ્ય ભમે છે.
પ્રતિમાલોપકોની, ‘અંધપરંપરા આશ્રયણીય છે’ એવી સ્વીકૃતિરૂપ યુક્તિ તો અભ્યુપગમથી જ હણાયેલી
391