SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ 382 પ્રતિમાશતક કાવ્ય-૬૭. प्रसङ्गमाह-'सिय पूआओवगारो ण होइ कोवि पुजणिजाणं । कयकजत्तणओ तह जायइ आसायणाचेव'॥१६२॥स्यात्, पूजयोपकारस्तुष्ट्यादिरूपो न भवति कश्चिदिह पूज्यानां तीर्थकृतां कृतकृत्यत्वादिति युक्तिः, तथा जायते आशातना चैवमकृतकृत्यत्वापादनेनेति गाथार्थः ॥ १६२॥ त अहिगणिवित्तीए गुणंतरंणत्थि नियमेणं । इय एयगया हिंसा सदोसमो होइ णायव्वा' ॥१६३॥ तदधिकनिवृत्त्या हेतुभूतया गुणान्तरं नास्त्यत्र नियमेन पूजादौ। इयं(इति) एतद्गता हिंसा सदोषैव भवति ज्ञातव्या कस्यचिदनुपकारादिति गाथार्थः॥ १६३॥ अत्रोत्तरं- 'उवगाराभावे वि हु चिंतामणिजलणचंदणाईणं। विहिसेवगस्स जायइ तेहिंतो सो पसिद्धमिणं' ॥१६४॥ उपकाराभावेऽपि चिन्तामणिज्वलनचन्दनादिभ्यः सकाशाद् विधिसेवकस्य पुंसो जायते तेभ्य एव सः=उपकारः, प्रसिद्धमेतल्लोक इति ॥ १६४ ॥ ‘इय कयकिच्चेहितो तब्भावे णत्थि कोइ वि विरोहो। एत्तोच्चिय ते पुजा का खलु आसायणा तीए' ॥ १६५॥ एवं कृतकृत्येभ्यः पूज्येभ्यः सकाशात्तद्भावे-उपकारभावे नास्ति कश्चिद् विरोध इति। अत एव कृतकृत्यत्वाद् गुणात्ते भगवन्तः पूज्या एव, का खल्वाशातना तया पूजयेति गाथार्थः ॥ १६५॥ अहिगणिवित्ति वि इहं भावेणाहिगरणा णिवित्तीओ। तइंसणसुहजोगा गुणंतरं तीइ परिसुद्धं ॥ १६६ ॥ अधिकनिवृत्तिरप्यत्र-पूजादौ भावेनाधिकरणान्निवृत्तेः નિવૃત્તિપ્રધાન અનુબંધના કારણે જ જિનભવનવગેરેમાં થતી હિંસા પણ તત્ત્વથી તો અહિંસા જ છે. એ જ પ્રમાણે જયણાપૂર્વક વિધિ મુજબ કરાતી પૂજામાં થતી હિંસા પણ તત્ત્વથી તો અહિંસા જ છે. ll૧૬૧ વીતરાગ કૃતકૃત્ય હોવાથી પૂજ્ય જિનપૂજાના દોષ ઉદ્ધાવિત કરતો પૂર્વપક્ષ પ્રસંગ બતાવે છે- “તીર્થકરો કૃતકૃત્ય છે. વીતરાગ છે. તેથી આ પૂજાથી તેમના પર કોઇ ઉપકાર થવાનો નથી અને તેઓ આ પૂજાથી પ્રસન્ન પણ થવાના નથી, કારણ કે તેઓ વીતરાગ છે. તેથી તેમની પૂજા કરવામાં તો તેઓ “હજી કૃતકૃત્ય નથી, તેઓને પૂજાઆદિનું પ્રયોજન બાકી છે.” એવી આપત્તિ છે, જે તેમની મહાઆશાતનારૂપ છે. ll૧૬૨ો તથા પૂજા અધિક હિંસાની નિવૃત્તિ દ્વારા ગુણાંતરમાં કારણ બને છે? એ વાત ગલત છે. પૂજાથી બીજો કોઇ વિશેષ લાભ દેખાતો જ નથી. પૂજ્ય કૃતકૃત્ય હોવાથી તમે પૂજા કરો તો પણ તે તમારા પર ખુશ થઇ તમને કંઇ આપવાનો નથી, અને ન કરો તો કંઇ લઇ લેવાનો નથી. તેથી પૂજામાં રહેલી હિંસા સદોષ જ છે.” ૧૬૩. પૂર્વપક્ષની આ દોષસ્થાપનાનું નિરાકરણ બતાવે છે- પૂજાથી પૂજ્ય ઉપર ઉપકાર થતો ન હોવા છતાં લાભ છે. ચિંતામણિરત્ન, અગ્નિ, ચંદન વગેરેની વિધિપૂર્વક પૂજાઆદિ સેવા કરનારને લાભ થાય છે. આ લાભ ચિંતામણિવગેરે તરફથી મળ્યો એમ જ લોકોમાં પ્રસિદ્ધ છે. (વિધિથી પૂજાયેલું ચિંતામણિરત્ન વાંછિતદાતા બને છે. વિધિપૂર્વક અગ્નિના સેવનથી ઠંડી ઉડે છે અને ચંદનથી શીતળતા મળે છે. આ ત્રણેને તમારી વિધિથી કોઇ લાભ નથી, છતાં તમને ફળ મળે જ છે.) ૧૬૪ો બસ આ જ પ્રમાણે કૃતકૃત્ય પરમાત્મા તરફથી મોટો ઉપકાર થવામાં કોઇ વિરોધ-બાધ નથી. તેથી કૃતકૃત્ય પરમાત્માની પૂજા કરવામાં કોઇ દોષ નથી. બલ્ક તેઓ કૃતકૃત્ય છે, માટે જ પૂજનીય છે. પૂજા કરવાથી તેમના આ કૃતકૃત્યત્વગુણ પ્રત્યે આદરભાવ વ્યક્ત થાય છે, અને તેમાં ક્રમે કરીને તે ગુણ પ્રાપ્ત થવાનો મહાન લાભ છુપાયેલો છે. બોલો! હવે એ કૃતકૃત્યની પૂજા કરવામાં એમનીશી આશાતના થશે? II૧૬પા ભાવથી અધિકરણની નિવૃત્તિ હોવાથી પૂજા વગેરેના હિંસાદિ અધિક દોષની નિવૃત્તિ થાય છે જ. તથા પૂજાના દર્શન-પૂજ્યનાદર્શનવગેરેથી પ્રગટતા શુભયોગો દ્વારા પૂજાથી ગુણાંતરની પ્રાપ્તિ પણ શક્ય છે. ૧૬૬ તેથી કૃતકૃત્ય પૂજ્યની પૂજામાં થતી હિંસા પણ ગુણકારી જ છે. અધિક હિંસાની નિવૃત્તિ માટે થતી હોવાથી અને જયણાપૂર્વક હોવાથી જ આ હિંસા અલ્પ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy