SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સિંઘપૂજાનું મહત્ત્વ 34છે. भवने बिम्बं भगवतो विधिकारितं सदेव विधिना वक्ष्यमाणेन प्रतिष्ठापयेदसम्भ्रान्तः=अनाकुलः सन् ॥ २०॥ विधिकारितमित्युक्तं तमाह - 'जिनबिंबकारणविही काले संपूइऊण कत्तारं । विहवोचियमुल्लप्पणमणघस्स सुहेण भावेण' ॥२१॥ जिनबिम्बकारणविधिरयं द्रष्टव्यो यदुत काले शुभे सम्पूज्य कर्तारं वासचन्दनादिभिविभवोचितमूल्यार्पणं सगौरवमस्यानघस्य अपापस्य शुभेन भावेन=मनःप्रणिधानेन ॥ २१॥ अपवादमाह'तारिसस्साभावे तस्सेव हियत्थमुजओ नवरं। णियमेइ बिंबमोल्लं जहोचियं कालमासज' ॥ २२॥ तादृशस्यानघस्य कर्तुरभावे तस्यैव कर्तुर्हितार्थमुद्यतोऽनर्थपरिजिहीर्षया नवरं नियमयति सङ्ख्यादिना बिम्बमूल्यं द्रम्मादि यथोचितं कालमाश्रित्य ॥२२॥ 'णिप्फन्नस्सयसम्मं तस्स पइट्ठावणे विहि एसो। सट्ठाणे सुहजोगे अहिवासणमुचियपूयाए'॥२३॥ निष्पन्नस्य च सम्यक् शुभभाववृद्ध्या तस्य प्रतिष्ठापनविधिरेष वक्ष्यमाणलक्षणः स्वस्थाने यत्र तद्, भविष्यति शुभयोगे कालमधिकृत्याभि(धि ?)वासना क्रियते, उचितपूजया विभवानुसारतः ॥ २३॥ 'चिइवंदण थुइवुड्डी उस्सग्गो साहु सासणसुरीए । थयसरणपूयकाले ठवणा मंगलपुव्वा तु' ॥२४॥ दारगाहा, चैत्यवन्दना, सम्यक् स्तुतिवृद्धिः । तत्र कायोत्सर्गः साधुरित्यसम्मूढः शासनदेवतायाः, श्रुतदेवतायाश्च, स्मरणं चतुर्विंशतिस्तवस्य, पूजेति जातिपुष्पादिना, स्थापना उचितसमये, मङ्गलपूर्वा=नमस्कारपूर्वा ॥ २४॥ ‘सत्तीए संघपूआ विसेसपूआउ बहुगुणा एसा । जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो' २५॥शक्त्या सङ्घपूजा विभवोचितया, विशेषपूजाया दिगादिगतायाः सकाशाद् बहुगुणैषा सङ्घपूजा विषयमहत्त्वात्, व्यापकविषयत्वादित्यर्थः । व्याप्याद् व्यापकस्य महत्त्वे उपपत्तिमाह- यद्-यस्माद् भणित आगमे तीर्थकरानन्तरः વિધિથી ચિત્તની સ્વસ્થતા સાથે પ્રતિષ્ઠા કરવી’ | ૨૦ બિંબ તૈયાર કરાવવાની વિધિ કઇ છે? તે બતાવે છે“જિનબિંબકરાવવાની વિધિ આ છે- શુભઅવસરે બિંબ બનાવનારનું (વાસક્ષેપ-ચંદનવગેરેથી) સંપૂજન કરવું. પછી જો તે શિલ્પી નિષ્પાપ(કુટેવો વિનાનો) હોય, તો તેને ગૌરવપૂર્વક પોતાના વિભવને અનુસાર મનના શુભભાવપૂર્વક ઉચિત મૂલ્ય અપર્ણ કરવું.” || ૨૧ // મૂલ્ય અર્પણવિધિમાં અપવાદ બતાવે છે- “જો તેવા પ્રકારનો નિષ્પાપ શિલ્પી ન મળે, તો ( શિલ્પી કુટેવવાળો હોય, તો) તે શિલ્પીના હિતમાં ઉદ્યત થવું(=વધુ ધન મળવાથી કુટેવના પોષણથી તેનું મોટું હિત ન થાય તેવા આશયયુક્ત થવું.) અને વિધિપૂર્વક, કાળઆદિને અનુસાર પ્રથમથી જ બિંબ તૈયાર કરવાનું મૂલ્ય આંકડાથી નિશ્ચિત કરવું અને આપવું.)' | ૨૨ . તૈયાર થઇ ગયેલા જિનબિંબની જિનાલયમાં પ્રતિષ્ઠા કરવાની વિધિ આ છે- “બિંબને જ્યાં પ્રતિષ્ઠિત કરવાનું હોય, તેની(બિંબના સ્વસ્થાનની) શુભમુહૂર્તઆદિ શુભયોગમાં વિભવના અનુસારે ઉચિતપૂજાથી અધિવાસના કરવી.” II ૨૩ “ચેત્યવંદન, સ્તુતિવૃદ્ધિ, ઉત્સર્ગ સાધુ શાસનદેવતાના સ્તવ-સ્મરણ, પૂજા, કાળે(=અવસરે) મંગલપૂર્વક સ્થાપના.” આ દ્વારગાથા છે. સમ્યગૂ ચૈત્યવંદન કરવું, સ્તુતિવૃદ્ધિ કરવી, તથા શાસનદેવતા અને શ્રુતદેવતાનો અસંમૂઢ કાઉસ્સગ્ન કરવો. પછી લોગસ્સ સૂત્રપાઠ કહેવો. પુષ્પવગેરેથી પૂજા કરવી. ઉચિત સમયે નવકાર ગણવારૂપ મંગલપૂર્વક સ્થાપના કરવી. ૨૪ / સંઘપૂજાનું મહત્ત્વ હવે આ મંગલમહોત્સવ વખતે સંઘપૂજા કરવી જોઇએ, તેથી તેનું વિધાન કરે છે- “વિભવને ઉચિત શક્તિથી શક્ય હોય તે પ્રમાણે સંઘપૂજા કરવી, કારણ કે આ(=સંઘપૂજા) વિશેષપૂજાથી બહુગુણવાળી છે. કારણ કે શ્રુતમાં એમ કહ્યું છે કે તીર્થકરની અનંતરસંઘ છે.' દિગાદિગત (?) (દિ=એક દિશા- એક ભાગ. સંઘ આકાશતુલ્ય અખંડ વ્યાપક છે. એનાં આચાર્યવગેરે એક દિક-એક ભાગરૂપ છે. તેથી તાત્પર્ય એવું લાગે છે કે આચાર્યાદિરૂપ એક (=વિશેષ)ભાગની પૂજા કરતાં
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy