________________
348
प्रतिभाशय-६७
अकार्पण्येन शोभनो धर्म इत्येवम्भूतः, तथा पुरुषोत्तमप्रणीतः सर्वत्र दयाप्रवृत्तेः, प्रभावनैवं तीर्थस्य भवति। अदृष्टफलमेतत् ॥ १५॥ दारं । उक्तं फलवद् भृतकानतिसन्धानम्।
अथ स्वाशयवृद्धिमाह- ‘सासयवुड्डी वि इहं भुवनगुरुजिणिंदगुणपरिण्णाए। तब्बिंबठावणत्थं सुद्धपवित्तीइ णियमेणं' ॥१६॥स्वाशयवृद्धिरप्यत्र प्रक्रमे भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया हेतुभूतया भवाम्भोधिनिमग्नसत्त्वानामालम्बनभूतोऽयमित्येतद्विम्बस्थापनार्थं जिनबिम्बस्थापनायैव (शुद्ध) प्रवृत्तेः कारणाद् नियमेन= अवश्यतया ॥ १६॥ 'पेच्छिस्सं एत्थ अहं वंदणगनिमित्तमागए साहू । कयपुन्ने भगवंते गुणरयणनिही महासत्ते'॥ १७॥ द्रक्ष्याम्यत्र भवनेऽहं वन्दननिमित्तमागतान् साधून मोक्षमार्गसाधकान् कृतपुण्यान् भगवतो गुणरत्ननिधीन् महासत्त्वान् द्रष्टव्यान् ॥ १७॥ ‘पडिबुज्झिस्संति इहं द₹णं जिणिंदबिंबमकलंकं । अण्णे वि भव्वसत्ता काहिंति ततो परं धम्मं ॥ १८॥ प्रतिभोत्स्यन्ते प्रतिबोधं यास्यन्ति, इह-जिनभवने दृष्ट्वा जिनेन्द्रबिम्बं मोहतिमिरापनयनहेतुमकलकंकलङ्करहितमन्येऽपि भव्यसत्त्वा लघुकर्माणः करिष्यन्ति, ततः परं धर्म-संयमरूपम् ॥ १८॥ ‘ता एवं मे वित्तं जमित्थ विणिओगमेति अणवरयं । इय चिंताऽपरिवडिया सासयवुड्डीउ मोक्खफला'॥१९॥तत्=तस्मादेतन्मम वित्तं श्लाघ्यं, यदत्र जिनभवने उपयोगमेति गच्छत्यनवरतं सदा, इयमेव चिन्ताऽप्रतिपतिता स्वाशयवृद्धिरुच्यते, मोक्षफलेयम् ॥ १९॥ जिनभवनकारणविधिरुक्तः।
अनन्तरकरणीयमाह- 'निप्फाइय जयणाए जिनभवणं सुंदरं तहिं बिंबं । विहिकारियमह विहिणा पइट्ठविजा असंभंतो' ॥२०॥ निष्पाद्य यतनया परिणतोदकादिग्रहणरूपया जिनभवन-जिनायतनं सुन्दरं, तत्र થાય છે. આમ તીર્થની પ્રભાવના થાય છે.” આ અદષ્ટફળ દર્શાવ્યું. // ૧પો આમ કર્યકરોને તંગ ન કરવાનું ફળ દર્શાવ્યું - આ દ્વાર પૂર્ણ થયું.
સ્વાશયવૃદ્ધિ હવે પોતાના શુભ આશયની વૃદ્ધિ દ્વાર બતાવે છે- “ત્રણ ભુવનના ગુરુ(પરમાત્મા)રૂપ જિનેન્દ્રના ગુણના જ્ઞાનપૂર્વક તેમના બિંબની સ્થાપના માટે જ આ શુદ્ધ પ્રવૃત્તિ હોવાથી અવશ્ય પોતાના શુભઆશયની વૃદ્ધિ થાય છે.' ભગવાનના “જે પરમાત્માની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવા આ જિનભવન કરાવી રહ્યો છું, તે આ પરમાત્મા સંસારસાગરમાં ડુબેલા જીવોના ઉદ્ધારક છે.' ઇત્યાદિ ગુણનું ચિંતન કરવાથી ભાવશુદ્ધિ થાય છે. તે ૧૬ા “આ જિન ભવનમાં હું જિનપ્રતિમાને વંદન કરવા આવેલા મોક્ષમાર્ગસાધક, પુણ્યનિધાન, ભગવાન, ગુણરૂપી રત્નોના ભંડારઅનેમહાસત્ત્વવાળાદર્શનીય સાધુઓનાદર્શનકરીશ' // ૧૭ તથા આજિનભવનમાં પરમાત્માની મોહાંધકાર નાશક અને કલંક વિનાની પ્રતિમાના દર્શન કરીને બીજા પણ લઘુકર્મી ભવ્ય જીવો પ્રતિબોધ પામશે અને પછી (સંયમરૂપ) ધર્મને આચરશે. તે ૧૮ તેથી આ જિનભવનમાં મારું જે ધન વપરાય છે, તે જ ધન છે. (અર્થાત્ એ જ ધન પ્લાધ્ય છે.) આ પ્રમાણેની સતત-અપ્રતિપતિત વિચારણા જ “સ્વાશયની વૃદ્ધિ તરીકે ઇષ્ટ છે. આસ્વાશયવૃદ્ધિ પરંપરાએ મોક્ષ દેનારી બને છે. તે ૧૯ આમ સ્વાશયવૃદ્ધિ દર્શાવી. આમ જિનભવન કરાવવાની વિધિ પણ બતાવાઇ ગઇ.
જિનબિંબઅંગેની વિધિ હવે જિનભવન તૈયાર થઇ ગયા બાદની વિધિ બતાવે છે- “આ પ્રમાણે (અચિત્ત પાણી વાપરવું, ગાળીને વાપરવું વગેરેરૂપ) જયણાથી સુંદર જિનાલયતૈયાર કરાવ્યા બાદતેજિનાલયમાં વિધિપૂર્વક તૈયાર કરાવેલા જિનબિંબની