SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સિખ્યભાવિત જિનપ્રતિમા ભાવગ્રામ 335 दशार्णकूटवर्तिनि, तथा तक्षशिलायां धर्मचक्रे, तथाऽहिच्छत्रायां श्रीपार्श्वनाथस्य धरणेन्द्रकृतमहिमास्थाने, एवं रथावतपर्वते वैरस्वामिना यत्र पादपोपगमनं कृतं, यत्र च श्रीवर्द्धमानस्वामिनमाश्रित्य चमरेन्द्रेणोत्पतनं कृतम्। एतेषु च स्थानेषु यथासम्भवमभिगमनवन्दनपूजनोत्कीर्तनादिकाः क्रिया: कुर्वतो दर्शनशुद्धिर्भवतीति। तथा → 'अरिहंतसिद्धचेइयगुरुसुअधम्मे य साहुवग्गे य। आयरियउवज्झाए पवयणे सव्वसंघे य'॥१॥ 'एएसु भत्तिजुत्ता पूअंता अहारिहमणन्नमणा । सामन्नमणुसरंता परित्तसंसारिआ भणिआ॥ २॥ इति [गा. १९२०] मरणसमाधिप्रकीर्णके ॥ तथा भावनमस्कारं प्रतिपद्यमानो दर्शनमोहनीयादिक्षयोपशमेन, (१) अर्हत् (૨) ગઈસ્ત્રતિમા (૩) મર્દન્તઃ (૪) મર્ટન્દ્રતિમા: (૧) સધુરઈસ્ત્રતિમા રેતિ યુવક (૬) આધુર્નિનપ્રતિમાશ (७) साधवो जिनप्रतिमा च, (८) साधवो जिनप्रतिमाश्चेति अष्टस्वपि भङ्गेषु लभ्यत इत्युक्तं → 'नाणावरणिज्जस्स उ दसणमोहस्स तह खयोवसमे। जीवमजीवे अट्ठसु भंगेसु अ होइ सव्वस्स' (सव्वत्थ पाठा.)॥ इति गाथया नमस्कारनिर्युक्तौ [आव. नि. ८९३] 'तित्थयरा जिण चउदस, दस भिन्ने संविग्ण तहा असंविणे। सारूविय वय दसण पडिमाओ भावगामो उ' ॥ इति कल्पभाष्ये [गा. १/१११४] । न च जिनप्रतिमादर्शनाद्यभावेऽपि ભાવિત કરાતી આ દર્શનભાવનાથી દર્શનશુદ્ધિ થાય છે. વળી “જન્માભિસે” અને “અઠવયે આ બે ગાથા. તીર્થકરોની જન્મભૂમિ તથા દીક્ષાભૂમિ, ચારિત્ર પછીની વિહારભૂમિ, કેવલજ્ઞાનની ઉત્પત્તિની ભૂમિ આ બધા સ્થળે રહેલા, તથા દેવલોકમાં, ભવનપતિના ભવનોમાં, મંદર=મેરુપર્વતોપર તથા નંદીશ્વરવગેરે દ્વીપોમાં રહેલા, ભીમ - પાતાલ ભવનોમાં રહેલા શાશ્વત ચેત્યોને હું વંદુ છું. અહીં ‘વંદામિ' ક્રિયાપદ બીજી ગાથાને અંતે રહેલું છે. તથા અષ્ટાપદપર તથા ઉર્યંતગિરિ (ગિરનાર) પર, ગજાગ્રપદ – દશાર્ણકૂટપર રહેલા તથા તક્ષશિલામાં ધર્મચક્રમાં, અહિચ્છત્રાનગરીમાં શ્રી પાર્શ્વનાથનોધરણેન્દ્રવડે મહિમાકરાયેલા સ્થાને, એજ પ્રમાણે જ્યાં વજસ્વામીએ ‘પાદપોપગમન' અનશન કર્યું હતું, તે રથાવર્ત પર્વતપર તથા જ્યાં મહાવીરસ્વામીને આશ્રયી ચમજવડે ઉત્પાત કરાયેલો તે સ્થાને યથાસંભવ અભિગમન, વંદન, પૂજન, ઉત્કીર્તનવગેરે ક્રિયા કરવાથી સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે.” સખ્યભાવિત જિનપ્રતિમા ભાવગ્રામ તથા મરણસમાધિ પ્રકીર્ણકમાં કહ્યું છે કે – “અરિહંત, સિદ્ધ, ચૈત્ય, ગુરુ, શ્રત, ધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન, સર્વસંઘ - આ બધાપર ભક્તિવાળા તથા આ બધાને પૂજવાવાળા, તથા યથાર્પઅનન્યમનવાળા થઇને શ્રમણ્યને અનુસરનારા પરીત્ત સંસારી(=મર્યાદિત સંસાર ભ્રમણવાળા) કહ્યા છે.” / ૧-૨// તથા દર્શનમોહનીયવગેરે કર્મના ક્ષયોપશમથી ભાવનમસ્કાર કરતો જીવ (૧) અરિહંતને (૨) અરિહંતની પ્રતિમાને (૩) અરિહંતોને (૪) અરિહંતની પ્રતિમાઓને (૫) સાધુને અને અરિહંતની પ્રતિમાને એકસાથે તથા (૬) સાધુ અને જિનપ્રતિમાઓ એકસાથે (૭) સાધુઓ અને જિનપ્રતિમા તથા (૮) સાધુઓ અને જિનપ્રતિમાઓને એકસાથે આમઆઠે ભાંગામાંભાવનમસ્કાર કરતોમળી શકે. નમસ્કાર નિયુક્તિમાં કહ્યું જ છે કે- “જ્ઞાનાવરણીયના અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી(=સમ્યકત્વની પ્રાપ્તિથી) જીવ-અને અજીવને આશ્રયી આડે ભાંગામાં સર્વને હોય.”અહીં જીવપદથી અરિહંત કે સાધુ સમજવાના અને “અજીવ' પદથી જિનપ્રતિમા લેવાની છે. (અહીં એક વાત સિદ્ધ થાય છે કે જે જીવ સભ્યત્વી હોય, તે અવશ્ય જિનપ્રતિમાને ઉપયોગપૂર્વક નમસ્કાર કરે જ.) તથા કલ્પભાષ્યમાં કહ્યું છે કે – “તીર્થકર, જિન(સામાન્ય કેવળી અથવા મન પર્યાય-અવધિજ્ઞાની), ચૌદપૂર્વી, દસપૂર્વી, ભિન્નદસપૂર્વી ( કંઇકબૂનદસપૂર્વ), સંવિગ્ન(=ઉઘતવિહારી), અસંવિગ્ર(=અનુઘતવિહારી), સારૂપિક(=શ્વેતવસ્ત્રધારી,
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy