SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ 334 પ્રતિમાશતક કાવ્ય-૬૭ सरीरसंलेहणाए झुसियसरीरा कालमासे णं कालं किच्चा तं सरीरं विपज्जहित्ता अच्चुए कप्पे देवत्ताए उववन्ना। तओ णं आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं चुते (ता) चइत्ता महाविदेहे वासे चरिमेणं ऊसासेणं सिज्झिस्संति (जाव) परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति'।[श्रु. २, चू. ३, सू. १७८] त्ति । यथा च सिद्धार्थराजव्यतिकरे यागशब्देन पूजा कृतेति समर्थितं, तथा महाबलादिव्यतिकरेऽपि दृश्यम् । अपि च शाश्वताशाश्वततीर्थानामाचार्यादीनां च प्रत्यभिगमनसम्पूजनादिना सम्यक्त्वनैर्मल्यं स्यादित्युक्तमाचारनिर्युक्तौ । तथा हि → तित्थयराणं भगवओ पवयणपावयणिअइसयड्डीणं। अहिगमणनमणदरिसणकित्तणसंपूअणाथुणणा'। १॥ जम्माभिसेगनिक्खमणचरणनाणुप्पत्ति य निव्वाणे। दियलोयभवणमंदरनंदीसरभोमनगरेसु'॥२॥ अट्ठावयमुज्जिते गयग्गपयगे य धम्मचक्के य। पासरहावत्तणं चमरुप्पायं च वंदामि ॥३॥ [आचा. निर्यु. ३३०-३३१३३२] वृत्तिर्यथा→ दर्शनभावनार्थमाह-'तित्थयरेति गाहा। तीर्थकृतां भगवतांप्रवचनस्य द्वादशाङ्गस्य गणिपिटकस्य तथा प्रावचनिनां-आचार्यादीनां युगप्रधानानां, तथाऽतिशयिनामृद्धिमतां केवलिमन:पर्यायावधिमच्चतुर्दशपूर्वविदां तथाऽऽमर्पोषध्यादिप्राप्तीनां यदभिमुखगमनं, गत्वा च नमनं, नत्वा च दर्शनं, तथा गुणोत्कीर्तनं, सम्पूजनं गन्धादिना, स्तोत्रैः स्तवनमित्यादिका दर्शनभावना। अनया हि दर्शनभावनया निरन्तरं भाव्यमानया दर्शनशुद्धिर्भवतीति । किञ्च- जम्माभिसेयेत्ति गाहा। अट्ठावयेत्ति गाहा। तीर्थकृतां जन्मभूमिषु तथा निष्क्रमणचरणज्ञानोत्पत्तिनिर्वाणभूमिषु, तथा देवलोकभवनेषु मन्दरेषु, तथा नन्दीश्वरद्वीपादौ भोमेषु च-पातालभवनेषु यानि शाश्वतानि चैत्यानि तानि वन्देऽहमिति द्वितीयगाथान्ते क्रिया। एवमष्टापदे तथा श्रीमदुजयन्तगिरौ, गजाग्रपदे અનશન કર્યું છેલ્લી મારણાંતિકી શરીરસંલેખનાથી ક્ષીણશરીરવાળા તે બન્ને ભક્તપ્રત્યાખ્યાન કર્યા બાદ મરણકાળે મૃત્યુ પામી અને તે શરીરને છોડી અશ્રુત(=બારમા) દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્યનો ક્ષય થયે, દેવભવનો ક્ષય થયે, દેવભવની સ્થિતિનો ક્ષય થયે, ચ્યવીને મહાવિષ્ઠ યોગમાં ચરમ ઉચ્છવાસે સિદ્ધ થશે. બુદ્ધ થશે, પરિનિર્વાણ પામશે અને સર્વદુ:ખોનો અંત કરશે.” અહીં જેમ સિદ્ધાર્થ રાજાના પ્રસંગમાં “યાગ પદથી પૂજા કરી’ એવા અર્થનું સમર્થન કર્યું. તેમ મહાબળવગેરેના પ્રસંગમાં પણ સમજી લેવું તીર્થપૂજનઆદિથી સમ્યકત્વશદ્ધિ વળી આચારાંગ નિર્યુક્તિમાં બતાવ્યું છે કે – “શાશ્વત તીર્થ, અશાશ્વત તીર્થ અને આચાર્યવગેરેની સામે જવું, તેઓનું સંપૂજન કરવું વગેરે દ્વારા સમ્યકત્વ નિર્મળ થાય છે. તે અંગેનો પાઠ આ પ્રમાણે છે તીર્થકર ભગવંતો, પ્રવચન, પ્રવચનિક, અતિશઋદ્ધિવાળા મુનિઓના અભિગમન, નમસ્કાર, દર્શન, કીર્તન, સંપૂજના તથા સ્તવના (કરું છું.)' ૧// “તથા જન્મ અભિષેક, નિષ્ક્રમણ, ચરણ, જ્ઞાનોત્પાદ અને નિર્વાણભૂમિઓમાં તથા દેવલોક, ભવન, મંદર, નંદીશ્વર, ભીમનગર વગેરેમાં તથા અષ્ટાપદ, ઉજ્જયંત, ગજાગ્રપદ, ધર્મચક્ર, પાર્શ્વ, રથાવત, ચમરોત્પાતને વંદન કરું છું૨-૩ આ ત્રણે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – “દર્શનભાવના માટે કહે છે-“ તિયર’ત્તિ ગાથા-તીર્થકર ભગવાન, દ્વાદશાંગ ગણિપિટકરૂપ પ્રવચન તથા યુપ્રધાન આચાર્યાદિરૂપ પ્રાવચનિક તથા કેવળજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી તથા આમપષધિવગેરે અતિશયઋદ્ધિ પામેલાઓ-આ બધાની સામે જવું, તેઓને નમસ્કાર કરવો, તેમના દર્શન કરવા, તેમના ગુણો ગાવા તથા ગંધ, ચૂર્ણ(વાસક્ષેપવગેરે)થી તેમની પૂજા કરવી તથા સ્તોત્રોવડે સ્તવના કરવી વગેરે દર્શનભાવના છે. સતત
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy