SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કિપદૃષ્ટાંત વિવરણ 275 स्वस्य योऽध्यात्मभावस्तदुन्नतेर्बाधनमपि न- 'अज्झत्थे चेव बंधप्पमोक्खे[१/५/२/१५०] इत्याचारवचनात्। इदमेव कथम् ? अत्राह-हि-यतः समये सिद्धान्ते योगस्थितिव्यापकं यावद् योगास्तिष्ठन्ति तावदित्यर्थः (आरम्भादिकं) इष्यते मन्यते, 'जावं च णं एस जीवे एयइ वेयइ तावं च णं आरंभइ सारंभइ समारंभइ' इत्यादिवचनादारम्भाद्यन्यतरत्वेन योगव्यापकतालाभात् । यदि च द्रव्याश्रवमात्राद् बन्ध: स्यात्तदा त्रयोदशगुणस्थानेऽपि स्यात्, न चैवमस्ति, समितगुप्तस्य द्रव्याश्रवसत्त्वेऽप्युपादानकारणानुसारितयैव बन्धवैचित्र्यस्याचारवृत्तिचूादौ व्यवस्थितत्वात्। न च द्रव्यतया परिणतिरपि सूक्ष्मैकेन्द्रियादेरिव सूक्ष्मबन्धजननीति धर्मार्णवमतमपि युक्तं, एकेन्द्रियादीनामपि सूक्ष्मबन्धस्योपादानसूक्ष्मतापेक्षित्वात्, अप्रमत्तसाधोर्द्रव्याश्रवसम्पत्तौ तन्निमित्तस्य परमाणुमात्रस्यापि बन्धस्य निषेधात्; ण हु तस्स तण्णिमित्ता बंधो सुहुमोवि देसिओ समए'इत्यागमात् । प्रपञ्चितं चेदं धर्मपरीक्षायां महता ग्रन्थेन ॥ ५९॥ एवं व्यवस्थिते कूपनिदर्शनचिन्त्यतामाविर्भावयति पूजायां खलु भावकारणतया हिंसा न बन्धावहा, गौणीत्थं व्यवहारपद्धतिरियं हिंसा वृथा निश्चये। भावः केवलमेक एव फलदो बन्धोऽविरत्यंशज स्त्वन्यः कूपनिदर्शनं तत इहाशङ्कापदं कस्यचित्॥६०॥ નિષેધ થયો. એટલે એ પૂજાવગેરે પ્રવૃત્તિમાં માત્ર સ્વરૂપહિંસા જ રહે છે. આ સ્વરૂપહિંસા દ્રવ્યઆશ્રવ પણ બાધક નથી. કારણ કે તે વખતે પોતાનો શુભ અધ્યાત્મભાવ વૃદ્ધિ પામી રહ્યો હોય છે. આચારાંગમાં કહ્યું જ છે કે – “અધ્યાત્મથી (અધ્યવસાયથી) જ બંધ અને પ્રમોક્ષ છે એટલે કે સ્વરૂપહિંસાવગેરે દ્રવ્યઆAવો કર્મબંધમાં હેતુ નથી; કારણ કે “જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી આરંભવગેરે સ્વરૂપહિંસા હોય' એમ આગમમાં કહ્યું છે. શાસ્ત્રમાં કહ્યું જ છે કે “જ્યાં સુધી (આત્મા) કંપન કરે છે – ધ્રુજે છે, ત્યાં સુધી આરંભ સંરંભ સમારંભ છે..”ઇત્યાદિ. આમ આગમના બળપર કહી શકાય કે જ્યાં સુધી યોગ હોય ત્યાં સુધી આરંભવગેરે ત્રણમાંથી કોઇને કોઇ તો હોય જ. (=આરંભવગેરેમાંથી અન્યતરની સત્તા વ્યાપક છે.) હવે જો આરંભવગેરરૂપ દ્રવ્યાશ્રવમાત્રથી પણ કર્મબંધ હોય, તો તેરમે ગુણસ્થાનકે પણ યોગ હોવાથી આરંભ છે. તેથી દ્રવ્યઆશ્રવ છે. (સ્વરૂપથી આશ્રવને દ્રવ્યાશ્રવ કહ્યો છે.) તેથી ત્યાં પણ કર્મબંધ માનવો પડે. પરંતુ તેમ નથી, કારણ કે આચારાંગ સૂત્રવૃત્તિ-ચૂર્ણિવગેરેગ્રંથોમાં સમિતિ-ગુપ્તિમાં રહેલાને દ્રવ્યાશ્રવ હોવા છતાં ઉપાદાનકારણના અનુસારે જ કર્મબંધની વિચિત્રતા બતાવી છે. ઘર્મસાગર ઉપાધ્યાય -સૂક્ષ્મ એકેન્દ્રિયવગેરે જીવોઆશ્રવની ભાવપરિણતિવાળાનહોવા છતાં, તેઓને જેમદ્રવ્યપરિણતિમાત્રથી સૂક્ષ્મબંધ છે, તેમ અન્યને પણ દ્રવ્યપરિણતિ સૂક્ષ્મબંધમાં કારણ બને છે. ઉત્તરપક્ષ - આ તર્કબરાબર નથી, સૂક્ષ્મ એકેન્દ્રિયને થતા સૂક્ષ્મકર્મબંધમાં ઉપાદાનની ભાવપરિણતિરૂપ ઉપાદાનની સૂક્ષ્મતા જ કારણ છે. જ્યારે અપ્રમત્તસંયતને તો દ્રવ્યાશ્રવની હાજરીમાં પણ એ આશ્રવનિમિત્તક એક પરમાણુ જેટલો પણ કર્મબંધનથી કારણ કે કર્મબંધને યોગ્ય ઉપાદાન હાજર નથી. કહ્યું છે કે – “તેને તે નિમિત્તે સૂક્ષ્મ પણ બંધ આગમમાં કહ્યો નથી.” આ અંગેની વિસ્તૃત ચર્ચા ધર્મપરીક્ષા ગ્રંથમાં અમે (ગ્રંથકારે) કરી છે. તે પલા કુપટષ્ટાંત વિવરણ આમ- દ્રવ્યસ્તવમાં અંશમાત્ર પણ હિંસાનથી' – તેવો નિર્ણય થયો, અહીં શંકા થાય કે “તો પછી ગૃહસ્થના દ્રવ્યસ્તવમાં દર્શાવેલું કૂપદૃષ્ટાંત શી રીતે યોગ્ય ઠરે આ શંકાને દૂર કરવા કવિવર કૂપદષ્ટાંતની ચર્ચા કરે છે–
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy