SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ 248 પ્રતિમાશતક કાવ્ય-૪) संवच्छरियं पच्छित्तं भवेज्जा, एएणटेण गोयमा ! सो आयरिओ ण तुरियं २ गच्छे। अहऽन्नया सुयाउत्तविहीए थंडिलसंकमणं करेमाणस्सणंगो० ! तस्सायरियस्स आगओ बहुवासरखुहापरिगयसरीरो वियडदाढाकरालकयंतभासुरो पलयकालमिव घोररूवो केसरी। मुणियं च तेण महाणुभागेणं गच्छाहिवइणा जहा- जइ दुयं गच्छेज्जइ ता चुक्किज्जइ इमस्स। णवरं दुयं गच्छमाणाणं असंजमं, ता वरं सरीरवोच्छेयं ण असंजमपवत्तर्णति चिंतिऊण विहीए उवट्ठियस्स सेहस्स जमुद्दालियं वेसग्गहणं तं दाऊण ठिओ निप्पडिक्कम्मपायवोवगमणाणसणेणं। सोऽवि सेहो तहेव । अहऽन्नया अच्चंतविसुद्धतकरणे पंचमंगलपरे सुहझवसायत्ताए दुण्णिवि गोयमा ! वावाइए तेण सीहेणं अंतगडे केवली जाए अट्ठप्पयारमलकलंकविप्पमुक्के सिद्धे य। ते पुण गोयमा! एकूणे पंच सए साहूणं तक्कम्मदोसेणं जंदुक्खमणुभवमाणे चिट्ठति, जं चाणुभूयं, जं चाणुभविहिंति अणंतसंसारसागरं परिभमंते, तं को अणतेणपि कालेणं भणिउं समत्थो ? एए ते गोयमा ! एगूणे पंचसए साहूणं जेहिं च णं तारिसगुणोववेयस्स णं महाणुभागस्स गुरुणो आणं अइक्कमियं णो आराहियं अणंतसंसारिए जाए। [सू. १७] . 'कुवलयप्रभवज्रमुनीशयोश्चरितयुग्ममिदं विनिशम्य भोः। कुमतिभिर्जनितं मतिविभ्रमं त्यजत युक्तिमदुक्तविभावकाः॥प्रथमे ह्यनधिकारिकर्तृकत्वविशिष्टचैत्यप्रवृत्त्यननुमोदने तात्पर्यम् । द्वितीये चाविधियात्रानिषेध इति। न च यात्रायामेवासंयमाभिधानात्तन्मात्रनिषेधः, स्वस्थानावधिकतीर्थप्राप्तिफलकव्यापाररूपायास्तस्या निषेधे संयतसार्थेन तन्निषेधापत्त्याऽसंयतसार्थेन तन्निषेधस्य फलितत्वात्। अत एव साधूनामवधानतां (साधुनामवतां?) कदालम्बनीभूतैव चैत्यभक्तिश्चैत्यवासिनामावश्यकेऽपि निषिद्धा → . 'नीयावासविहारं चेइयभत्तिं च अज्जियालाभं । विगईसु अ पडिबंध निदोसं चोइया बिंति॥ १ ॥ ચરિત્રમાં શ્રી વજસૂરિએ તીર્થયાત્રાનો નિષેધ કર્યો, એમાં અવિધિથી અસંયમ કરનારી તીર્થયાત્રાના જ નિષેધનું જ તાત્પર્ય હતું. પૂર્વપક્ષ - વજસૂરિના ચરિત્રમાં યાત્રામાં અસંયમનું અભિધાન કર્યું છે. અર્થાત્ યાત્રા જ અસંયમરૂપ છે.” એમ કહ્યું છે. તેથી ત્યાં “અવિધિથી યાત્રા કરવામાં અસંયમ છે. વિધિથી કરવામાં નહિ એવા વિકલ્પોને અવકાશ ४ नथी. ઉત્તરપક્ષ- યાત્રા એટલે પોતાના સ્થાનથી આરંભાયેલી અને તીર્થની પ્રાપ્તિ કરાવતી ચેષ્ટા. અર્થાત્ ગમનવગેરે ક્રિયા. આ સ્વરૂપવાળી યાત્રાનો નિષેધ(=તમામ તીર્થયાત્રાઓનો નિષેધ) ઇષ્ટ હોય, તો સંયતોના સમુદાય સાથે પણ તીર્થયાત્રાના નિષેધની આપત્તિ આવે. અલબત્ત પૂર્વપક્ષ તો તમામ તીર્થયાત્રાનો નિષેધ ઇચ્છે છે. તેથી તેમના મતે આ ઇષ્ટાપત્તિ છે, પણ મહાનિશીથના જે પાઠના આધારે આ નિષેધની ચર્ચા થાય છે, તે પાઠમાં શ્રીવાજસૂરિ પોતે “તીર્થયાત્રા કરાવીશ” એમ શિષ્યોને કહે છે. જો પાઠમાં તીર્થયાત્રાનો સર્વથા નિષેધ ઇષ્ટ હોત, તો આવા સંયત અને પૂર્ણતયા ભગવાનની આજ્ઞામાં રહેલા આચાર્યભગવંત તીર્થયાત્રા કરાય જ નહીંએમ જ કહેત, નહીં કે હું તમને તીર્થયાત્રા કરાવીશ' એમ. તેથી નિશ્ચિત થાય છે કે મહાનિશીથના આ પાઠમાં સંયતના સાર્થમાં (અસંયમ ન થાય એ રીતે) યાત્રાનો નિષેધ નથી. તેથી અવિધિથી યાત્રાનો નિષેધ કર્યો એમ માનવું જ ઉચિત છે. સંયમપૂર્વકની યાત્રા વિધિયાત્રા છે. અસંયમપૂર્વકની યાત્રા અવિધિયાત્રા છે. તેથી અસંયમપૂર્વકની યાત્રાના નિષેધમાં જ – અસંયતોની સાથે તીર્થયાત્રાના જ નિષેધમાં વચનનું તાત્પર્ય છે. તેથી જ સાધુ નામધારી ચૈત્યવાસી મુનિઓ - - - - ० युक्तमयुक्तं विभावका इति पाठान्तरः।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy